સમાચારો સંટ્ષિપ્તમાં
-ભારતના વડાપ્રધાન નરેન મોદીએ પંગ્રબના ફરીદાબાદ ખાતે દેશની સૌથી મોટી ૨૯૦૦ બેડની ખાનગી હોસ્પિટલનો શુભારંભ કરાવયો હતો. આ હોસ્પિટલમાં ૫૩૪ કિટિકલ કેર બેડ
તેમજ ૯૪ મોડ્યુલર ઓપરેશન થિવેટરો પણ બનેલાછે.હવે વિદેશોની જેમ ભારતમાં પણ કેન્ર સરકાર દેશના રાષ્ટ્રીય ધોરી માર્ગોની ઉપર- નાટોલપ્લાઝાને ઓટોમેટીક નંબર પ્લેટ રિડર કેમેરા થી બદલવાની યોજના ઉપર કામ કરી રહું છે. હવે આ નવા ઓટોમેટીક કાર પ્લેટ રિકર કેમેરા વાહન નો નંબર પ્લેટ ઉપરથી જે તૈવાહન માલિકો ના વિંક બેંક ખાતાઓમાંથી
આપમેળે ટોલ કાી લેશે. હાલના દેશભરના [૪૦ વજ્ર કરોડના કુલ ટોલ કલેક્સનમા- ‘વી હ૭ ટકા કલેક્શન ફાસ્ટ ટેગ દ્વારા થાવ છે. જ્યારે મેન્યુઅલ ટોલ કલેક્શન લેન દારા પ્રતિ કલાકના 3૧૨ વાહનોની સરખામણીએ ફાસ્ટેગ્સમાં પ્રતિ કલાક ૨૦ થી વધુ વાહનો પસાર થાયછે. બિહાર વિધાનસભાના ફલોર ટેસ્ટ અગાઉ આરજેરીના ચાર નેતાઓના ઘરે ઈંડી અને સીબીઆઈ એ દરોડા પાડ્યા હતા. ઈડીએ બિહાર, ઝારખંડ, દિલ્ડી અને તામિલનાડુના ૧૭ સ્થળોએ દરોડા પાડ્યા હતા. સીબીઆઈ દ્વાસ લાલુ યાદવ જ્વારે રેલરગ્રી હતા ત્યારે રેલવેમાં નોકરી અપાવવાના બદલામાં જમીન અને પ્લોટ લેવામાં આવ્યા હતા. તે મામલે દરૌકા પડાયા હતા. આ આંતરતરાજવ દરોડ- છીકાર્યવાી લગભગ ૧૪ કલાક સુધી ચાલી હતી. જ્યારે ઈડીએ ગેરકાયદેસર ખનન અને ખંડણીના મામલે! -શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતની ધરપકડ અને જેલવાસ બાદ હવે તેમના નજી કના સાથી સુજત પાટકર વિર્ય મુંબઈના આઝાદ મેદાન પૉલિસ સ્ટેશનમાં ભાજપાના નેતા કિરીટ સૉમૈવાએ ફરિયાદ નોંધાવતા છેતરપિંડીનો કસ દાખલ થયો હતો. સંજય, રાઉતના પૂર્વ ધંધાદારી ભાગીદાર સુજીત પાટકર ઉપર કોરોના કાબ દરમ્યાન લાઈફ લાઈન હોસ્પિટલ ખોલીને ૩૮ કરોડનું કૈભાંડ ક્યાનો આરોપ લગાવ્યો હતો. -કૉગ્રેસ અધ્ય શ્રીમતિ સોનિયા ગાંધીએ ચજસ્્ાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનેં ગરેસા રાષ્ટ્રીય અધ્ય્ષષદનો હોદો ઓફર ક્યાના સમાચારો વાયરલ થયા બાદ હે રાજસ્કાનના મુખ્યમંત્રી કોણ બનશે તે ચરચાઓનું બજાર ગરમ બન્ુ છે. . “વડાપ્રધાન નરેનદર મોદી દેશને ગૌરવ અને ગુ- જરાતને ખુશખબરી એમ વિ વિષ્યાત ખેલ મહોત્સવ ઓલિષ્ધિક ર૦૩૬ માં દાવેદારી, મજબૂત કરવા અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ક્યાનું ભવ્ય ઓલિસ્પિક વિલેજ બનાવવાનું. આવોજન છે. અમદાવાદના સાદ તાવ” કાના ગોધાવી અને મણિપુર ગામની ૧૦૦૦ એકર જમીન સંપાદન કરનાર છે. વડાપ્રધાન નરેનદ્ર મોદીના ડીમ પ્રોજેક્ટ ઓલિમ્પિક વિવેજ માં ૯ થી ૮ વિવિધ અને અલતન, રમત ગમતના સ્ટેડિયમ બનાવાશે તેમ જ. ૩૦ થી ૪૦ જેટલા ટ્રેનિંગ સેન્ટરો, જામ અને ફિઝીવોલેરાપી કાઉન્ટસનું પશ આયોજન થઈ, રહું છે. આ ઉપરાંત અમદાવાદના ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ એરપોર્ટને શરડતા ગોધાવી, માં ઓલિમ્ધિક વિલેજનું