સોનાલી ફોગાટ અપમૃત્યુ કેસ
_ , શરિયાણાના તિસ્સાર ના ભાજપી નેતા અને સુવિષ્યાત ટિક્ટોક સ્ટાર સોનાલી ફોગાટ ગોવા માં મૃતયુપામી છે.શરુઆતમાં પોહિસેકાર્ડિયાક એરેસ્ટ ગ્યું હતું. જયારે સોનાલી ના ભાઈ રિંકુ કા એ શરુઆત થી જ આ ને મર્ડર ગણાવતા સોનાલી ના પી. એ. સુધીર સાંગવાન અને સુખવિંદર ઉપર આરોપો લગાવ્યા હતા. જે કે બાદ માં સોનાલી ના પોસ્ટ-મોર્ટમ રિપોર્ટ માં પણ સોનાલી ના શરીર ઉપર ઘણા બધા ઈઝ્ાના નિશાન મળી આવ્યા બાદ પોલિસે સુધીર સાંગવાન અને સુખવિંદરની ધરપકડ કરી હતી. વાસ્તવ માં સોનાલી ફોગાટ ના મોત ના સમાચાર આવ્યા ત્યાર થી જ તેના પરિવારજનો અને તૈના ભાઈ સોનાલી ના પી.એ. સુધીર સા- ‘ગવાન અને સુખવિંદર સામે શંકા વ્યક્ત કરી રહ્યા હતા અને પી.એમ. બાદ સોનાલી નો મૃતદેહ બિલકુલ વાદળી પડી ગયો હતો તેને જોયા બાદ રિકુ હાકા એ ગોવા પોલિસ ના અંજુના પોલિસ સ્ટેશન માં સુધીર સા- ‘ગવાન અને સુખવિંદર ઉપર ગંભીર આર- પો લગાવતા ફરિયાદ દાખલ કરી હતી. આ દર્સમ્થાન પ્રાથમિક પી.એમ. રિપોર્ટ પણ આવતા અને તેમાં ઈજ્ન ના નિશાન મળતા પોલિસે કાર્ડિયાક એરેસ્ટ ની જગ્યા એ હત્યા નો કેસ નોંધી ને તપાસ શરુ કરી | હતી. ત્યાર બાદ પોલિસ તપાસ માં અંજુના ની કર્લી કલબ કે જ્યાં દુર્ઘટના બની હતી તના સીસીટીવી ફટેજ ચેક કરાતા આ બન જભ્રા ક્લબ માં સોનાલી સાથે ડાન્સ કરતા, અને તે દરમ્યાન સોનાલી ખૂબ અસહજતા અનુભવતી હોવા નું, ત્યાર બાદ સુધીર તેને બોટલ થી કાંઈક પ્રવાહી બળજબરી થી. પિવાવી રહ્યો હોવા નું જણાતો વિડીયો અને ત્યાર બાદ કથળેલી હાલત માં ચાલવા માટે પણ અસમર્થ અને લથડીયા ખાતી, હોશ ગુમાવી ચૂકેલી સોનાલી ને લઈ ને સુધીર અને સુખવિંદર વોશરુમ માં લઈ ગયા હતા અને લગભગ બે કલાક સુધી વોશરુમ માં જ હતા. આ ઉપરાંત પી.એમ. રિપોર્ટ માં સોન- 1લી ને ડૂગ્સ અપાયું હોવા નું બ્હાર આવતા પોહિસે કર્લી કલબ પર દરોડો પાડતા તેન વોશસમ માં થી ડૂગ્સ પણ મળી આવું હતું. ત્યાર બાદ પોલિસે કર્લી ક્લબ ના માલિક અને એક ડૂગ પેડલર ની પણ ધરપકડ કરી, લીધી હતી. તપાસ માં ક્લબ માં કરેલી પાટી માં અન્ય બે મહિલા પણ ઉપસ્થિત હોવાનું, જબરું હતું. સીસીટીવી ફટેજ ના આધારે પોલિસે આ બશ્ને મહિલાઓ ની પણ ઓળખ કરી લીધી છે અને પૂછપરછ માટે બોલાવી છે. આમ સોનાલી ફોગાટ અપમૃત્યુ કેસ નું અત્યાર સુધી માં ચાર લોકો ની ધરપકડ થઈ
ચુકીછે.