નોઈડા ના ટિવન ટાવર જમીનદોસ્ત

મ… નાઉડાના સેક્ટર ૯૩ માં બનેલા સુષરટેક ના ગેરકાયદે ટિવન ટાવર્સ કે જે ૧૦૦ મીટર થી અધિક ઉચાઈ ના, એક ૩૨ માળ નીઅનેબીજી ર૯ માળની બને ઈમારતો ગે રવિવારે ચ૮ મી ઓગરે બપોરે ૨૩૦ ચરે માન મર સેક માં! જમોનદો કરી સ. દલાઈ હતી. સુપરટેક! ભિલ્કર અને નોઈડા, ના બ્ર સરકારી અધિકારીઓ ની મિલીભગત શએપા્ટમેનટસંકુલનાપ્રસતવિત પા એરિયા નો હેતુ ફેરબદલ કરી ઉભા કરી દેવાયેલા આ છિવન ટાવર્સ સમે આ એપાર્ટમેન્ટ ના રેસિડેન્ટ લેકર એસસિગેયન એ ૨૦૫૨ મં બિલર આમે કરેલા કેસ માં અનેક ઉતાર ચહાવ, અને ઘાક વયકીઓ સામે પણ અરી સ હાઈકોર્ટ લી લઈ સુપ્રિ કોટ સુધી લડાઈ લી હતી. દિલ હાઈકોર્ટ ૨૦૧૪ માં ટિવન થવર્સ ને ગેરકાયદેસર જાહેર કરી તોડ પાડવા નર હુકમ સામે બિલ્રર સુમ્રિ કોર્ટ માં જતા સુમિમ કોર્ટપણ ૩૧ ઓગર, ૨૦૨3 માંત્ર માસ માં ટાવર્સ ને તોડી પાડવા કરેલા હુકમ નો. આખરે ર૮ ઓગષ,૨૦રર ના રોજ અમલ ક્યયો તતો. આ ટાવર ને તોડી પાડવા ભારત ની એડિફાઈસ અને દલિજ્ આડિકા ની જેટ કિમોલેશન ને ટાવર્સ તોડી પાડવા નો કોનટ્રકટ અપાયો હતો. ૩ર માળ અને ર૯ માળ ના આ, બે ટાવર્સ માં ૯૮૦૦ વોલ્સ કરી ને દરેક હોલ,
માં લગભગ ૧૪૦૦ ગ્રામ વિસ્ફોટક આમ કુલ ૩૭૦૦ કિલો વિસ્ફોટકો નો ઉપવોગ કરાયો, હતો. ટિવન ટાવર્સ તોડતા પહેલા ત પાડોશ ની સવળી સ. અમુક વિસ્તાર નો વિજ અને પાણી પુરવઠો, અટકાવવા જેવા તમામ સાવચેતી ના પગલા લેવાયા હતા. ૩૭૦૦ કિલો વિસ્ફોટકો ની મદદ, ઘી માત્ર ૧૨ સેક માં બનન ટાવર્સ ને જમીનદ- [સત કરાયા હતા. આ બે ઈમારતો ના ૯૫૫. ફ્લેટ્સ પૈકી ૩૩ ફ્લેટ્સ બુક પણ થઈ ગયા હતા જેમાં થી બિલર ને ૧૨૦૦ કરોડ રૂ.ની કમાણી થવા નો અંદાજ હતો, તેની જગ્યા એ આ ફ્લેટ્સ ના બુકંગ પેટે મેળવેલા ૧૮૦ કરોડ પણ આ ફલેટ્સ ખરીદનારાઓ ને ૧૨ ટકા વયાજ સાથે પરત ચુકવવા કોર્ટે આદેશ કર્યો હતો. નોઈડા માં તોડી પડાવેલી બ્રષાચાર ની. ઈમારત મામલે યુ.પી. સરકારે સુપ્રિમ કોર્ટ ના આદેશ નું પાલન કરતા આના બાંધકામ ને. સંલગ્ન રદ બ્રષટ અધિકારીઓ ની યાદી જાહેર, કરી છે અને તમામ દેપિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા માં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.