ધ લાઈન
ન શહિદીઆરબનાક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને હાલમાં જ જુલાઈ ૨૦૨૨ માં તેમના મહત્વકા-“શી પ્રોજેક્ટ નિયોમ ના ભાગ સ્વસ્પે અન-ખા ૨૦૦ મિટર પહોળા અને ૧૭૦ કિ.મી.લાંબા બે કાચ ની દિવાલો વચ્ચે ફયુટર સિટીધ લાઈન બનાવવા ની જાહેરાત કરી હતી.અંદાજે ૨૦૩૦ સુધી માં આ સિટી બની નેતૈયાર થઈ જવા નું આયોજન છે.ધ ર.લાઈન નામકઆ અત્યાધુનિકસ્માર્ટ સિટી માટેસાઉદી ના ક્રાઉનપ્રિન્સ સલમાનનોદાવો છે કે આ શહેર સાઉદી અરબ અનેબાકી ની દુનિયા માટે ભવિષ્ય ની બ્લુપ્રિન્ટબનશે. સાઉદી અરબ ના વેરાન રણ નાઉત્તર પશ્ચિમી દિશા ના તાબુક પ્રાંત માં તેનેતૈયાર કરવા માં આવી રહ્યું છે. અકાબા નીખાડી અને લાલ સાગર ની વચ્ચે ના આવૈરાન રણણમ્રદેશ માં એરપોર્ટ અને રિસ-પોર્ટ બની ચૂક્યા છે. ધ લાઈન શહેર ને ત્રણ,સ્તર માં બનાવવા માં આવશે. જેમાં પ્રથમઉપર ના સરે માત્ર પગપાળા ચાલવા માટેની જગ્યા અને હરિયાળા પાર્ક હશો. ત્યાંકોઈ રોડ, રસ્તા કે કાર નહીં હો. તેની નીચેના હ્વિતિથ સ્તર ઉપર દુકાનો અને અન્ય્વસાવિક કેન્દ્રો બનાવાશે. જ્યારે ત્રીજાઅને અંતિમ સ્તરે અલ્ટા ટ્રાન્સપોર્ટ સિસ્ટમવિકસાવી ના શરી આખા સર માત ના થથી આખા શહર ને માત્ર૨૦ મિનિટ માં આવરી લેવાશે. આ ઉપરાંતવૈરન, રણપ્રદેશ માં બની રહેલા આ શહેરની પાણી ની જસરિયાત માટે સાઉદી અરબએકવિશાળકાય સોલર ડોમ બનાવી રહયું છેજે મૈસર્ચિક સૂર્યશક્તિ થી કાર્યાન્વિત કરાશેજે સમુદ્ર ના ખારા પાણી ને પીવાલાયક બન-વશે. વળી આવર્ટિકલ સિટી હોવાના કારણેઈન્ાસ્ટ્રક્ચર ફૂટશજ– ઝુપિત્ટ થતું ઓછું થઈછ, જથે જે પણ ભવિષ્યની જરૂરિયાત છે. જો.કે આ ફ્યુચર સિટીસામે વિશેપશો પ્રશ્નોપણ કરી રહ્યા છે જેવા8પ૦૦મિટર ઉંચી બેકાચની દિવાલો વચ્ચેરહેનારા લોકો નૈસર્ગિક પ્રકુતિ થી વિખૂટાનહીં પડી જાય ? આ ઉપરાંત સસ્ટેનેબિલિટી ,અને ઓછા સમથ માં યાત્રા માટે ૧૭૦કિ.મી. લાંબુ શહેર વસાવવા થી શું ફાયદો?શું આ નવા ફ્યુચર સિટી ને બનાવવા અહીસદીઓ થી વસ્તી અલ-હુવૈતાત આદિવાસીપ્રજાતિ ને હટાવવા માં આવી રહી છે ? ક્રાઉન |પ્રિન્સ અને આર્યિટેક્ટ ને જે સંપૂર્ણ લાગે છે.તેવી આ ડિઝાઈન આ શહેર માં રહેનારાશ્ચક્તિઓ માટે કેટલી સાનુફૂળ બનશે ? આઉપરાંત સાઉદી અરબ ની રાજધાની રિયાધમાં લગભગ ૬૦ સ્કરાયસ્કેપર અત્યાધુનિકઈમારતો હાલ માં ખાલી પડી છે ત્યારે ધલાઈનમાં રહેવા કોણ જશો?