દાદીમા ના નુસખાં
નુસખા – માથા પર શુધ્ધ ઘીઘસવાથી દુખાવો મટી જાય છે..નાકના છિદ્માં ગાયનું થી, ગૌમૂત્રઅથવા મધ નાંખવું જોઈએ.-પાણીમાં સૂંઠ વાટી માથાપર લગાવવાથીશરદી થયેલો માથાનો દુખાવો મટી જાયછે.-લવિંગ વાટી પાણીમં ઘોળી માથે ચંદન- નીમાફક લગાવો. – તુલસીના પાંદડા રસને આદુના રસમાંમેળવી માથા પર લગાડો અને રોગીનેધિવડાવો.-મોટી ઈલાયચીના છોતરાંને ખાંડી ગરમપાણીમાં ઘાટુ કરી માથે લગાવો._-બદામના તેલમાં કેસર મેળવી દિવસમાંત્રશવાર સુંધું જોઈએ..-શા માં લીંબૂ નિચોવી પીવાથી માથાનોદુખાવો મટી જ્ય છે.-સૂંકને પાણીમાં ઘસી માથે લગાવવાથીમાથાના દુખાવામાં આરામ મળે છે.-ત્રણચાર તુલસીના પાન ચાવવાથી માથ-| દુખાવો ઓછો થઈ જાય છે.નાની (લીલી) ઈલાયચીના બી વાટીવારંવાર સૂંઘવાથી માથાના દુખાવામાંઘણો આરામ મળે છે.-ધાણા તથા મરીને વાટી ચંદનની માકક માથા પર લગાવો. -અરીઠાના પાણીને નાકમાં નાંખવાથીસ ાછાગ્રીમી સ્કી લર રે પાણીનેઆધાશીશી મટી જાય છે. આ પાણીને બેથીપાંથી વધુ નાકમાં નાંખવુ જોઈએ નહીં.બદામના તેલની,માલિશ કરવાથી માથાનો |દતે ઓછો થઈ રયહિરા બીગ્નન વકીધીમે ધીમે સૂંઘવાથી હુ..માથાનો દુખાવો મટી|જાથછે.તાજ શેકેલા ચણાને!ગોળ સાથે ખાવ.પાણીમાં લીંબૂ નિચોવીથોડું ગરમ કરો અને ધીમે,ધીમેત્રશચારવારપીઓ. ડિસકેદ ચંકનને!ચુલબાજળમાં ઘસી,માથા પર લેપ કરો.એકચપટીમીઠું અથવા,મીઠાની નાની ગાંગડી,જીભના કિનારે મુકીધમે ધીમે ચૂસવાથી માથાનો દુખાવો મટીજાથછે.-ચાર પાંચ પાંદડા તુલસીના, ચાર મરી,બે લિંગ – આ બધાને વાટી માથા પર,લગાવો તથા ચટલરીની માકક ચાંટો.૧૦ મિનિટ સુધી માથા પર સ્વચૂતનીમાલિશ કરો. દરેક પ્રકારના માથાનાદુખાવાથી છૂટકારો મળશો.-નાિયેરની ગરીને પાણીમાં ઘસી માથાપર લગાવો.તમાકુના પાન વાટીતેમાં થોડો નવસાર ના-ખો, ત્યારબાદ તેને થોડીથોડીવારે સૂંથો.નાકમાં સરસિયાનાતેલના ત્રણચાર ટીપાંનાંખવાથી પણ માથાનાદુખાવામાં ઘણો કાયદોથાયછે.જર ગરમીથી માથુ દુખેતો પાલક અને ગાજરનો1 નુ ખે.નાર્ની ઈલાયચીનાબીજ વાટી તેમાં થોડુંકપૂર મેળવો.ત્યારબાદઆ છીંકશીને થોડા થોડાઅંતરે સૂંઘવાથી માથુદુખતુ મઢી જાય છે.લીંબૂના પાનને કચરી સૂંઘવાથી માથાનોદુખાવો મટી જાય છે.ડુંગળીને વાટી પગના તળિયે ચોપડોઅને સૂંથોનાકના નસકોરામાં લસણનો રસ ટીપેપે ટપકાવો.હીંગને ગરમ કરી પાજ્રીમાં ઘોળો, પછીમાથા પર લેપ કરો..– તજને પાણીમાં વાટી માથા પર લેપ કરવાથી માથાના દુખાવામાં લાભ થાય છે. – મરી અને સૂંઠને પાણીમાં વાટી માથાપર લેપ કરો.-પીપળના પાંદડાને પાણીમાં ચટણીની, માફક વાટી માથે લેપ કરો. – બકરીના દૂધમાં જાયકળ ઘસી કપાળ,પરલગાવો.પધ-અપથ – માથાનાદુખાવામાં ખાવાપીવાની વસ્તુઓમાંકોઈ ખાસ પરેજ હોતો નથી. છતાંકેટલાક મામલામાં સાવચેતી જરૂરીછે. દાત. જો ગરમીને કારણે માથાનોઅનુસંધાન આવતા અંકેદાદી મા ના નુસખાગુજરાત એક્સોય પોતાના વાચકો,માટે સામાનય શારીરિક તકલીકો માટ દેશ માંઘતા દેશી ઓસડીયા ક જેનો દાદીમા ના નુ”સખા તરક પ્રચલિત છે તે અનર રજુ કરે છ.આમ તો આ દેથી ઓસરીયા અને પરગમુ,ઉપચારો હોવાથી કોઈ આડઅસરો નીશક્યતાનશી[પંતુ પરંપસગત પરેલુ નુસખા માત્રઆપની શરણ માટે પ્રધરરિત કરવા માં આવેછે. આવા અખતચ ના ફાયદ-મેરાયદા કેઅસરકારકતા માટ ગુજરત એક્સમેસની કો,જવાબદારી નથી. આપની તકલીફ માં જસ્રી_દાક્તરી સલાહ સુચનો લેવા પ્ર વિનંતી.