ઈમરાન ની ધરપકડ ના ભણકારા

પા કસન નાપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન ની ધરપકડ ના ભણકારા વાગી રહ્યા છે. પાકિસ્તાન ની કેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સી – એફઆઈએ દ્વાર ગેરકાયદેસર ફંડીંગ મામલે નોટીસ પાઠવી છે. આમ ઈમરાન નીં ધરપકડ નો તખ્તો તૈયાર કરાઈ રહ્યો છે.. પાકિસ્તાન માં સત્તા ઉપર આવતી નવી સરકાર તે અગાઉ ના પૂર્વ વડાપ્રધાન સામે કિત્ઞાખોરી દાખવતી હોવા નો તેમનો ઈતિહાસ છે. ભૂતકાળ માં સરમુખત્યારી લશ્કરી શાસક જનરલ ઝીયા ઉલ હક્ક એ પૂર્વ વડાપ્રધાન ઝુલ્કીકાર અલી ભુઢ્ો ને ફાંસી ના માંચડે લટકાવી દીધા હતા. આ ઉપરાંત બેનઝીર ભુકો, નવાઝ શરીફ તેમજ પરવેઝ મુશર્રફ જેવા શાસકો ને પણ સત્તા થી દૂર થયા બાદ વિદેશો માં રાજ્યાશ્રય લેવો પડ્યો હતો. અત્યારે પાકિસ્તાન માં પણ ઈમરાન ને સત્તા થી દૂર કરી ને સત્તા માં આવેલી શાહબાઝ શરીફ ની વિપક્ષી ગઠબંધન સરકાર પાકિસ્તાન ના પંજાબ પ્રાંત ની ચૂંટલી માં થયેલા પીટીઆઈ – ઈમરાન ખાન ની પાર્ટી ના ભવ્ય વિજય બાદ ચોંકી ઉઠી છે. ઈમરાન ખાન ને કોઈ પણ સંજ્નોગો માં આગળ વધતા અટકાવવા હવે તેની ધરપકડ નો તખ્તો તૈયાર કરાયો છે. પાકિ- સતાન ની એકઆઈએ ને ઈમરાન ખાન સામે તેમની પાર્ટી ના ફંડીંગ મામલે તપ- [સ માં લગાડાઈ છે. હવે એએઆઈએ ના જણાવ્યાપ્રમાણે તેમને ઈમરાન ખાન સાથે જોડાયેલી પાંચ વિદેશી કંપનીઓ વિષે જાણકારી મળી છે. આ પાંચ કંપનીઓ યુએસએ, કેનેડા યુ.કે, ઓસ્ટ્રેલિયા અને બેલ્જિયમ ની છે. જ્યારે ઈમરાન ખાન વતી પાકિસ્તાન ના ચૂંટણી પંચ – ઈપીસી ને સોંપવા માં આવેલી આસ્કયામતો ની યાદી માં આ પાંચ કંપનીઓ નો ઉલ્લેખ નથી. આથી આ બાબતે એફઆઈએ દ્વારા ઈમરાન ને નોટિસ આપવા માં આવી છે. હવે જો ઈમરાન ખાન તપાસ સમિતિ સમક્ષ હાજર ના થાય તો અને પાઠવવા માં આવેલી નોટિસ નો જવાબ ના આપે તો આવી ત્રબ્ર નોટિસો પાઠવ્યા બા એફઆઈએ ઈમરાન ખાન ની ધરપકડ કરી શકે છે. જો કે ઈમરાન ખાન ને નોટિસ મળ્યા બાદ ન માત્ર તેના સમર્થકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે પરંતુ ઈમરાન ખાને વળતો પત્ર લખી ને એકઆઈએ ને બે દિવસ માં નોટિસ પાછી ખેંચી લેવાઅન્યથા કાયદેસર ની કાર્યવાહી કરવા ની
ધમકી આપી પોતે કોઈ જવાબ આપવા બંધાયેલા નથી તેમ જ્રવયું છે.


Leave a Reply

Your email address will not be published.