બિહાર માં નિતિશે વિશ્વાસ મત જીત્યો
દિલ્હી ના રાજકીયગલિયારા માં થતી ચર્ચાઓ અનુસાર ટૂંકસમય માં કેન્દ્રી મંત્રીમંડળ માં ફેરબદલથઈ શકવા ની પૂર્ણ સંભાવના છે. જુલાઈમાસમાં બે મંત્રીઓ ના રાજીનામા અને ડિર-વેમ્બરમાં આવી રહેલીગુજરાત અને હિમાચલપ્રદેશ ની વિધાનસભાની ચૂંટલીઓ અગાઉમંત્રીમંડળ માં મોટાફેરબદલ થઈ શકે છે.જુલાઈ ૨૦૨૧માં છેલ્લે મંત્રીમંડળ માં ફેરબદલ કરાઈહતીજેમાં કેટલાક મંત્રીઓ ને બઢતી,કેટલાક ના ખાતા ફેરબદલ કરવા ઉપરા“ત અમુક મંત્રીઓ ને પડતા પણ મુકવા માંઆવ્યા હતા. હાલ માં જ જુલાઈ માસ માંપોતાની રાજ્યસભા ના સાંસદ ની ટર્મ પુરીથઈ જવાથી કેન્દ્રીય મંત્રી આરસીપી સિંહઅને કેન્દ્રીય લથુમતિ બાબતો ના મંત્રીમુખ્તાર અબ્બાસ નકવી ના રાજીનામા બાદઆ મંત્રાલય નો કાર્યભાર અન્ય મંત્રીઓ ને અતિરિક્ત ભાર તરીકે સોંપાયો છે. હાલ માંકેનદ્રસરકાર ની મહત્વકાંથી યોજનાઓ અનેતમામ યોજનાઓ ના આધારે મંત્રાલય નાપર્ફોમન્સ રિપોર્ટ તૈયાર કરાઈ રહ્યા છે. આકામપીએમઓની દેખરેખ માં કરાઈ રહ્યુંછેઆ રિપોર્ટ ના આધારે મંત્રીઓ ને બદલવા,હટાવવા કે નવા ઉમેરવા તે અંગેનો નિર્ણયલેવાશે. ગત વર્ષ એ પાંચ રાજ્યો માં યોજાઈગયેલી વિધાનસભા ની ચૂંટણીઓ અગાઉમંત્રીમંડળ નો ગંજીફો ચિપાયો હતો. હવેચલત ડિસ. માસમાં9 શુજરત અને હિમાચલડિ પ્રદેશ માં વિધાનસભા નીપ “ ચૂંટીઓ અગાઉ તેમ જઈ આગામી વર્ષે, અથાત કે૨૦૨૩માંકુલલ રાજ્યોની પલ વિધાનસભા નીચૂંટણીઓ યોજાવા ની છે. આ સર્વે બાબતોનેધ્યાન માં રાખતા મંત્રીમંડળ માં ફેરબદલઅને અમુક નવા મંત્રીઓ સમાવેશ કરારો
તેમ મનાય છે. વળી ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણી અગાઉ નું આ છેલ્લુ વિસ્તરવ્પળ્ર માનવા માં આવે છે જેથી ભાજપા જ્યાંવધારે જોર મારવા માંગે છે તેવા દશીણ નાઅને ઉતતસપર્વય રાજ્યો ને પણ પ્રતિનિધિત્વમળવા ની સંભાવનાઓ છે. આ ઉપરાંતતાજેતર ના થટનાકમ ને જોતા મહારાષ્ટ્નાશિવસેના ના શિંદે જૂથ ના પણ એક થી બેસાંસદો ને કેન્રીય મંત્રીમંડળ માં સમાવેશથઈ શકે છે. આમ કેબિનેટ માં ફેરબદલ અનેકેબિનેટ અને રાજ્યકશા ના નવા મંત્રીઓમળશે.