ચીન ના બીઆરઆઈ ની દોરાબંધી

_ _ચીનનીવિસ્તારવાદી નીતિઓ સાથે વિશ્વભર માં કેલાવા ના ઉદેશ્વ થી શરુ કરાવેલા બેલ્ટ એન્ડ રોડ ઈનિશ્વિટીવ પ્રોજેકટ હવે ધીમો પડી ગયો છે. ૧૩૨ દેશોમાંવિસ્તરેલા આપ્રોજેક્ટ ને થેરવા અમેરિકા એ પણ કમર કસતા વિવિધ કારણો થી ૩૫ ટકાકામ અટકી ગયું છે ચીન પોતાના મહત્ડકાંથી બીઆરઆઈ પ્રોજેક્ટ ની જાળ ૧૩૨ દેશો માં પાથરી ચુકયુ છે. જેના હેઠળ પાપુઆ ગુગિની થી કૅનયા સુધી નો હાઈવે, લેટિન અમેરિકા થી દલિશ-પૂ્વ એશિયા સુધી વિજળી અને ટેલિફોન ઈન્ડસટરક્ચર ની જાળ અને શ્રીલંકા થી પશ્ચિમ આફિકા સુધી ના બંદર સામેલ છે. ચીને પોતાનો આ બીઆરઆઈ પ્રોજેક્ટ ૨૦૧૩ માં શર કર્યો હતો. ૨૦૧૩ થી ૨૦૧૭ દરમ્યાન સતત, ચાર વર્ષ દરમ્યાન દર વર્ષે ૮૫ અબજ, ડોલર એટલે કે ૯૭૫ લાખ કરોડ રૂ, નું શેકાશ આ પ્રોજેક્ટ માં ક્યું હતું. જે દુનિયા ના કોઈ પણ દેશ માં થી વિદેશ માં કરાવેલા શોકાણ થી બમણું હતું. જો કે ૨૦૧૮ બાદ શીવિવિધ દેશો માં અલગ અલગ પકારો જેવા કે શ્રમ કાદાઓ નું ઉ્લંષન, પથવિરણ સંબંધિ સમસ્યાઓ, ભ્રષ્ટાચાર કભાંડ, પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલા દેશો ના આંતરિક રાજકારણ ના વિસાબે પ્રોજેક્ટ નો વિકાસ સધાયો છે. વબી અમુક દેશો ને, દેવા ની જાળ માં પ્રસરાવી તેના સંસાધનો. ઉપર કબ્જો જમાવવા ની નીતિ નો પશ આ દરમ્ધિન ખુલાસો થયો હતો. અનેક દેશો, એવો આરોપ લગાવી રહ્યા છે કે ચીન તેમના દેશ ને દેવા ની જાળ માં કસાવી ને તેમના સ્થાનિક ઈનફાસટરક્ચર ઉપર કબ્જો કરવા ઈચ્છે છે. જેના ઉદાહરણ સ્વરુપ શ્રીલંકા નું હબ્બનટોટા બંદર તેશે ૯૯ વર્ષ ની લીઝ ઉપર પડાવી લીધું છે. ચીને પ્રોજેક્ટ ને. પયાવરણ ને અનુકૂળ બતાવ્યો હતો. જો કે કામ દરમ્યાન તેનું સતત ઉલ્લંથન થઈ રહું છે. આદરમ્ધાન અમેરિકાએચીન ના આ પ્રોજેક્ટ ને પડકારવા નું શરુ કરી દીધું છ. પોતાના યાજના ને અમલ માં લાવવા બાઈડન ખુદ આ ૧૩૨ દેશો પૈકી ઘણા દેશો, ની મુલાકાત કરી ચુકયા છે. જ્યારે તેમના મંત્રીઓ પણ આકા અને દ.પેસિકિક કેત ના દેશો ની મુલાકાત કરી રહ્યા છે. ત્યારે જે અમેરિકી રીસર્ચ સંસ્થા એ જારી કરેલા રિપ- પર્ટઅનુસાર પ્રોજેક્ટ માટે ચીને અન્ય દેશો ને. જે લોન આપવા ની જાહેરાત કરી હતી તેમાં પ્રોજેક્ટ માટે લોન ચીન ની સરકાર ની જગ્યા એ્ા ઈવટ કંપનીઓ વતી લોન અપાય છે. જેમા ઉંચા વાજ અને આકરી રતો સાથે સરકારે ગેરન્ટી આપવી પડે છે જે કસાવા જેવું છે. આમ ચીન નાના
