ગુરુ એ આપ્યો બોધપાઠ
બારત મા ૨033 માં શરુ થયેલી અભૂતપૂર્વ ભ્રષ્ટાચાર વિર- ધી આંદોલન લોકપ્રિય સામાજિક કાર્યકર અળ્રા હજારે ની આગેવાની માં છડાયું હતુ. આ આંદોલન માં ટીમ અન્રા ના સભ્ય અને
બાદમાં આંદોલન અનેઅન્નાનોદ્રોહ કરીને ભ્રષ્ચચાર નાબૂદ કરવા ના નામે રાજકારણ માં ડૂબેલા અરવિંદ કેજરીવાલ ની સરકાર ના જ આરોગ્ય મંત્રી સત્ન જૈન ભ્રષાચાર મામલેજેલ માં છે જ્યારે ભ્રષ્ટ શરાબ નીતિ થી કરોડો ના ગોટાળા સંદર્ભે શિકણ અને નાયબ મુખ્યમંત્રી મનિષ સિ” સોદીયા ની જેલ માં જવાની ઘકીઓ ગણાઈ સહી છે. આ ઉપરાંત પણ કોમી રમખાણો અને અન્ય મામલે આપ ના વિધાયકો પણ ફેલમાં લાંબા સમય થી કેદ છે. અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા બાદ માં પ્રથમવાર પત્ર લખતા તૈમના પૂર્વ ગુરુ અને સામાજીક કાર્યકર
અળ્રા હજારે એ પત્ર માં લખ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસો થી દિલ્હી સરકાર નીદારુન- તિ અંગે જ સમાચારો આવી રહયા છે તેના શી ખૂબ વ્યથિત છું. લોકો સતતા માટે પૈસા અને પૈસા માટે સત્તા ના ચક્કર માં કસાય છે. આ બાબત એવા પક માટે યોગ્ય નથી કેજે એક મોટા આંદોલન થી ઉભરી આવ્યો હોય. તમે તમારા સ્વરાજ પુસ્તક માં મોટી મારી વાતે વખ ઈ, જો ક તમારા આચરણ | ઉપર તેની કોઈ અસર જોવા નથી મળી રહી. તમારી સરકાર લોકો ના જીવન ને બરબાદ કરી રહી છે. તમારી કથની અને કરણી માં. જમીન-આસમાન નો તકાવત છે. રાજકારણ માં આવતા પહેલા તમે સ્વરાજ નામ નું એક પુસ્તક લખ્યું હતં. આ પુસ્તક માં તમે ગ્રામર ભા, દારનીતિ અંગે મોટી મોટી વાતો લખી હતી. તે વખતે તમારા પ્રત્ે મને ઘણી આશા હતી. પરંતુ રાજકારણ, માં જઈ ને મુખ્યમંત્રી બન્ય બાદ તમે આદર્શ વિચારધારા [ન્સ ત્યારે જ આપવું જોઈએ. કે જયારે ગ્રમ્યસભા માં રહેલી ૯૦ ટકા |
મહિલાઓ ને મંજુર હોય. બહુમતિ ના હોવા નાસંજ્રોગો માં મહિલાઓ વતમાન દુકાનો નું, લાયસન્સ રદ પણ કરાવી શકે છે. વાસ્તવ માં અન્ના હજારે જયાં પોત- તતા પત્ર માં અરવિંદ કેજરીવાલ ના ચહેરા નો મુખોટો જ હટાવી દીધો છે,’સ્વરાજ’ પુસ્તક માં દારનીતિની ડાહી ડાહી વાતો, કરનારા કેજરીવાલે ખુદ ના જ દિલ્લી રાજ્ય માં નવી દારનીતિ અંતર્ગત સેંકડો નવી દારુ ની દુકાનો ના લાયસન્સો આપી ને કરોડો નો. ભ્રષ્ટાચાર કરવા ઉપરાંત દિલ્યી ના ગરીબ | પરીવારો ના જીવન બરબાદ કરી નાંખ્યા છે.