હહી નું પોસ્ટર રિલીઝ

બોલિવુડ માં હંમેશા નેપોટીઝમ કે • વંશવાદ ની બોલબાલા રહી છે. જો કે નેપ- ! ટીઝમ ના હિસાબે સ્ટાર કિસ ને સહેલાઈ થી પ્રવેશ મળી જાય છે તે સાચું, પરંતુ એકિંટગ માં કૌવત ના હોય તો તેઓ પણ ફેંકાઈ | જય છે. જ્યારે માત્ર ટેલેન્ટ ના જોરે મનોજ | બાજપાઈ, નવાઝુદ્દીન સિદિલી તેમ જ પંકજ ત્રિપાઠી ની બોલબાલા સ્ટાર કિસ જે બોલિવુડ માં સફળ ના થયા તેમાં ગ્રેટેસ્ટ શો મેન રાજ કપૂર ના પુત્ર રાજીવ કપૂર, જયુબિલી કુમાર રાજેન્દ્રક- ” માર ના પુત્ર ગૌરવ કુમાર, જીતેન્દ્ર ના પુત્ર તુષાર કપૂર, હેમા માલિની ની પુત્રી ઈશા જેવા કે ઘણા સ્ટાર કિલ્સ સામેલ છે. ફિરોઝ ખાન નો પુત્ર ફ્રદીન ખાન, સુરીન્દર કપૂર ના પુત્ર અને અનિલ કપૂર નો ભાઈ સંજય કપૂર આ ઉપર- – tત રાજકુમાર, મનોજ કુમાર, એમઝદ ખાન અને શત્રુન સિવા અને સંજય ખાન નો પુત્ર ! પણ કંઈ કૌવત દાખવી શક્યા ન &તા. જો કે તે નવાઝુદ્દીન સિદ્દીકી માત્રને માત્ર પોતાના ટેલેન્ટ ના જોરે પોતા નું બોલિવુડ માં ગૌરવભર્યું સ્થાન બનાવી શક્યો છે. હાલ માં જ ઝી મ્યુડિયો અને ‘અનંદીતા સ્ફડિયોઝ ના પ્રોડકશન માં અને ડિરેક્ટર અક્ષત અજય શર્મા ના દિગ્દર્શન માં બનેલી તેમની ફિલ્મ ઇ ફી નું પોસ્ટર રિલીઝ થતા જ સૌશિયલ મિડીયા માં વાયલ થયું હતું. આ | પોસ્ટર માં નવાઝ ને ઓળખવો મુશ્કેલ છે. આ અગાઉ કદી ના જોયેલા અવતાર અને ગેટઅપ માં ખરેખર પ્રથમ નજરે નવાઝ ને ઓળખવો મુશ્કેલ લાગે છે. હફી ફિલ્મ ના આ પોસ્ટર માં નવાઝ સ્ત્રી પાત્ર માં અને ગ્રે રંગ ના ગાઉન માં સ્ટાઈલિશ લુક માં ‘પોઝ આપે છે. નવાઝ ને આ લુક માં જોઈ ને તેના ચાહકો પણ આશ્ચર્ય માં પડી ગયા હતા. જ્યારે ઘણા સોશ્યિલ મિડીયા યુઝર્સને આ પોસ્ટરનો લુક વિતેલા જમાના ની એડ્રેસ અર્ચના પૂરન સિંગ જેવો લાગ્યો હતો. ૧૯૯૯ માં સરફરોશ ફિલ્મ થી #ણિતા બનેલા નવાઝ ની યાદગાર ફિલ્મો માં ગેંગ્સ ઓફ વાસેપુર ૧ અને ૨, તલાશ, લંચબોકસ, કીક, બદલાપુર, બજરંગી ભાઈજાન, રઈસ, મુન્ના માઈકલ, હિરોપંતી-૨ જેવી અનેક ફિલ્મો છે. આમ પોતાની ૨૩ વર્ષ ની ફિલ્મી કેરિયર માં નવાઝ એ અનેક ઉતાર ચઢાવ જોયા બાદ હવે પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.