નાસા નું મિશન અર્ટેમિસ-૧

અમેરિકા ના સ્પેસ એજનસી નાસા લગભગ આડધી સદી બાદ ફરી એકવાર મૂન મિશન અર્ટેમિસ મારકતે ફરી થી માનવી ને ચંદ્ર ઉપર મોક્લવા ની તૈયારી કરી રહું છે. પરંતુ જે રીતે તૈયારી કરી રહું છે તે જાળે પ્રથમવાર માનવી ચંદ્ર ઉપર જવા નો હોય તેવી છે. જે એપોલો-૧૧ ના પ્રથમ ચંદ ઉપર માનવ ઉતરાણ ઉપર ચાલતા વિવાદ ની પુષિ કરે તેવી છે. સોમવારે સત્રે લોંચ થનારા અર્ટીમેસ-૧ ફ્લોરિડા સ્પેસ કોસ્ટ ઉપર થી ઉડવા ની હતી જે ટેકનીકલ થતિ ના કારણે એક અઠવાડીયુ મુલત્વી રખાઈ હતી. જો કે આ માનવરહિત યાન ચંદ્ર ઉપર અવકાશયાગ્રીઓ માટે વોગ્ય વાતાવરણ છે કે નહીં ? ચંદ ઉપર પહોચ્યા પછી સહી સલામત પરત ફરી શકશે કે નહીંતેના અભ્યાસ માટે છે. તયાર બાદ ૨૦૨૪ માં અરૈમિસ-૨ મિશન લોંચ કરાશે. જેમાં અવકારવાત્રીઓ હશે પરંતુ તેઓ પણ ચંદ ઉપર પગ નહી મુકે, તેઓ ફક્ત ચંદ્રની ભ્રમણકશા માં શોડો લાંબો સમવ ચક્કરો લગાવી, અમુક પરીશલો કરી ને પરત ફરશે. ત્યાર બાદ છેક ૨૦૩૦ માં ફાયનલ મિશન આર્ટૅમિસ-૩ લોંચ કરાશે જેમાં અવકાશયાત્રીઓ ચંદ્ર ના સાઉથ પોલ ઉપર ઉતરાણ કરીને પાણી અને બરફ ની શોધ કરશે. સૈશઞનિકો ચંદ ઉપર ના બરફ અને માટીમાં થી ઈપણ, ખોરાક અને ઈમારતો બન- વા ની સંભવિતતા ચકાસવા માંગે છે જેથી પુ બીની બ્હાર અંતરીથ માં પણ માનવ વસવાટ ની સંભવિતતાઓ ચકાસી સકાય. હવે જે કોઈ પણ દેશ પ્રથમવાર પોતાનો કોઈ અવકારયાત્રી ને ચંદ ઉપર ઉતારવા નો હોય અને તે આટલી ચોકસાઈ દાખવે તે સમજી શકાય છે, પરંતુ જે. દેશ આ કારનામુ આજ થી પ૦વર્ષ અગાઉ કરી ગુક્યો હોય તે આવી તૈયારીઓ કરે તે માની શક્ય તેમ નથી. અમેરિકા ના વિવ સમક કરેલા દાવા મુજબ જુલાઈ ર૦,૧૯૯૯ માંએપોલો યાન.૧૧ માં સવાર થઈ ને ચંદ ની ધરતી ઉપર તેના અવકાશયાત્રી નીલ આમસટ્રોનપ અને એલન એ ચંદ ની ધરતી કપર ડગ માંડ્યા હતા. તત્કાલિન વિશ્વ ની બે. મહાસત્તાઓ અમેરિકા અને સોવિયેટ યુનિયન તયે ની અંતરીશ ની હોડ માં યુ.એસ.એસ. આર. ને પછાડવા અને અંતરીશ થેત્રે પોત. 1ની સર્વૉપરીતા સિધ્ધ કરવા નીલ આપસટ્રોન ના ચંદ ઉપર પ્રથમ ડગ માંડવા ની ઘટના ને. ‘એક નાનુ ડગકું માણસ નું, એક વિશાળ કૂદકો માનવજ્ત નો’ ના નામે બ્હોળી પ્રસિષિ કરાઈ, હતી. અને તેઓ સહી સલામત પૃધ્ધી ઉપર પરત પણ આવ્યા હતા. ત્યારે અરટૈમિસ-૧ અને. અર્ટેમિસ-ર મિશન નું જે બોય રખાયું છે તે શંકા પ્રેરીત કરનારું છે. કારણ કે ૧૯૯૯થી ૨૦૨૨, સુધી માં અનેકગણી વધારે સારી ટેકનોલોજી અને નિયુ્તતા ૫૦ વર્ષો માં સધાઈ છે. તો ચંદ ડપર બીજીવાર નુ ઉતરાશ વધારે સલામત અને. અનુભવી હોવું જોઈએ ત્યારે આવા પરીયળો સા માટે?


Leave a Reply

Your email address will not be published.