હુમા કુરેશી : મહારાની

બોલિવુડ ની દુનિયા માંલા ફિલ્મ રિલીઝ અને પ્િચિયર નું બહુ,મહત્વ હતું. તયાર બાદ ટીવી નું ચલણ વધ્યાબાદ થોડા સમવ બેકફૂટ માં આવી બાદહવે ફિલ્મ પ્રિખિયર |તું નહી પરંતુ ફિલ્મ]મમોશન્સ નું મહત્વ]થી ગયું અને ત્યાર]માદ ઔડીટી પ્લેટઅને તેમાં પણ કોર-ઈન પિરિયડ માંઅને થિવેટરો દોઢ,રષ જેવું બંધ રહેતા ઓટીટી રિલીઝ નુંયલણ ખૂબ વધું હતું.ળી ઓટીટી ઉપર ઘણરી યાદગારસિરીઝો પશ લોકો ને ખૂબ પસંદ આવીકતી. બે-અહી કલાક ની ફિલ્મો ની સામેબનતી ૪૦-૪૫ મિનિટ ના € થી ૮ એપિર-સ માં રાઈટર/ડિરંક્ટર ને પણ મોકળાશ,મળતી હોવાથી તે થિયેટર ની ફિલ્મો નેસમાંતરે ડિજિટલ રિલીઝ નો ટ્રેન્ડ શરુધયો. આજ શ્રેણી માં ઓટીટી ઉપર મડિલામુખ્યમંત્રી ના કથાનકવાળી સિરીઝ મહાર.ની ખૂબ સફળ રહેવા ઉપરંત દર્શકો એએબ વખાણી હતી. મહારાની માં તુમાફરેશી એ ટાઈટલ રોલ ભજવ્યો હતો. જો.ઈ ખુદ હુમા ના જણાવ્યા પ્રમાણે મહારાનીને સફળતા અને દરક એ તની અગ નીકરેલી પ્રશંસા એ તેની જીંડગી બદલી નાંખીછે. ૨૦૧૨ થી બોલિવુડ માં કાર્યરત હુમાફરેશી એ ડી. ડે, ડેઠ ઈસિકયાં, બદલાપુર,શોલી એલએલબી-૨અને બેલબોટમ જેવીફિલ્મો માં કામ ક્યુ
હતું. પરંતુ મહાસનીમાંકામ કર્યા બાદ હવેવને ફિલ્મો માં લીડશૈલઉપસંત હિરોઈનશટ ફિલ્મો ઓફરથવા લાગીછે.વાસ્તવમાં વેલ એસ્યુકેટેડઅને વિશ્વ ના ઘણ દેશો કરેલી તુમા એમહારાની માં એક પોતા ના ગામ માં થીબ્હાર ના નિકળેલી, અશિક્ષિત સીધી સરળ,ગૃહિણી ના જે જીવન ના અણધાર્યા ઘટનાકો ના કારણે પોલિટિક્સરાજકારશ માંપગરવ માંડવા ઉપરાત મુખ્યમંત્રી પશ બને.છે. જો કે આ સિરીઝ ને દર્કો ના મળેલાપાર માટે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરતાહુમા એ કહયું હતું કે પાછલા એક વરસ માંમારી કેરિયર માં જે બદલાવ આવ્યો છે, કેપછી હું આજે જે કાંઈ પશ છુ તે માત્રને માત્રમહારાની ના કારણે છું. હવે હુમા કુરૈશી ની.આ વેબ સિરીઝ મહારાની ની બીજી સિરીઝ,રપ મી ઓગરે રિલીઝ થઈ ચૂકી છે જેનીદર્શકો ખૂબ પ્રશંસા કરે છે.

Leave a Reply

Your email address will not be published.