અને અલ્યવિકસીત દૈશો ને ઈનસટ્રક્ચર અને પ્રગતિ ના મોટા સ્વા બતાવી ને બેલ્ટ એનડ રોડ દાર થન-_ [ણ સંભવિત માલ પરિવહન દ્વારા અબન્રો ડોલર ની કમાણી ના સ્વષ્ના દેખાડી ને જે તે, દેશ નો આ પ્રોજેક્ટ થકી થનારા વિકાસ ના આંકડા દર્શાવી આ ઈન્શસ્ટરક્ચર બનાવવા ના ખર્ચા નું રોકાણ પણ પોતે ચીન જ કરશે તેમ દર્શાવી આવા દેશો ને કસાવી રહું છે. જોકે શ્રીલંકા ના હબ્બનટોટા બંદર નેજેરીતે આંચકી લીધુ અને ગ્વાદર બંદર માં સ્‍થાનિક બલુચો ના વિરોધ ને જેતા જે રીતે કરાંચી બંદર પઠાબું તેના થી આવા દેશો પણ ચોડી ઉક્યાછે. પાક. માં જ પ લાખ કરોડ ના ચીની રોકાણવાળા સીપેક માં બાંધકામ ના માલર-. ॥માન થી માંડી ને ઈજનેરો, કામદારો પણ સીની લોકો ને જ રખાતા સ્થાનિકો ને રોજગ-
[ણી ના બતાવાવેલા સ્વપ્ના પુરા ના કરાતા હવે ત્યાંની જનતા સીયેક નો સતત વિરોધ કરીરહીછે. ગ્વાદર બંદર ના વિકાસ સામે પણ સ્થાનિક અલગાવવાદી બલુચી લોકો ના
શિંસકવિરોધ ના કારણે કામ અટકી ગયું છે. જ્યારે ચીન ને આ યોજના માં આગળ વધતું અટકાવવા અમેરિકી રાષ્ટ- પતિ જરો બાથડન એ જી-૭ દેશો સાથે મળી બનાવેલા પ્રોજેક્ટ હેઠળ ૨૦૨૭ સુધીમાં ૪૮ લાખ કરોડ રૂ.ના રોકાણ ની જરહેરાત કરીદદીધી છે. જે ધકો ૧૯ લાખ કરોડ રૂપનું શેકાણ અમેરિકા જાતે કરશે જ્યારે ૩1 લાખ કરોડ રૂ. અન્ય છ દેશો કરશે. તદુપચંત તેમના પ્રોજેક્ટ માં લોન ની શરતો માં કોઈ ગેરન્ટી કે પછી સંપતિ ની જતી ની શરતો નહીં રખાય. આ રણનીતિ આગળ વધારતા અમેરિકી વિદેશમંત્રી એન્ટોની જ્લિન્કને પણ
આરકિકા સ્ટ્રેટેજી યોજના ની જ્રહેરાત કરી છે. હવે આફ્રિકા ના ગરીબ અને અવિકર- પીત દેશો પણ ચીન ની તેમને આર્થિક ગુલા બનાવવાની ચાલને સમજતાપ્રોજેક્ટ માં થી દૂર થવા લાગ્યા છે. હાલ માં તો ૧૩૨ દેશો માંથી રપ દેશો આ પ્રોજેક્ટ માં થી નીકળી ચુક્યા છે જે આંકડો બેશક આવનારા સમય માં વધતો જવા નું નક્કી જ છે. ખાસ કરી ને
બાંગ્લાદેશ અને નેપાળ ની હાલત જોયા બાદ


Leave a Reply

Your email address will not be published.