યુક્રેન ઉપર સૌથી મોટો હુમલો ?

_ , વુકનનારા્ટ્રપતિ વ્લાદિમિરઝેલેન્સીએ ૨૦ મી ઓગષ્ટે આશંકા વ્યક્તકરી હતી કે આ સપ્તાહ માં રશિયા સૌથીમોટુ ખરાબ કામ કરવા ની કોશિશ કરી શકેછે. જયારે યુકન ના બીજા નંબર ના સૌથીમોટા શહેર ખાર્કિવ ના ગવર્નર એ ર૪ મીઓગષ્ટ સુધી સમગ્ર પ્રાંત માં ક્યું લગાવતાલોકો ને ઘર માં રહો અને ચેતવણી નું ધ્યાનરાખવા ની સલાહઆપી હતી.યુકેન નોર૪ મા આગરટરશિયા યુકન ઉપરભિષણ હુમલો કરવા ની તૈયારીઓ કરીરહુંછે. રશિયા યુકન ની સરહદે વધારે આકમકઅને મારક ક્ષમતા ધરાવતી એસ-૩૦૦મિસાઈલો અને હથિયારો એકઠા કરી રહુંછે. રશિયા ની વણી ટરનો નવા શસ સરંજામોને લઈ ને યુકન ની સરહદો ઉપર પહોંચીગઈ છે. આવી માહિતી આપતા યુકન નીએક એનજીઓ સ્ટાકહોમ એ પોતાના રિપ-પોર્ટ માં આશંકા વ્યક્ત કરી હતી કે યુક્રેન નાસ્વતંત્રતા પર્વ ૨૦ મી ઓગષ્ટ ના દિવસે જરશિયા યુકન ઉપર ભિષબ્ર હુમલો કરી શકેછે. તદુપરાંત આ જ સપ્તાહ ના અમેરિકીગુપ્તચર એજન્યીના રિપોર્ટઅનુસાર મળતીજાણકારી પ્રમાણે રશિયા આગામી દિવસોમા વન ના તાગરિક ઈનાસટ્કથર અને ક ઈન્ફાસટ્રક્ચર,સરકારી ઈમારતો ઉપર હુમલા શરુ કરવાના પ્રયાસો ઝડપી બનાવી રહ્યું છે. રશિયાના અત્યાર સુધી ના ટ્રેક રેકર્ડ ને જોતા યુકનઉપર ના સંભવિત રશિયા ના હુમલા નાકારણે નાગરિકો તેમ જ ઈન્ાસ્ટ્રકચર ઉપરનાજોખમ ને કારણે અમે ચિંતિત છીએ.આજ થીઠીક ૩૧ વર્ષોઅગાઉયુકેનએ૨૪મી ઓગષ્ટજાપોતાની સ્વત-ત્ર દેશ તરીકે ની આઝાદી ની જાહેરાત કરીહતી. ૧૯૯૧ માં સોવિયેત સંઘ વિખરાઈજતા યુકન એ કરેલી આઝાદી ની જાહેરાતબાદ ૧૯૯૬ માં લોકશાહી અપનાવી પોત-નનું બંધારણ અનેરાષ્ટ્રીય ચલણ રાઈવન્યા_ની જાહેરાત કરી હતી. આ ઉપરાંત રશિયાએ યુકેન ઉપર સૌ પ્રથમ ર૪ મી કેબ્રુઆરીએ કરેલા આકમણ થી શરુ થયેલા રશિયાયુકેન યુધ્ધ ને પણ ૨૪ મી ઓગષ્ટે છ માસપુરા થશે. યુધ્ધ માં ગણતરી ના દિવસો માંયુક્રેન ને મસળી નાંખવા ની ખેવના ધરાવતારશિયા ને છ માસ બાદ પણ પૂરવી યુકન નાથોડા વિસ્તારો સિવાય ખાસ સફળતા મળીનથી.


Leave a Reply

Your email address will not be published.