ભેટ બની રાષ્ટ્રીય આફત !
સામાન્યરીતેવ્યક્તિગતરૂપે અપાયેલી કોઈ ભેટ તે વ્યક્તિ માટે યાદગાર, સ્મૃતિચિદ્ર સ્વરૂપ નજરાણુ બની રહે છે. પરંતુ ઓસ્ટ્રેલિયા ની એક વ્યક્તિ ને તેના ભાઈ દ્વારા ૧૫૦ વર્ષ અગાઉ અપાયેલી ભેટ હવે ઓસ્ટ- લિયા માટે રાષ્ટ્રીય સમસ્યા બની ગઈ છે. ઓસ્ટ્રેલિયા જ ની વસ્તી ર કરોડ ૯૧ લાખ ૭૭૫જાર ન ચારસોતેર ની છે. જેની સામે ઓસ્ટ- લિયા માં સસલા ની વસ્તી ૨૦ કરોડ ને પાર થઈ ચુકી છે. જેના કારણ થી ઓસ્ટ્રેલિયા ને વાર્ષિક ૧૯૦૦ કરોડ રૂપનું ક ષિ વિષયક નુક્સાન થઈ રહ્યું છે. આમ સસલા ઓસ્ટ્રેલિયા માટે રાષ્ટ્રીય આફત બની ગયા
છે. વાસ્તવ માં કાંગારુઓ ના દેશ ઓસ્ટ્રેલિયા માટે સસલા એ મૂળ ઓસ્ટ્રેલિયા નો જીવ નથી. વાસ્તવ માં થોમસ ઓસ્ટિન નામક મહાશય. ઈંગ્લેન્ડ થી મેલબર્ન સ્થળાંતરીત થયા હતા.
૧૮૫૯ ની રપ મી ડિસેમ્બરે કિસમસ ની ભેટ તરીકે તેમના ભાઈ એ તેમને પ્રિય એવા ૨૪ સસલા ની ભેટ ઈંગ્લેન્ડ થી મોકલાવી હતી. ઈંગ્લેન્ડ થી એક જહાજ માં મેલબર્ન બંદર પર પહોચેલી આ ભેટ ના ર૪ સસલાઓ માં જંગલી અને પાલતુ બશનપ્રકાર ના સસલા હતા. દરિયાઈ રસ્તે જહાજ મારફત ઈંગ્લેન્ડ થી મેલબન પહોંચવા માં જહાજ ને ૮૦ દિવસો લાગ્યા હતા. આ દરમ્યાન માં આ બન્ને પ્રકાર ના સસલાઓ માં ઈન્ટરબ્રિડીંગ થઈ ગયું હતું. હવે થોમસ ઓસ્ટિન જેઓ પોતાના ઓસ્ટ- લિયા ખાતે ના નવા મકાન ના કમ્પાઉન્ડ માં આ સસલાઓ ને ઉછેરવા માંગતા હતા તેઓ તો ર પોતાના ભાઈ દ્વારા મોકલાયેલી ક્રિસમસ ગિફટ થી ખુશખુશાલ થઈ ગયા હતા. પરંતુઈન્ટરબ્રિડીંગ થી પેદા દરવાળા બન્યા હતા. આ સસલાઓ ના કારણે ત્રણ જ વર્ષો માં હજારો, સસલાઓ પેદા થયા હતા. જે હવે ઓસ્ટિન ના કમ્પાઉન્ડ માં રાખવા અસમર્થ હતા. જે બહાર પણ ફેલાઈ ગયા અને આજે ૧૫૦ વર્ષ માં ઓસ્ટ્રેલિયા ની માનવ વસ્તી થી પણ દસ, ગણા અર્થાત કે ૨૦ કરોડ થઈ ગયા છે. હવે આ જ સસલાઓ પોતાના ખોરાક ની શોધ માં ખાધા, પાક, વૃક્ષો અને છોડ ને ભારે નુક્સાન પહોંચાડી રહ્યા છે. રાષ્ટ્રીય આફત બની ચૂકેલા આ સસલાઓ ને ઓસ્ટ્રેલિયા માં બ્હાર થી લાવેલા સસ્તન પ્રાણીઓ નું સૌથી ઝડપી ગતિ એ થયેલું કોલોનાઈઝેશન માનવા માં આવે છે જેના કારણે ઓસ્ટ્રેલિયા ને વાર્ષિક ૧૯૦૦ કરોડ રૂનું કૃષિ વિષયક નુક્સાન થઈ રહું છે.