શાહરુખ એ કરી અંકિતા ની હત્યા

એક તરફ ઝારખંડ ના મુખ્યમંત્રી હેમંત સોરેન ગેરકાયદે ખનન ના મામલે પોતાની ખુરસી બચાવવા માં વ્યસ્ત છે તયારે ૨૩ મી ઓગસટ ના વ્હેલી સવારે પાંચ વાગ્યે શાહરુખ નામક યુવક એ પાડોશ, માં રહેતી ઓકતા ની ઉપર પેટ્રો છાંટી ને. જીવતી સળગાવી દીધી હતી. ઝારખંડ! # ના દુમકા ખાતે યા પાંચ દિવસ સુધી – સતગી ગયેલી ક અંકિતા એ મોત, — સમે જંગ ખેલ જુ — બાદ આપરે, અંતિમ શ્વાસ લીધા ફટ? હતા. જો કે આશ દરમ્યાન માં આ યુલાસ્પદ કૃત્ય ના [ સમાચાર કલાઈ છિ જતાં પ્રચંડ લોક આકોશ કાઢી નિ- કશ્યો હતો. સમગ્ર દુમકા માં તંગદીલી | કલાઈ ગઈ હતી! જેના કારણે ભારે સુરથા બંદોબસ્ત હેઠળ અંકિતા ના અંતિમ સંસ્કાર કરવાથા હતા. જો કે પોતાના મુ. ત્યુ અગાઉ નોંધાવેલા પોતાના નિવેદન માં અંકિતા એ જશાવાું હતું કે શાહરુખ છેલ્લા, ૧૦-૧૫ દિવસ થી તેને પરેશાન કરતો હતો. અંકિતા એ એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટ ચંદજીત, શિંહ અને એસડીપીઓ નૂર મુત્યુકા ની સમક નોંાવેલા નિવેદન માં જશાવાં હતું કે આ વિસ્તાર માં દરેક લોકો તેને બદમાશ, છોકરા તરીકે જ ઓળખતા હતા. હું શાળો, જઉંકેટ્યુશને દરેકજગ્યા એતે મારો પીછો, કરતો હતો અને સતત મિત્રતા કરવા દબાણ કરતો હતો. પરંતુ કોઈકરીતે તેનીપાસે મારો મોબાઈલ નંબર આવી જતા અવારનવાર મને કોન કરી મિત્રતા કરવા દબાલ કરવા ઉપરાંત ધમકીઓ આપતો હતો કે હું તેની, વાત નહીં માનુ તો મને અને મારા પરિવાર ને મારી નાંખશે. તેણે ૨૨મી ઓગષ્ટ ની રાત્રે કોન કરીને ધમકી આપી હતી કેતું મારીવાત તહીં માને તો તને મારી નાંખીશ. મેં મારા પિતા ને આખરે વાત જણાવતા તેઓ એ સર, મી તારીખે જ આપલે ઘર બદલી નાંખીશું તેમ જશાવાું હતું. પંરતુ ૨૩ મી ની સવાર યે તે અગાઉ જ પાંચ વાગ્યે સવારે અંકિતાપોતા ના થર માં સુતી હતી ત્યારે શાહરુખે મારી માં થી સાથે લાવેલા પેટ્રોલ ના કેરબા માં થી પેટ્રોલ છાંટી ને આગ લગાવી દીધી હતી. વળી જ્યારે સમગ્ર થટનાકમ બાદ પાલિસ શાહરુખ ની પરપકડ કરવા ગઈ અને તેની ધરપકડ કરી ને લઈ જઈ રહી હતી ત્યારે પણ પત્રકારો અને ન્યુઝ કેમેરા સામે શાહરુખ કોઈ પણ જાત ના ડર કે પસ્તાવા વગર મંદ મંદ સ્મિત કરતો અને પોલિસ પણ જાણે મિત્ર હોય તેવો દેખાવ કરતો દષ્ટિગ-ચર થયો હતો. જાસુસી ઝરખંડ માં માન ક ક વર્પનીકિયોરીને સઝ 5 ય જન્‍ીસભગાની, — સ જલવવટના બાદ પણ સેક્યુલર નો પિ આંચળો ઓઠી ને બેઠ-_ લા વિપક્ષો ખામોશ છે કારણ કે પિડીતાી વિન્દુધર્મી હતી. જો અંકિતા નું નામ આવેશ અને શાહ, ના બદલે સમીર હોત તો દુભકા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અરવિંદ કેજરીવાલ, રી અસદુદીન આરૈસી, સીતારામ હીરજી, મમતા બેનરજી, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, કે.સી.આર. જેવા અનેક નેતાઓ પોતાના લાવ લટર સાથે દુમકા ખાતે ઉતરી આવ્યા હોત. તેમાં પણ જો રાજ્ય સરકાર ભાજપા ની હોત તો તે દેશ માં લોકશાહી ખતર માં, ભારત માં લધુમતિઓ ઉપર અમાનુષી અવયાચાર ના સમાચારો શી તો સોશ્ધિલ મિડીયા, દેશભર ના ડાબેરી જૂથો, લૂટિવન્સ ગેંગ અને તેમના માનીતા મિડીથાગૃહો દવારા રાષ્ટ્ભર માં સખતાહો સુધી ન માત્ર આ જ સમાચારો પ્રસારીત થતા હોય પરંતુ મોદી સરકાર ને લઘુમતિ વિરોધી ચિતરી ને મધ્ય પુર્વ ના દેશો અને અમેરિકન મિડીયા માં પણ મોટા મોટા લેખો છપાત અને મામલો છેક યુએન સુધી લઈ જવાયો હોત પરંતુ અહી ના તો ભાજપા ની. ચજ્ય સરકાર છે, ના તો પિડીતા લઘુમતિ સમુદાય ની. આથી આ સર્વેપશને અને નેત- ઓ સંપૂર્ણપણે મૌન છે. માત્ર પત્રકારો સામે શીઆ બધા ને પ્રશ્ન પૂછે તો અમે ઘટના ની. સિંધ કરીએ છીએ કહી વાત ટાળી દે છે. શ્ર કે દેશ ની જનતા આ વિપક્ષો ની દંભી સેક્યુલરનીતિ-બહુમત હિન્દુઓ ની અવગણના અને ૨૨ કરોડ થી અધિક ની આબાદી હોવા છતા લઘુમતિ ગણાતા મુસ્લિમો ની તુષિકરણ ની રાજનીતિ ધ્યાન શ્ીજુએ છે અને સમજે છે.તેઓ ૨૦૨૪માં પોતાનો સમય આવે તેની રાહ જોઈ રહયા છે.



Leave a Reply

Your email address will not be published.