હેલિપેડ બન- [તારે જયાં એર એખ્ખ્યુલન્સ ની સુવિધા [પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તદુપરા- ‘ત ઓલિમ્પિક વિલેજમાં સોલર પાર્ક માંથી ગ્રીન એન્જી પરોચાડાે. ૫૦૦ સોલાર કાર માટે ઓલિષ્મિક વિલેજમાં ચાર્જિંગ સ્ટેશન્સ લગાવવામાં આવશે. આ માટે નજીકના વિસ્તારોમાં ૪૦ મેગાવોટના ત્રશ થી ચાર સોલાર પ્લાન્ટ બનાવાશે. અમદાવાદયી મેટ્રો અને બીઆરટીએસ ને ગોધાવી મણિપુરના ઓિમ્મિક વિલેજ સાથે સાંકબવા ઉપરાંત ચલતેજ ચીલજ અને ત્યાથી મશિષુર-ગોધાવી સુધી મેટ ટનની સુવિધા પણ લંબાવારો. આ ઉપરાંત ઓલિમ્પિક વિલેજમાં રમતવીરોને વા માટ હસ્નરો કલેટ્સ અને સર્વિસ એપ- ઈમેન્ટસ ઉપરાંત ૨૦ થી રપ જેટલા મલ્ટિ. ગીન રેસટોર્ટસ પશ બનાવાસે. તાજેતરમાં ભૂપેન્દ્ર પટેલની ગુજરાતની સરકારના બે મંત્રીઓના ખાતા ખેચી લેવામાં આવ્યા તે અંગે બોલતા ગુજરાતના પૂર્વ પ્રદેશામુખ અને હાલના શિશણમત્ર જીતુ સાઘાણીએ કહું હતં ક અમારે પથ ભાજપા તમામ કાર્યકતાંઓ અને મંત્રીઓને વ્યવસ્થા માટેની જવાબદારી સૉપે છે. અને તમામ મંત્રીઓએ પણ જવાબદારી નિભાવવાની હોય છે. સરકારે તેમની પાસેથી ખાતા પરત લીધા તે પણ આ વ્યવસ્થાનો જ એક ભાગ છે. પાટીથી ઉપર કોઈ જ હોતુ નથી અને પાટી જે કહે તે મુજભ, વવવસ્યા મુજબ સૌ એ ચાલવાનું હોય છે. આપ ના નેતા અને દિલના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જુલશાઓનો પદકાસ, કરતા તેમના જ પૂર્વ સહયોગી યોગેન્દ્ર યાદવે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે ૨૦૧૩ માં આ કેજરીવાલે પોતે જ આપ ના ધારાસભ્યોને બીજેપીના નામ ખોટા કોલ કરાથા હતા. આપ ના જ પરમજીતજીએ સાત વો પૂવે મને આ ઘટના ની જશ કરી અને મ મારી રીતે સમગ્ર ઘટના અંગે પૂઇપરછ કરી ત્યારે આખી વાત સંપૂંપણે સત્વ હોવાની જનણ થઈ હતી.ગુજરાત વિધાનસભાની ચુંટણી અગાઉ પૂર્વ મુખ્યમંત્રી તેમજ પૂર્વ ભાજપી સંઘી અને પૂરવી કોગ્રેસ તેમ જ પૂરી એનસીપી નેતા શંકરસિહ વાઘેલાએ રાજકારણમાં સક્રિય બનતા નવા પ્રજ્સક્તિ ડેમોકટીક પશ બનાવીને મેદાનમાં ઉતરવાની તૈયારી દશાવી છે. આ ઉપચંત અત્યંત ચોકાવનારી જાહેરાત કરતા જણાવું હતું ક જો તેઓ આગામી ચૂંટણીમાં જીત મેળવીને સરકાર બનાવશે તો ગુઝચાત માં ૧૦૦દિવસમાં તેઓ દારબંવી હટાવી દેશે. સિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણી અગાઉ રાજ્વની કોર કમિટિના સંચાલન સમિતિના અધ્યશષદેવી બળવાખોર જૂષના નેતા આનંદ શમાંએ રવિવારે રાજીનામુ આપી દીું હતું. આ અગાઉ જમ્ુ-કારિમિરની પશ કોર કમિટીના અધ્યશપદેથી પૂર્વ મુષ્વમંત્રી અને પૂર્વ કેન્રીય મંત્રી ગુલામ નબી આઝાદ વરણીના બે દિવસ બાદ જ રાજીનાયુ આપી ચુક્યા છે. આ ઉપરાંત બુધવાર કોગ્રેસના આંતરિક ખટરાગ ઉપર બોલતા તેમલે જણનું હતું ક જરો કોંગ્રેસ કંઈક આંતરિક પરિવર્તન લારે છે તો જ કોંગ્રેસનો ઉધ્ધાર થે. જર કે
તેમણે કોગ્રેસ પાટી જયા કહેશે ત્યંપરચાર માટે જવાની તૈયારી દર્શાવી હતી..