મસ્ક ને મજાક ભારે પડશે ?

અમેરિકન અબજોપતિ અને વિશ્વના સૌથી અમીર એલોન મસ્ક એ અમેરિકા નીમાન્ચેસ્ટર યુનાઈટેડ ટીમ ખરીદવાનું ટિવટ કયુંહતું. તયાર બાદ માન્ચેસ્ટર યુનાઈટેડ ના શેરોમાં3૭ટકાનો ઉછાળો આવ્યો હતો. હવે મસ્કએ ટિવટ કર્યું છે કે તેમજાક કરી રહ્યો હતો.ટૅસ્લા ઈકઅને સ્પેસ એક્સ ના 227“માલિક એલન મસ્ક %..-..,૦-૦- ૦૦0 તાકએ થોડા સમય અગાઉ,ટિવટર ખરીદવા માટેપણ ડીલ કરી હતી. જો.કે થોડા સપ્તાહ બાદસ્મેમ એકાઉન્ટ નાકારણે આ ડીલ કેન્સલ પકરી નાંખી હતી. જોકે આ મામલે ટિવટરમસ્ક ને અદાલત માંવસી ગયું છે અને કોર્ટકેસ ચાલે છે. જો ક ત્યાર બાદ પણ એપ્રિલ માસમાં મસ્ક એ ટિવટ કર્યુ હતું ક તે વિશ્વ વિખ્યાતઆંતરરાષ્ટ્રીય કંપની કોકાકોલા ને ખરીદશેઅને તેમાં કરી કોકેઈન એડ કરશે. તેથી આટિવટ એ પણ જબરી હલચલ મચાવી હતી.જે આખરે એપ્રિલફુલ જ સાબિત થઈ હતી.જનો કે માન્ચેસ્ટર યુનાઈટેડ ૧૩ વખત પ્રિમીયરલીગઅને ૩ વખત યુઈએફએ ની ચેમ્પિયન્સસહીચુકી છે. ૨૦૦૫ માં ૭૫૭૭ કરોડ રૂ.માંઅમેરિકી ગ્લેઝર પરિવારે ખરીદેલી આ ટીમનીઅત્યારે મા્કે વેલ્યુ ૩૯ હજાર કરોડ રૂ.ની છે.જો કે હાલ ના સમય માં ટીમ કંગાળ પ્રદર્શનકરી રહી છે. હાલ ની ઈંગ્લિશ પ્રિમીયર લીગમાં સતતબે વખત થી તેને પરાજય નો સામનો૪ કરવો પડયો છે. જ્યારેગતવર્ષેતોતેશરમજનક2“. શતેયુરોપિયનની સુપરજક“ વીગ માં ક્વોલિકાયનજ થવા માં પણ નિષ્કળરહી હતી. આમ છતામસ્ક ની ટિવટ બાદતેના શેર્સ માં ૧૭ ટકાનો તોતિંગ વધારો થયોહતો. જો કે ત્યાર બાદમસકે પોતે મજાક રીહોવાનું જબરું હતું.પરંતુ આ વષતે મસ્કનેતેની મજાક ભારે પડીશકે છે. અમેરિકા નુંસિક્યુરિટી એન્ડ એક્સચેંજ કમિશન કદાચ આમામલે તેની સામે તપાસ કરી શકે છે. કારણ કેતેમને લાગી રહયું છે કે માન્ચેસ્ટર ના શેર્સ જેમંદી માં ચાલી રહ્યા હતા તેના શેર્સ માં ઉછાળો,લાવવા માટે ની એક યોજના ના ભાગરપે આવીમજાક કરાઈ હોય. હવે જો સેક તપાસ યોજે છે.અનેતેમાં તેમને કશુંક પલ શંકાસ્પદ લાગે છે તોમસ્ક અને માન્ચેસ્ટર યુનાઈટેડ બશરે તકલીક માંમુકાઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published.