આખરે “ગુલામ’ હવે આઝાદ થયા

દિગ્ગજ કૉગેચીેતા નેપુર્વ કેનીય મંત્ર ગુલામ નબી આઝાદ તેમના કંગ્રેચ પાટી સાથે ના લગભગ આશી સહી ના સંબો તોડતા પથ ના તમામ હોઇદ્ઓ તેમ જ પક્ષ ના પ્રાથમિક સળ્વપદ ઉપર થીપલ રાજનાયુ આપી રેશમ સાથ છેદ ફાડયો તતો. ઝાલર ના કોગરસી નેતા ગુલામ, બી આઝદ લગભગ પાંચ ઘઘકા ગ્ર સ વિતાના બાદ આપેલા રાજીનામા સાથે પાંચ પાના નો વિસ્ફોટક પતર પણ કેગ ના કાર્યકર અધાશ સોનિયા ગાંધી ને પાકનો હતો. આ પતર માં આઝાદે જણાનું વું ક ખૂબ જ અફર. મેસ અને લાગ શાર ભરતીય કોસ શાથ, ગ્ર મારા આધી સકી ના સંબંધ ને તોડવા નો તિય કર્ય છે હતે ગુલામ નથી નો કેંગસ સાથે નો સંબંધ જરી, આ ૭૩ વીય નેતા ગુલામ નળી નો જન્મ ૭ મી માચ, 3૯૪૯ માં જમમુ-કારિમર ના ડોડા ડિસટકટ ની ભાલેશા સીલ ના સોતી ગામે થયો હતો. અભ્યાસ માં બીએસસી બાદ શ્રીનગર ની કારિ યુનિ. થી પ૯૭ર માં ગુઓલોજી માં માર્ચ કહુ વું. ૧૯૭૩માં ગેસ ના ભાલેયા બ્લોક કમિટી ના
મરી તરીકે રાજકીય કારક શર ક્ય બાદ ૧૯૭૫ માં જમયુ કાસમ પ્રદે યુથ કૉગ્રે ના પ્રમુખ બનયા બાદ ૧૯૮૯ માં ઓલ ઉનિયા યુથ કૉંગ્રેસ ના પ્રેસિડન્ટ બનયા. ૧૯૮૦ માંજ મહારષ્ર ના વસિમ લોકસા મત વિસત થી ચૂંટાઈ ન ક મી લોકસભા માં ચંસદ મં, બાદ 3૯૮૨ માં કેનીય મંત્રીમંડળ માં લો, જિસસ અને કની અસ ખાતાઓ ના રજપકયા ના મંત્રીબનયા-વક્ાયાન નરતિષ્હારાવની સરકાર માં પાલામેનટરી અફસ અને નાગરીક ઉક્યન મંત્રાલય ના કેબિનેટ મિનિસ્ટર બન્યા. ત્યાર બાઇ ૯ મી અને ૧૦ મી લોક્સભા માં જમ્મુ” કારિમર થી ૧૯૯૯ થી ર૦૦૨ અને ૨૦૦૨ શી ર૦૦૮ રાજયસભા ના સાંસદ અને મંત્રીપદે રહ જો કે ૨૦૦૫ માં સાંસદ પદે થી રાજીનામુ આપીને જમ્મુ-કારિમિર ના મુષ્યમં્ીપદે ગકબ- ‘પન સરકાર બનાવી. જો કે ૨૦૦૮ માં પીડીપી, નેતા એ ટેકો પાછો ખેંચી લેતા મુષ્યમત્રીપદ, શી રાજીનામુ આપ્યું હતું. ત્યર બાદ યુપીએ ની. મનમોહન સિંગ ની સરકાર માં કેનટીય આર. મમત્ર બન્યા. ર૦૧૪ માં એનડીએ ની મોદી સરકાર અઅ માં આવ્ય બાદ રાજ્યસભા માં કોંગ્રેસ પાટી ના નિરોધ પક ના નેતા બન્યા. આમ તેમના પાંચ દાયકા ના રાજકીય જીવન માં શગ પાર્ટી ના નેતા તરીકે કેનદીય મંત્રી અને. જમ્ુ-કાર્ધિર ના મુખ્યમંત્રી તરીકે લાંબો સમવ સતતા વતુંભ માં રહ્ય. પચાસ વર્ષો બાદ પશ મા શી રાજીનામુ આપતા ભગ્ય 66ય અને માનસિક થા સ્વાભાવિક છે જ તેમણે તેમના રાજીનામા નાપાંચ પાના ના પત્રમાં કાલવી છે. તેમના પત્ર માં જણના પ્રમાણે આજ ની કોંગ્રેસની કયળેલી પરિસ્થિતિ માટે પ્રમુખ જવાબદાર રાહુલ ગાંધી જ છે. તેમે
