અદાણી વિશ્વના ત્રીજા અમીર

તમામ ગુજરાતીઓ તેમજ સમગ્ર ભારતીયો માટે ગૌરવભર્યા સમાચાર છે કે જાલિતા ઉઘોગપતિ ગૌતમ અદાણી વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. આ સ્થાને પહોંચનાર તેઓ
પ્રથમ ભારતીય છે. છૂટ પ્રથમવાર કોઈ, એશિયન/ભારતીય બી ચક્તિ બ્લૂમબર્ગ (0 હુ“ ખિશિયા નસ નેક્સ માં ટોપ-૩ ન માં સામેલ હોય. ગરપતમ અદાણી એ ૨૩૭.૪ અબજ ડોલર અથાત
કે ૧૧ લાખ કરોડ રૂ.ની સંપત્તિ સાથે કાન્સ ના બના અર્નોલ્ટ ને પાછળ છોડી ને વિશ્વ ની ત્રીજી સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. હવે આ યાદી માં તેમના થી આગળ પ્રથમ સ્થાને એલન મસ્ક અને બીજા સ્થ- તને જેફ બેજોસ છે. જેમની સંપત્તિ અનુકમે ૨૦ લાખ કરોડ અને ૧૨.૨ લાખ કરોડ છે. જ્યારે ચોથા સ્થાને બનનાડ અર્નોલટ – ૧૦.૮ લાખ કરોડ જ્યારે પાંચમા સ્થાને બિલ ગેટ- સ ૯.૩૪ લાખ કરોડ રા. છે. આ યાદી માં મુકેશ અંબાણી ૭.૩૪ લાખ કરોડ રૂ.ની સંપત્તિ સાથે 1 ૧ મા સ્થાને પહોંચ્યા છે. આ અગાઉ ગત માસે જ ગૌતમ અદાણી એ બિલ ગેટ્સ ને પાછળ છોડ્યા હતા. ફક્ત ચાલુ વર્ષે ૪ અથાંત કે ૨૦૨૨ માં જ ગૌતમ અદાણી તી સંપત્તિ માં ૯૦.૯૦ અબજ ડોલર નો. તધારો થયો છે જે અન્ય વ્યક્તિઓ નાપ્રમાણ્માં પાંચ ગણા થી પણ વધારે છે. ચાલુ વર્ષે જ તેમણે ફેબ્રુઆરી માસ માં પ્રથમવાર ર 5] એશિયા ની સૌથી 5… અમીર નક્તિ ની યાદી માં મુકેશ અંબાણી ને પાછળ છોડતા મોખરા નું
સ્થાન મેળવ્યું હતું. અદાણી જૂથ ની કંપની એએમજી મિડીયા તેટવર્કસ લિમિટેડ એ વિવ્પ્રધાન કોમશિયલ્ા ઈવટ લિમિટેડ વીસીપીએલ નો ૧૦૦ટકા
હિસ્સો ૧૧૪ કરોડ માં હસ્તગત કર્યો હતો.. જેની અંતર્ગત જ અદાણી જૂથ ને એનડીટીવી તો ૨૯.૧૮ ટકા હિસ્સો ખરીદવા નો મોકો મળ્યો હતો. આ ઉપરાંત જૂથે ચેનલ માં વધુ
ર૯ ટકા ની ખરીદી માટે પણ આપન ઓફર આપેલી છે.. અદાણી જૂથ પોતાના પરંપરાગત પોર્ટસ અને સીએનજી ના કૈત્રો ઉપરા- ત એરપોર્ટ્સ, રિન્યુએબલ ગ્રીન એન્જી,
સિમેન્ટ, સ્ટીલ પ્રવેશવા ની ઝડપી તૈયારી, કરી રહયું છે. ડિ


Leave a Reply

Your email address will not be published.