પાક. સેના ટીટીપી સામે લડવા તૈયાર નથી

હબરીક એ પસિમાનપાકિસ્ાનઊીક્પી) અને પાક. સના વચ્ચે મે મલિનામાં થયેલી સમજૂતી લીક થઈ જતા તરેલકોમચી ગયો હતો. પાક્સઆન ની સંસદ માંસંસદ ની મંજુરી તગર કોઈ સમજૂતિ નહીથાય ની બાહેધરીઆપ્યા બાદ પણ,થીથીપી સાથે સાત#.મદદ કર્યા બાદ પાક. સેના ના રાવલપિંડીખાતેના આર્મી હેડક્વાર્ટર ને ભરોસો હતો કેતાલિબાન ટીટીપી ઉપર લગામ કસશે જ્યારેઅફઘાન ની તાલિબાની સરકારે ટીટીપી નાહજારો કેદીઓ ને મુક્ત કરી દીધા. ઈમરાનસરકાર ના શાસન પછી શાહબાઝ સરકારના વિદેશમંત્રી બિલાવલ ઝરદારી ભુકો એમેનાઅત માં ગુપત મંત્રણાઓ અને સમજૂતિનીિગતો મેળવ્યા બાદ સંસદ માં રજુ કરીહતી. જો કે આશર્થજનક રીતે સંસદ માંબે સુનાવણી બાદ તેની ઉપર આગળ કોઈ,કાર્યવાહી ઘઈ ન વતી. પાકિસ્તાન સરકારઅને ીટીપી વચ્ચેની વાટાઘાટો શિર્ષક સાથેની સાત પાના ની આ સમજૂતિ ઉપર ૯ મે,૨૦૨૨ ના રોજ કાબુલ માં હરતશર કરવામાં આવ્યા હતા. અફઘાન સરકારે મુક્તકરેલા ટીટીયી ના કેદીઓ માં બે ટોચ નાકમાન્ડર મુસ્લિમ ખાન કે તેને ૩૧ નાગરિકોઅને સૈનિકો ની હત્યા માટે કાંસી ની સજાફરમાવાઈ હતી અને મહમુદ ખાન જેનેચીની એન્જિનિવરો ના અપહરણ બદલ ૨૦વર્ષની સજા ફરમાવાઈ હતી તેમને મુક્ત કરીદીધા હતા. આ સમજૂતી હેઠળ પાક. સેનાથીથીપી ઉપર થી પ્રતિબંધ હટાવવા તૈયારથઈ ગઈ હતી. આ ઉપરાંત ટીટીપી ને પાકિ-આન માં સશસ ફરવા ની આઝાદી તેમજશરિયા કાયદો લાગુ કરવા જેવી માંગો ઉપરપણ વિચારણા ચાલી સહી હતી. પાકિસ્તાનમાં ચાલી રહેલા આર્થિક સંકટ અને રાજકીયસંકટ વચ્ચે પાકિસ્તાન ની સેના ટીટીપી સામેલડવા માટે જરા પણ તૈયાર નથી તેના બદલેતેડીલ કરી ને સમય પસાર કરવા માંગે છે.જો કે આના કારણે પાકિસ્તાન માં ફરી ડિસાહતી.આ સમજૂતી ના મુખ્યમુદ્દાઓ પૈકી સેના ની સરહદી કેત્રો ઉપરથી ૯૦ ટકા શૈન્ય ની વાપસી અને પોતાનીછાવણીઓ સુધી જ સિમીત સહેવાદીપી ના સભ્યો ને અકઘાનિસ્તાન-પાકિ-આન વચ્ચે અવરજવર કરવા સુરક્ષિત માર્ગઆપવા બાબતે સંમતિ સધાઈ હતી.વારે હદ તો એ બાબતે થઈ ગઈછે કે પાકિસ્તાન ના જ બૈબર પખ્તુનખ્વાપ્રાત માં ફાટા અને મલાકંદ ડિતિઝન ઉપરથીથીપી એ કબ્જો કરી લીધો છે. પાક. ના _શજકીય પ ના નેતા એ દાવો કર્યો છે કેઆપ્રાંત જેમનો ગઢ ગણાય છે તેવી ઈમરાનખાત ની તહરીક એ ઈન્સાક પાકિસ્તાનઊપથીઆઈ) ના પૂર્વ નેશનલ એસેપ્બલીપ્રબુખ અસદ ડૈસર સડિત ધળા નેતાઓથીીપી ને જરશા ખંડણી’ આપી રહ્યા છે.આમ પાકિસ્તાન માં પૂર્વ સત્તાધીશો ને પણ,પોતાની અને પોતાના પરિવાર ની સુરશમાટે તહરીક એ તાલિબાન પાકિસ્તાન “ટીટીપી ના આતંકવાદીઓ ને સુરશ ખંડણી,આપતી પડે છે. સૌથી વધુ ગરજતી અનેદેશવાસીઓ અને દેશ ના રાજકારણ્રીઓ નેપોતાની આંગળી ના વેઢે નચાવતી પાકિસત-।ન ની સેના પણ કીટીપી સામે લડવા તૈયારનથી. દેશ ના તામ મલાઈદાર વ્યવસાયોખુદ પાકિસ્તાન આમી જ કરી રહી છે. પરંતુ,દેશની સુરશ માટે જોખમી અને સમગ્ર દેશમાં અવારનવાર આતંકી હુમલાઓ કરનારઅને સરહદીપ્રાંતો ઉપર કબ્જો જમાવી બેઠ-લા ટીટીપી સામે લડવા શૈના તૈયાર નધીઉલ્ય નું ૯૦ ટકા સેના સરહદ થી પાછીછાવણી માં ચાલ્યા જવા તેમજ ટીટીપી નાઆતંકીઓ ને દેશભર માં સશસ મુક્ત રીતેહરવા કરવા બાબતે મ્હો માં તરલુ પકડીને કીટીપી ની શરણાગતિ સ્વિકારતી તેમનીશરતો ઉપર સમશૂતી કરી નાંખી છે અને દેશનેઅને સંસ ને અંધારા માં રાખ્યા છે.


Leave a Reply

Your email address will not be published.