તાલિબાના જવાહરી ના મૃતદેહ ની શોધ માં

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન એ ૩૧ મી જુલાઈ, ૨૦૨૨ ના રોજ અ કાયદા ના વડા અયમાન અલ ઝવાહરી ને. કાબુલ માં ડોન હવાઈ હુમલા માં મિસાઈલ ફાયર કરી ને મોત ને ઘાટ ઉતાર્યો હોવા ની. જાહેરાત કરી હતી. જો ક હવે તાલિબાન એ જાહેર કર્યા મુજબ તેમને હવાઈ હુમલા ની. તપાસ દરમ્ધિન હજુ સુધી ઝવાહરીનો મૃ તદેહ હાથ લાગ્યો નથી. અફઘાનિસ્તાન ની તાલિબાની સરકાર આ હવાઈ હુમલા ની ઘનિષ્ટ તપ- ।સ કરી રહી છે. જો કે અથાક પ્રથતનો બાદ, પણ તેમને ઝવાહરી નો મૃતદેહ મળ્યો નથી. જો કે તપાસ દરમ્યાન મળેલી માહિતી બાદ તાલિબાને આ હવાઈ હુમલા અને અલ કાયદા ના વડા અલ ઝવાહરી ના મામલે પાકિસ્તાન સામે ગંભીર આરોપો લગાવ્ય છે. રવિવારે તાલિબાન ના ડિકન્સ મિનિ- સટરે દાવો કર્યો હતો કે પાકિસ્તાને અલ ઝવાહરી ના મોત ના ક્રલ્રર્ષ હવાઈ હુમલા માટે યુએસ ડ્રોન ને પોતાની એરસઃ-. સ નો ઉપયોગ કરવા ની મંજુરી આપી હતી. સંરક્ષણ પ્રધાન મુલ્લા મોયમ્મદ યાક- બે દાવો કર્યોછે કે અમેરિકી ડ્રોન પાકિસ્તાન થઈ ને કાબુલ પહોંચ્યા હતા. તેમણે પાકિ-. સતાન ને ચેતવલ્રી આપી છે કે તે પોતાની એર સ્પેસ નો ઉપયોગ અમારી વિરુધ ના કરે. જો કે પાકિસ્તાની અધિકારીઓ એ. ડ્રોન હુંમલા માં તેમની સંડોવલ્રી અથવા જાણકારી હોવા નો ઈનકાર કરી દીધો છે. જર કે આ મામલો અકશાનિસ્તાન અને પાકિ-. સતાન વચ્ચે તણાવ પેદા કરી શકે છે. વળી અલ કાયદા પણ તેમના વડા ની હત્યા માં પાકિસ્તાન ની એર સ્પેસ અંગે ના યાકુબ ના ખુલાસા બાદ કેવા પ્રતિભાવો આપશે તે ચિતા નો વિષય છે. જ્યારે એક તરફ તાલિબાની આતંકવાદીઓ (ટીટીપી) અને. પાકિસ્તાન વચ્ચે અકઘારનિસતાન મધ્યસ્થી કરી રહયું હતું તયારે અકાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ના તણાવ ની અસર તેના ઉપર પયા વગર રહેવા ની નથી. અલ ઝવાહરીના નિવાસસ્થ- આને અમેરિકી ડ્રોન થી છોડવા માં આવેલી હેલકાયર મિસાઈલ થી તેનું મોત થથું હતું.. ઝાહરી ઘર ની બાલકની માં ટહેલતો હતો તયરે તેને નિશાનો બનાવાયો હતો. જો કે આશ્ચર્યજનક રીતે તાલિબાનો ને ઘટનાસ્થળ, ની ગહન તપાસ બાદ પબ્ર તેનો મૃતદેહ, મળ્યો નથી. જ્યારે ઘટના સમથે કોઈ પલ અમેરિકન કાબુલ માં ઉપસ્થિત ના હોવા નો દાવો તો અમેરિકા પહેલા જ કરી ચુક્યુ હું તયારે સવાલ એ ઉભો થાય છે કે તો પછી ઝજાહરીનું મૃત શરીર ગયું ક્યાં?


Leave a Reply

Your email address will not be published.