રશ્દી નું બચી જવું સરપ્રાઈઝ

પોતા ના પુસ્તક “ધ સેટેનિક વર્સિસ” ના કારણે ૩૩ વર્ષ પૂર્વે જેમની હત્યા નો ફતવો બહાર પાડ્યો હતો તેવા ન્યુયોર્ક માં રહેતા ભારતીય મૂળ ના બ્રિટીશ અમેરિકન લેખક સલમાન રશ્તી ઉપર ઘાતક, જીવલેણ હુમલો કરનાર માતરે ને આવા પ્રાણઘાતક હુમલા માં પણ રદ્દી બચી જવા ઉપર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. સલમાન રદ્દી ઉપર હુમલો કરનારા ૨૪ વર્ષીય દાદી માતરે ૧૨ જુલાઈ ના રોજ સવારે અગિયાર વાગ્યે જ્યારે રદી ચૌટાઉકા ઈસ્ટિટયુટ માં સંબોધન કરી રહ્યા હતા ત્યારે અચાનક સ્ટેજ ઉપર ધસી જઈ ને છરીવડે ૧૦થી ૧૫ વખત ઘા માર્યા હતા. જો કે હુમલાવર, ધરપકડ કરાયેલા માતર એ ન્યુયોર્ક ટાઈમ્સ ને આપેલા ઈન્ટવ્યું માં જણાવ્યું હતું કે જ્યારે મને સમાચાર મળ્યા કે તે બચી ગયા ત્યારે મને આશ્ચર્ય થયું હતુ. મને લાગતું ન હતું કે તે બચી જશે. હું ઈરાન ના ધાર્મિક નેતા આયાતોલ્લાહ ખોમૈની નું સન્માન કરું છું. મને લાગે છે કે તેઓ મહાન વ્યક્તિ છે. મેં રદી ની નવલકથા ના થોડાક પાના વાંચ્યા હતા હું તેના વિષે આટલું જ કહીશ કે તે વ્યક્તિ મને પસંદ નથી. મને નથી લાગતું કે તે સારી શક્તિ છે. તેણે ઈસ્લામ ઉપર હુમલો કર્યો હતો. તેણે ઈસ્લામ માં માનનારાઆ ની આસ્થા ઉપર હુમલો કર્યો હતો. માતર શિયા ઉગ્રવાદ અને ઈરાન ના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કેપ્ટસ (આઈઆરજીસી) પ્રતત સહાનુભૂતિ રાખે. પરંતુ તે તેમના સંપર્ક માં નથી. તેણે આ હુમલો કોઈ, ના કહેવા ઉપર નથી કર્યો. તેને એક ટિવટ ઉપર થી જણવા મળ્યું હતું કે અદી ચૌટાઉકા ઈન્ડટટ રટ માં એક કાર્યકમ માં હાજરી આપવા માં છે. જરો કે તપાસ માં એજન્ર-ીી ઓ માતર ના સંભવિત આઈઆરજીસી ના સંપર્ક નાં એંગલ થી પજ તપાસ કરીરહી છે. સલમાન રફ્ટી ૧૫ વખત છરી ના થા બાદ લોહીલુહાણ હાલત માં સ્ટેજ ઉપર જ. ફ્રસડાઈ પડ્યા હતા. ત્યારબાદ તેમનેતાત્કાલિક, એરલિકટ કરી ને હોસ્ધિટલ લઈ જવાયા હતા. અત્યંત નાજુક હાલત માં હોસ્પિટલ પયોેલા રટી ને વેન્ટિલેટર ઉપર રખાયા હતા. જો કે સર્જરી અને સઘન સારવાર બાદ તેમની તબિયત સુધારતા હવે વેન્ટિલેટર હટાવી લેવા માં આવાં છે. જો કે હજુ પણ તેઓ હોસ્પિટલ, માંજછે.

Leave a Reply

Your email address will not be published.