ભારતે પાકિસ્તાન ને પ વિકેટે હરાવ્યું
એશિયા કપ માં ભારત, ની પ્રથમ મેચ જ પાકિસ્તાન સામે ૨૮ ઓગસટ રમાઈ હતી. ભારત માં જ્યાં ક્રિકેટ ની દિવાનગી એટલી હદે છે કે સચિન જેવા મહાન ક્રિકેટર ભગવાન ની જેમ પૂજય છે, ત્યારે પાડોશી પરંતુ દુશ્મન દેશ પાકિસ્તાન સામે ની મેચ દર્શકો ધર્મયુધ્ધ ની માફક જોતા હોય છે. ભારતે ટોસ જીતી હ ને ફિલીંગ પસંદ કાઉ બડ પાકિસ્તાન ના ઓપનર્સ |
વિકેટ કિપર રિઝવાન અને ક્તાન બાબર આઝમે શરુઆત કરી હતી. જો કે બાબર માત્ર ૧૦ રન બનાવી ભૂલી નો શિકાર બનતા પાકિસ્તાન ની પ્રથમ વિકેટ ૧૫ રને પડી હતી. જો કે ત્યાર બાદ માત્ર રિઝવાન-૪૩ અને ઈક્તિખાર -૨૮ સિવાય અન્ય કોઈ કિંઝ ઉપર લાંબો સમય ટકી ના શક્તા ૧૯.૫ ઓવરો માં ૧૪૭ રન બન- [વી ને પાક. ટીમ ઓલ આઉટ થઈ ગઈ હતી.
થીમ ઈન્ડિયા તરફ થી ભૂવી-૪, હાર્દિક-૩, અશંદીપ-૨ અને આવેશ ખાન ને ૧ વિકેટ મળી હતી. થીમ ઈન્ડિયા જીતવા માટે કાન રોહિત શર્મા અને લોકેશ રાહુલ એ ઓપનિંગ કરતા લોકેશ રાહુલ પ્રથમ બોલે જ શૂન્ય રને આઉટ થતા ટીમ ઈન્ડિયા નો સ્કોર ૧ રને ૧ વિકેટ હતો. ત્યાર બાદ રોહિત શમાં પલ અંગત ૧૨ રને આઉટ થતા ૫૦ રને ર વિકેટ અને વિરાટ કોહલી અંગત ૩પ રને આઉટ થતા સ્કોર ૫૩ રને ૩ વિકેટ થયો હતો. ત્યાર બાદ જાડેજા અને સૂર્યકુમાર યાદવે રમત આગળ, વધારતા યાદવ પણ અંગત હ ૧૮ રને આઉટ થતા સ્કોર હુ ૧૪.૨ ઓવરો માં ૮૯ રને ચાર વિકેટ થયો હતો. અર્થાત કે જીતવા માટે પ.૪ ઓવરોમાં પ૯ રન કરવા ના હતા. આ સમયે કિંઝ ઉપર બન્ને ગુજરાતી ક્રિકેટરો રવિન્દ્ર જાડેજા અને હાર્દિક ક્યા એ શાનદાર તોફાની બેટિંગ કરી હતી. જાડેશા એ ર૯બોલમાંબે છગ્ગા અને બે ચોગ્ગા ની મદદ થી શાનદાર ૩પ રન જ્યારે હાર્દિક પંક્યા એ માત્ર ૧૭ બોલ માં ચાર ચોગ્ગા અને ૧ છગ્ગા ની મદદ થી અણનમ ૩૩ રન ફટકાર્યા હતા. આ બે ખેલાડીઓ વચ્ચે તે સમયે ખૂબ જ જરરી અને જીતવા માટે મહત્વ ની એવી પર સન ની પાર્ટનરશીપ એ ભારત ની જીત પાકી કરી હતી. ત્યાર બાદ આખરી ઓવર ના ચોથા બોલે હાર્દિક પંડ્યા એ વિજયી સિક્સર ફટકારી, ને ટીમ ઈન્ડિયા ને વિજય અપાવ્યો હતો. પાકિ- સતાન તરફ થી નસીમ શાહ-ર, અને મોહમ્મદ, નવાઝ ને ૩ વિકેટો મળી હતી. હાર્દિક પંડયા ને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. થીમ ઈન્ડિયા ના વિજય ની ઉજવણી દેશભર, માં, દુબઈ અને યુએઈ ઉપરાંત વિશ્વભર ના ભારતીય ક્રિકેટ ચાહકો એ કરી હતી.