હવે પુતિન બન્યા મૌલાના
રશિયા વિશ્વ નો એક માત્રએવો દેશ છે જે અમેરિકા સામે આંખ માંઆંખ મેળવી ને વાત કરવા ની ક્ષમતા ધરાવેછે.યુએસએસઆર ના વિઘટન અગાઉવિશ્વની બીજી મહાસત્તા ગણાતઆ દેશ સામે તેની ઘટતી જતીવસતી એક મોટી સમસ્યા છે.જેના પગલે રશિયા ના રાષ્ટ”પતિ વ્લાદિમિર પુતિને અન-ન ખીજાહેરાત કરતાજે મહિલા૧૦ બાળકો જન્મ આપશેતેને ઈનામ અને સન્માન ની (૨.જાહેરાત કરી હતી. કરશિયા ના રાષ્ટ્રપતિ પુતિન સામેદેશ ની ઘટતી જતી વસ્તી એ એક વિકટસમસ્યા છે. રશિયા ની વસ્તી સતત ઘટી રહીછે. વળી ત્યાં વિશ્વ ના દેશો ની માફક દર વર્ષ લાખો ની સંખ્યા માં નવા ઈમિગ્રન્ટસપણ ઘટતી વસ્તી ને અટકાવવા નથી પહોંચીરહ્યા. પુતિને આ જાહેરાત એવા સમયે કરીછેજ્યારે આવર્માર્ચપછીકોરોનાના સૌથીવધુ કેસો સામે આવ્યા છે. તદુપરાંત રશિયા-યુકન યુધ્ધ માં અંદાજે ૫૦,૦૦૦ સૈનિકોમારાં ગયા હોવાનું કહેવાય છે. વળી રાષ્ટ-પતિ પુતિન નું માનવુ છે કે મોટા પરિવારોધરાવતા લોકો વધુ દેશભક્તો હોય છે.આમ હવેરાષ્ટ્રપતિ પુતિન એ દેશ નીજનતા સમક જાહેરાત કરી છે કે જે મહિલા ૧૦ બાળકોને જન્મ આપશે તેને એક અબજ રૂબલ નુંઈનામ આપવા માં આવશે. આ સાથે જતેનેમધરહિરોઈન નો એવોર્ડ પણ અપાશે.જણ રરિયા માં આ અગાઉ પણમધર હિરોઈન એવોર્ડ બીજાવિશ્વયુધ્ધ બાદ અપાતો હતો.જે ૧૯૯૧ માં સોવિથેત સંઘના વિઘટન બાદ આ એવોર્ડ આપવા નું બંધ કરાયું હતું.જરો કે હવે આ એવોર્ડ ફરી શરુકરાયો છે. આમ વસ્તી થટાડાક ની સમસ્થા ના પગલે રાષ્ટ-પતિ પુતિન એ ૧૦ બાળકો ને જન્મ આપન-[રી મહિલાઓ ને એકઅબજ રુબલ અથ-ત કે ૧૩ લાખ રૂ. ના ઈનામ અને મધરહિરોઈન ના પુરસ્કાર,સનમાન ની જાહેરાતકરીછે.વાસ્તવ માં રશિયા ની વસ્તી૧૯૯૦ કરતા પણ ઓછી થઈ ગઈ છે જેરશિયામાટે વસ્તી વિષયક વિક્ટ સમસ્યાછે. જો કે તેમાં રશિયા માં જ રાષ્ટ્રપતિ પુતિનની જાહેરાત માટે પણ સવાલો ઉઠી રહ્યા છે.રશિયા માં ઘણી આર્થિક, સામાજિક અનેરાજકીય સમસ્યાઓ છે. ત્યારે લોકો કહે છેકે ૧૦ બાળકો ના ઉછેર ની કલ્યના પણ કોણકરીશકે?