૨૦૧૩ અગાઉ ની કોગ્રેસ ની સંસદીય અને. કોર કમિટી માં વિવિધ પ્રશ્ન વરદ નેતાઓ જ. ની ચર્ચાવિચારણા અને તેમના મંતવ્યો ને માન આપા ની પ્રથા ૨૦૧૩ માં રાહલ ગાંયી પાી ના મહાસચિવ બન્યા બાદ પડી ભાંગ્યા નું જણાવુ હતું. ત્યાર બાદ પીઢ અને સિનિયર નેત- ઓ ની સલાહ ની જગ્યા એ રાહુલ ગાંધી ના શમચાઓ ની બિનઅનુભવી ટોળી થી જ રાહુલ
પેરાવેલા રહેતા હતા. તેમાં પણ મનમોવન સિંગ સરકાર નો અધ્યાદેશ અજય માકન ની સાથેપ્રેસ સટ ઓફ ઈનિયા ખાતે ની પ્રેસ કોન્ફરન્સ માં જહેર માં ફાડી ને ન માત્ર મનમોહન સિંગ અને યુપીએ સરકાર નું જ અપમાન કયું હતં, પરંતુ પોતાની બાલિશતા પશ પ્રગટ કરી વતી. ૨૦૧૪ શી ર૦રર સુધી માં એક સમયે દેશ ઉપર છ દ્રાકાઓ સુધી શાસન કરનારી કોગ્રેસ પાર્ટ હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે આ દરમ્યાન નાની-મોટી ૪૯ ચૂંટણીઓ પૈકી ૩૯ માં તેનો કારમો પરાજય થયો હતો. એક સમર્થ જયાં સમગ્ર દેશ ની મોટાભાગ ની રાજ્ય સરકારો
પણ કોંગ્રેસી હતી ત્યારે હાલ માં માત્ર બે રાજ્ય માંગે શાસન અને બે રાજ્યો માં ગઠબંધન સરકાર માં ભાગીદારી જ બાકી બયી છે. તેમે કોંગ્રેની આજ ની કથળેલી હાલત માટે માત્રને
માતર રાહુલ ગાંી ને જવાબદાર ઠેરવતા જણનું હતું કે પટી અંગે ના વણા મહત્વ ના નિર્ણયો તેમના પી.એ. અને સિક્યોરીટી ગાર્ડસ લઈ રહ્યા છે. જયારે રાજકીય રીતે અપરિપક્વ રાહુલ
ગાંધીએ છેક ર૦૧૩થીજ કોગ્રેસ માંપ્રસ્‍્પિત સલાહકારો ની નાવસથા ને જ નહ કરી દીધી છે. સવાસોવર્ષ જૂની અને છ દાયકા થી અધિક વર્ષો સુધી દેશ ઉપર શાસન કરનારી દેશ ની સૌથી સૂતી રાજકીય પાટી કોગ્રેસ એક પરિવાર અને તેની આસપાસ રહેતા ચાર લોકો માં સમેટાઈ ઈ છે. હાલમાં ૨૦૨૪ લોકસભા નીચૂંટણી ને અનુલથી ને સહુલ ગાંધી દેસભર માં ભારત જોડો યાત્રા કાઢવા ના છે મારા મતે તેમણે સૌપ્રથમ તો દેભર માં કોગ્રેસ જોડો યાત્ર કરી ને અસંતુ અને નિષ્કિય બની ગવેલા નેતાઓ ની નારાજગી દૂર કરી કોંગ્રેસ સાથે જોડવા ની જરર છે. આજે વારતવ માં કોગ્રેસ પાટી એ આત્મન કરવા ની જરુર છે. પાંચ દાયકા ના સંબંધ બાદ ભારે દુ:ખ અને ગ્લાનિ સાથે આ સાથે પશ ના તમામ પદો અને પ્રાથમિક સભ્યપદે થી રાજીનામુ આપુ છું. કોંગ્રેસ ના આટલા દિગ્ગજ નેતા પક, છોડી ને જતા રહયા ત્યારે પણ કોગ્રેસ પ્રયા મુજબ કૉંગ્રેસી નેતાઓ લાજવા ના બદલે ગાજી રહયા છે.Leave a Reply

Your email address will not be published.