દૂર ના કરતા પાડોશી ભરોસાલાયક

ભારત નો આજેજ્યારે વિશ્વભર માં ડંકો વાગે છે, તેના પ્રમુખઆધારભૂત બે વ્યક્તિઓ માં પ્રથમ દેશ નાવડાપ્રધાન નરેનદ્ર મોદી અને બીજા દેશ નાવિદેશમંત્રી એસ.જયરંકર નો સિંહફાળો છે.છેલ્લા આઠ વષો ના શાસનકાળ માં દેશહિત ને સર્વોપરી રાખી ગમે તેવા ચમરબંધી દેશ ની પણ શેહ માં આવ્યા વગર સ્પષ્ટ અને સુદઢ વિદેશનીતિ ની આજે વિશ્વભર માં ચર્ચાઓ થઈ રહી છે.આ અગાઉ ના કોંગ્રેસી શાર-।નકાળ માં કરોડરજ્જુ વગર ની અસ્પષ્ટઅને દિશાહીન વિદેશનીતિ, અવારનવારઅમેરિકા અને મધ્યપૂર્વ ના આરબ દેશો નાપ્રભાવ હેઠળ દેશહિત ને પ્રાધાન્ય ના આપતાતેમના હઠાગ્રહ સામે ઝુકી પડતી સરકારોનાબદલે હવે કોઈ ની પણ શેહ શરમ રાખ્યાવગર ભારતીય હિતો ને પ્રાધાન્ય આપવા નીસુસ્પષ્ટ વિદેશનીતિ થી વિશ્વ ના દેશો પણઅવાચક છે. રશિયા-યુકેન વચ્ચેના યુધ્ધ નાસમયે અમેરિકા અને નાટો દેશ ના દબાણમાં આવ્યા વગર રશિયા પાસે થી બમ્પરડિસ્કાઉન્ટ માં તેલ/ગેસ ખરીદતા ભારત નીજનતા ને મોંઘવારી ના માર થીબચાવવાઉપરાંત પેટ્રોલ/ગેસ માટે ભારત ની યધ્યપૂર્વના ખાડી દેશો ઉપર ની નિર્ભરતા નો પણવિકલ્ય શોધી કાઢતા અભૂતપૂર્વ વિદેશનીતિ ના દશંન કરાવ્યા હતા. જ્યારે આ મામલેયુરોપિયન યુનિયન ના વિરોધ ને પણ ભારકરતા અનેકગણી વધારે પેટ્રોલ-ગેસ નીરશિયા પાસે થી ખરીદી તો યુરોપિયન દેશોજ કરી રહ્યા છેતેવોસટીક પ્રત્યુત્તર વાળીવિદેશમંત્રી એસ.જયશંકર એ સૌને ચુપકરાવી દીધા. જ્યારે હાલ માં થાઈલેન્ડ માંએક યુનિર્વસિટી માં આપેલા પ્રવચન માજ્યારે ભારત ના મ્યાનમાર સાથે ના સંબંધોઅંગે પ્રભ પુછાયો ત્યારે તેમણે જણાવ્યું હતુંકેમ્થાનમાર ભારત નો પાડોશી દેશ છે અનેતેની સાથે ના સંબંધો તો દસકાઓ પુરાણાછે. તેની સરખામલી દૂર દૂર ના દેશો સાથેતોથઈ જનાશકે. હું દૂર રહેલા લોકો કરતાએવા લોકો ઉપર વધારે વિશ્વાસ રાખું છું જેપાસે રહેલા છે. કારણ કે દૂર રહેલા લોકોતો ગમે ત્યાર પાનુ ફેરવી નાંખતા હોય છે.અમે અફઘાનિસ્તાન માં તે જોયું. પાડોશીદેશો સાથે ના સંબંધો ની વાત દૂર રહેલાલોકો કરતા જુદી જ હોય છે. દરેક દેશોપોતાના હિતો વિશેષત તેના ગરીબ લોકો નાહિત ને લક્ય માં રાખે તે સહજ છે.આથીજઆયાતી ફૂડ ના ભાવ તો દેશ ના ગરીબોઉપર થનારી અસર પણ ધ્યાન માં રાખવીપડે. ભારત-ચીન બન્ને દેશો સાથે રહે તો આસદી એશિયા ની બની રહે પરંતુ આ બન્નેદેશો સાથે રહી જ શકતા નથી.

Leave a Reply

Your email address will not be published.