કાર્તિક આર્યન : રિયલ હીરો
બોલિવુડ ની માયાવી દુનિયા અને તેના માયાવી નાયકો રૂપેરી પરદે અને જહેર જીવન માં તો રાષ્ટ્રમક્તિ, દેશભક્તિ અને નીતિમતત ની ઉચી ઉચી વાતો કરતા રહે છે, પરંતુ અબજો રૂમાં છિ આવોટતા હોવા છતા જ્યારે કરોડો રૂ. ના જાહેર- છ ના કોનટ્રકટ મળે ત્યારે શથી નીતિમત્તા હવા માં ઓગળી જૂતી હોય છે. જ્યારે યુવા સ્ટાર કર્સિક આર્યન ને ગુટખા ની એડ માટે નવ કરોડ ના કોન્ટ- નેઠોકરે મારતા રિયલ, હીરો સાબિત થયો છે. પોતાની જત ને સદી ના મહાનાયક, કહેવડાવતા, પિક્ચરો અને ટીવી હોસ્ટિંગ શી કરોડો રૂ.ની કમાણી કરતા અને ઉમર ના લગભગ આઠ દાવકા પૂરા કરવા જઈ રહેલા અમિતાભ બચન ને જવારે રણવીર સિંગ સાથે કમલાપસંદ ગુટખા ની જાહેરાત કરતા જોઈ ને તેની લાલચ અને લાલસા માટે ઘૃણા થાય છે. દેશ ના યુવાધન ને બરબાદ કરતા નશા ની આદત પાડતા ઉત્પાદનો માં ધમન સંજવ દત્ત તો સામેલ હતા જ. પરંતુ વિમલ ગુટખા ની જ્નહેરાત માં શાહરુખ ખાન, અજય દેવગન અને અશયકુમાર ને જોતા વિચાર આવે છે કે પોતાની લાયકાત થી હજારો ગણુ મેળવી ને દોમ દોમ સાલબી માં જીવતા આ સ્ટાર્સ ની એવી કેવી, મજબૂરી હશે કે પોતાની સામાજીક જવાબદારી ને લાત મારી ને થોડાક વધુ પૈસા માટે દેશ ના યુવાધન ને બરબાદી ના પંથે લઈ જતી પેદાશો, ની જાહેરાત કરવા તૈયાર થયા વશે ? આ ઉપરાંત રિત્વિક રોશન, આભીર કપૂર જેવા સ્ટાર્સ પણ ઓનલાઈન ગેમિંગ જુગાર ની જાહેરાત કરતા શરમાતાનથી. તેમના માટે સિધ્લાંતો અને આદશ- [ી માત્ર ઉપદેશ આપવા પુરતા છે, આચરણ માં મુકવા માટે નહી. બોલિવુડ ના આવા સિધલી ખાડા માં ખદબદતા આવા નામી સ્ટાર્સ વરચ્ચેરણમાં મીઠીવિરડીસમાન કિસ્સો નોંશાયો છે. જ્ધારે તમામ નામી સ્ટાર્સ બિગ બજેટ ફિલ્મો ફલોપ થઈ રહી છે ત્યારે ભૂલભૂલૈયા-૨. ની પ્રચંડ સફળતા લઈ ખૂબ લાઈમલાઈટ માં ગરમક્તા યુવા એક્ટર કાર્તિક આર્યન ને એક ગુટખા કંપની એ પોતાની એડ માટે નવ કરોડ, રૂદનો કોનટ્રક્ટ ઓફર ક્યો હતો. જો કે દેશનું, યુવાધન પોતાના માનિતા કલાકારો ને જ પોતા નો આશ માની તેમની નકલ કરતા હોના નું સામાન્ય છે. આ બાધતે પોતાની સામાજીક જવાબદારી સમજી ને આ નવા ઉગતા કલાકારે કરોડો ની ઓફર ઠુકરાવી ને પોતે માત્ર રીલ નો. જહિરો નહી પરંતુ વારવિક રિલ લાઈફ માં પણ હિરો હોવા નુ પૂરવાર કું હતું.