ગુજરાત ફ્લોટ ૨૦૨૨
નટરાજ યુથ કલ્ચરલ ઓ:- 1તાઈઝેશન (દ્રૂ્ઝ) ઈન્ડિયા ડે પરેડ, ટોરોન્ટો, કેનેડા ખાતે ૨૧ ઓગષ્ટ, ૨૦૨૨ ના રોજ ગુ- જરાત ફલોટ રજૂ કર્યો હતો. અને આ ગુજર- તના ફલોટને રી કજ “જિકી કેટે- ગરીનો એવોર્ડ પ્રાપત કર્યો હતો.. આઝાદીના અમ.ત્ા મહા ત્સવ,? ૭૫ મા ભારતના સ્વત- ત્રતા દિવસની ઉજવણી | નાથન ફિલિપ્સ સ્કવેર, ટોરોન્ટો ના હૃદયસમા ડાઉન ટાઉનમાં કરવામાં, આવી હતી. જે પનોરમા ઈન્ડિયા અને કોન્સ્યુલેટ જનરલ દ્રારા દર વર્ષે કરવામાં આવે છે. નટરાજ યુથ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન છેલ્લા ૧૨ વર્ષથી ભાગ લે છે અને દરેક વર્ષે [કા યુનિક થીમ ઉપર ગુ- જરાતનો ફલોટ રજુ કરે, છે અને હંમેશા પ્રાઈઝ મેળવે છે. આ વર્ષે પણ, ભારતના ૨૮ રાજ્યના વૈવિધ્યથી ભરેલા ભાષા, પહેરવેશ, ભોજન, જીવન શૈલીને દરેક રાજ્યના ઓર્ગેનાઈઝેશનોએકલોટરજૂકર્યાતા.ભારત દેશ વિવિધતામાં એકતા દર્શાવતો લોકશાહી ટકૂદેછે. મખ્ય સ્ટેજ પર ભારતાના વિગિવિધ રાજ્યના સંગીત નૃ ત્ય પ્રસતુત થયા હતા. બોલિવુડ સેલિબ્રિટી શહુલ દેવ અને મુગ્ધા ગોડસે હાજરી આપી મિ અને પનોરમા ના ફ્લોટમાં પરેડમાં હાજર શં 5 રતા હતા. જેમાં નટરાજ યુથ કલ્ચરલ ઓર્ગેન- જુ ઈઝેશને ગુજરાતનો ફ્લોટ રજુક્યો હતો.આ વર્ષે આઝાદીના અમૃત મહોત્સવની થીમ હતી. || ગુજરાતના ફ્લોટ પ: પ્રથમ ભાગમાં સરદાર પટેલ (જીટી ક 8 ૨ર) દુનિયાની સૌથી
મ ઊચી પ્રતિમાની રેપ્લીકાર