મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ – હરિધામ-કેનેડા

૨૬ મી જુલાઈ ૨૦૨૨, ગુરુહરિ પ.પૂ. હરિપ્રસાદસ્વામીજી મહારાજ ના અક્ષરધામગમનદિન ના એક વર્ષ બાદ તેઓશ્રી નીદિવ્ય કલ્યાણ યોજનાના અનગામી તેમ જ શ્રી અક્ષરપુરુષોત્તમ ઉપાસ ના ની ગુરુપરંપરા મુજબ પ્રગટ ગુરુહરિ પ.પૂ.પ્રબોધવામીજી મહારાજ ની મૂર્તિપ્રતિષ્ઠા ભક્તિભીના ભાવ તથા ખૂબ જ ભવ્યતા અને ધામધૂમ થી સંપન્ન થઈ. શ્રી સ્વામિનારાયણ ભગવાન ના આપેલા ચાર વરદાન પૈકીનું એક વરદાન જેમાં પ્રભુ કહે છે કે, “કિર્તી, કાંચન, કામિની ના રસ અને રાગ સહિત એવા પવિત્ર સંતસ્વરૂપે હું આ ધરા પર યાવાતુ-ચંદ્ર દીવાકરો અખંડીત રહીશ.’ આ વરદાન ના ફળસ્વરૂપે ભક્તો ની અશ્રુભીની પાંપણો અને લાગણી ને વશ થઈ શ્રી અક્ષરપુરુષત્તિમ મહારાજ, શ્રી શાસ્ત્રીજી મહારાજ, યોગીજીમહારાજ સહીત પ્રગટ ગુરુહરિ પ.પૂ.હરિપ્રસાદસ્વામીજી મહારાજ સંગે પ્રગટ ગુરુહરિ પ.પૂ.પ્રબોધસ્વામીજી, મહારાજ શાસ્ત્રોક્તવિધિ મુજબ મંદિર ના ગર્ભગૃહમાં બિરાજમાન થયા. ભારત થી પધારેલા સંતવર્ય પૂ.સુહૃદસ્વામીજી, પૂ. સર્વમંગલસ્વામીજી, પૂ. સુનૃતસ્વામીજી, પૂ. આનંદમંગલસ્વામીજી ના દિવ્ય સાંનિધ્ય તથા માર્ગદર્શન હેઠળ આ અતિશુભકાર્ય સુસંપન્ન થયું હતું. યોગી ડિવાઈન સોયટી કેનેડા ના અંબ્રીષસા હ દ થી પરિવાર, યુવકો તથા સામાજી કે, ‘ધાર્મિક અને રાજકીય સંસ્થાઓ ના સહુ આત્મીય સ્વજનો દ્વારા પાછળ પાયારૂપ એવા ગુરુહરિ પ.પૂહરિપ્રસાદસ્વામીજી મહારાજ ના યોગ માં TRE આવેલા પ્રથમ પેઢી માવતર સમા વડીલો આ પ્રસંગે પારંપરિક પોશાક તથા ફેંટા થી સુશાંભિત દય મા” થતા હતા. હરિપ્રબોધમ પરિવાર ના જાહેર રેલી નું આયોજન કરવા માં આવ્યું હતું જેમાં ૩૮૦૦ થી વધુ ભક્તો એ ભાગ લીધો હતો. આ રેલી માં મુખ્યત્વે ૪ ટુકડી પાડવા માં આવી હતી. સર્વ પ્રથમ ભારતીય પરંપરાગત પોશાક માં દાગાતા યુવકો ની ટુકડી હતી. પાછળ અનુક્રમે આધુનિક પોષાક માં તૈયાર થયેલા હરિહૃદયસમાં નવયુવાનો, નૃત્યમંડળી ના યુવકો અને આદ્યાત્મિક જડીબુટ્ટી ના પ્રતિક રૂપે સાંપ્રદાયિક ગ્રંથપોથીઓ ને માથા પર ચઢાવી આવતી યુવકો ની ટુકડી અને આ યુવા સેનાની આ વડીલો ના ગૃપ ની પાછળ પુષ્પ-રત્નજડિત પાલખીઓ ની સવારી હતી. પહેલી પાલખી માં શ્રી ઠાકોરજી તથા શ્રી સ્વામિનરાયણ ભગવાન, ગુણાતિતાન* દવામી જી , , રુ હ ૨ શાસ્ત્રીમહારાજ અને યોગીજી મહારાજ ની સવારી હતી. તેની પાછળ ગુરુહરિ પ.પૂ. હરિપ્રસાદ સ્વામીજી તથી પ્રગટ ગુરુહરિ પ.પૂ.પ્રબોધવામીજી મહારાજ ની મૂર્તિ કે જે મંદિર માં પ્રતિષ્ઠિત થવા માટે શોભાયમાન હતી. યોગી | ડિવાઈન સોસાયટી કેનેડા ના હરિપ્રબધમ સહૃદયી બહેનો, યુવતી-દીકરીઓ ની લાંબી ટોળખી આ પાલખી ની પાછળ હતી. યોગી ડિવાઈન સોસાયટી કેનેડા માટે આ એક ઐતિહાસિક તથા ન ભૂતો ના ભવિષ્યતિ એવી અદ્વિતીય ઘટના હતી જેનું સાક્ષી બનવાનું સૌભાગ્ય અબાલ વૃદ્ધ એવા લગભગ ૪000 થી વધુ ભક્તો ને પ્રાપ્ત થયું. દોઢ થી પોણા બે કલાક ની આ શોભાયાત્રા મંદિર ના પ્રઅ માં આવતા ની સાથે યુવકોએ મનમૂકીને નાચવાનું શરૂ કરી દીધું હતું. આ દિવસે આકાશ એકદમ ચોખ્યું હતું કે જાણે સૂર્યનારાયણ સંગે સૌ દેવી દેવતાઓ એ પણ આ ઐતિહાસિક પ્રસંગે હાજરી ન પુરાવી હોય. ગરમી હોવા છતાં મંદિરના વિશાળ પાર્કિંગલોટમાં હારબંધ ઉભા રહીને ‘હરિપ્રબોધમ’ એમ લખી વિશિષ્ટ પ્રકારે સ્મૃતિ પ્રાપ્ત કરી હતી. ખૂબજ ધામધૂમથી પાલખીમાં બિરાજમાન સંપૂર્ણ અક્ષરપુરુષોત્તમ ઉપાસનાના બધા જ સ્વરૂપો જ્યારે મુખ્ય દ્વારથી મંદિરમાં પધાર્યા તે પહેલા ડેકોરેશન ટીમે મંદિરની કાયાપલટ કરીને એકદમ સુંદર તોરણો અને આર્ટપીસથી સજાવટ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.