પાક. ગુન્હેગારો ને યુ.કે. ડિપોર્ટ કરશે

[િશ્વભર માં આતંકનીફેક્ટરી તરીકે પંકાયેલા પાકિસ્તાન ના અનેકનાગરિકો વિદેશો માં પણ વસવાટ કરે છે. આપૈકી જિહાદી માસિકતા ધરાવતા લોકો વિદેશોમાં પણ પોતપ્રકાશતા હોય છે. બ્રિટન એ આવાગુન્હાખોર અનેજેલો માં કેદ પાિ-સ્તાનીઓ ને ડિય-વટ કરી પાકિસ્તાનપરત મોકલી દેવાનોનિર્ણય કર્યો છે.મળમ્રિટિશરો એ જઆઝાદી સમવેભારત દેશ ના ધર્મનાઆધારે ભાગલાપાડીને કરેલા પાકિસ્તાનનાસર્જન બાદ હાલ માં બિટન માં પણ મોટી સંખ્યામાં પાકિસ્તાની માઈગ્રનટ્સ રહે છે. આ પૈકીનાઘણા જિહાદી માનસિકતા ધરાવતા પાકિસ્ત-।નીઓ બ્રિટન પહોચી ને પણ એ જ ગુન્ડાખોરી,આચરતા, આચરેલા ગુનાઓ બદલ જેલો માંબંધ છે. બરિટીશરો માટે માથા નો દુખાવો બનેલાઆવા પા્િસતાની માઈગ્રન્ટો ડિપોર્ટ કરી નેતેમના વતન પારકિસતન પરત મોકલી દેવા ની.જ્હેરાત બ્રિટન ના ભારત ના ગુજરાત મૂળના ગૃહમંત્રી પ્રિતી પટેલ એ કરી હતી. તેમણેપાકિસ્તાન સાથે એક સિમાચિન્ડસુપ કરાર કર્યોહતો. આ કરાર અંતરગત યુકે ની જેલો માં કેદપાકિસ્તાની માઈગ્ન્ટ્સ ને હવે ડિપોર્ટ કરી નેા ન ભગા કરી દવા માં આવશે. યુ નાગૃહમંત્રી પ્રિતી પટેલ એ પાકિસ્તાન ના આંતરિક,બાબતો ના મંત્રી યુસુક નસીમ ખોખર તેમ જબ્રિટન ખાતે ના પાકિસ્તાની રાજદૂત મોઆઝમઅહમદ ખાન સાથે રિટન્સ એગ્રિમેન્ટ સાઈનકર્યો છે. જેનાથડી હવે યુકેતેની જેલો માંવિવિધ ગુન્ડાઓઅંતર્ગત કેદપાકિસ્તાનીમાઈગ્રન્ટસ નાજેલ માં તેમનાપાલન-પોંષળ્પાછળ ખરચાંતાબ્રિટીશનાગરિકો ના ટેક્સ ના પૈસા બચાવવાઉપરાંત બ્રિટીશ સોસાયટી ની સલામતી અનેસાહજીકતા જાળવી રાખવા આવા ગુન્ડાઈતકાર્યો કરનારાઓ ને ડિપોર્ટ કરી ને પરત તેમનાવતન પાકિસ્તાન મોકલી દેશે. બ્રિટન ની જેલોમાં કેદ પાકિસ્તાની માઈગ્રન્ટસ માં ગુનડાખોરીઆચરનારાઓ ઉપરાંત નિષ્કળ શરણાર્થીઓ,વિઝાની મુદત પુરી થઈ ગયા બાદ પલ બ્રિટનમાં રહેતા લોકો, તેમ જ ઈમિગ્રેશન મામલેગુન્હો આચરનારા લોકો નો સમાવેશ થાય છે.ગૃહમંત્રી પ્રિતી પટેલ ના જશ્વ્યા અનુસારઆ પ્રકાર ના ગુનાઈત માનસ ધરાવતાવિદેશીમાઈગ્રનટ્સયુકે અને પાકિસ્તાન બન્ને દશો માટેભયજનક નિવડી શકે છે.

Leave a Reply

Your email address will not be published.