હવે અમિતાભ ન્યુ જર્સી માં

બોલિવુડ સ્ટાર્સ માટે સામાન્ય જનતા નો ક્રેઝ તો વિશ્વભર માં જોવા મળે છે. પરંતુ અમુક ચાહકો ફેન્સ પોતાના પ્રિય કલાકાર પ્રત્યે દિવાનગી ની હદે તેમને ચાહતા હોય છે. બોલિવુડ ના મ હૈ “Iોય કે બિગ બી ના આવા જ એક અનોખા ચાહક મૂળ દાહોદ ના ગોપી શેઠ એ હમણાં અમેરિકા ના ન્યુ જર્સી ના એડિસન સિટી માં શાનદાર ઘર બનાવ્યું છે. બિગ બી ઉર્ફે અ મિ ભ બચ્ચન ના ચાહ કે ગોપી શેઠ એ પોતIના આ ઘર ની બહાર અમિતબિ બચ્ચન નું એક સ્ટેચ્યું બનાવડાવ્યું છે. આ સ્ટેચ્યું ને એક કાચ ના બોક્સ માં રખાયું છે. સ્ટેચ્ય માં અમિતાભ બચ્ચન રિયાલીટી શો કોન બનેગા કરોડપતિ ની સ્ટાઈલ માં ખુરશી ઉપર બેઠા છે. અમિતાભ બચ્ચન નું આ સ્ટેચ્યું રાજસ્થાન માં તૈયાર કરાયું છે. આ સ્ટેચ્ય ની કિંમત ૭પ હજાર ડોલર અર્થાત કે ભારતીય ચલણ પ્રમાણે અંદાજે ૬૦ લાખ માં તૈયાર થયું છે. બિગ બી ના આ જબરા ફેન ગોપી શેઠ એ આ સ્ટેચ્યું નું ખૂબ જ ધામધૂમ થી અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે લગભગ ૬00 |યકિતા આ એ કઠી થઈ હતી. એડિસ નિ ના સામાજીક કાર્યકર એલ્બર્ટ જસાની ના હસ્તે આ સ્ટેચ્ય નું અનાવરણ કરાવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત આમંત્રિતો એ ફટાકડા ફોડી ને ડાન્સ પણ કર્યો હતો. મૂળ દાહોદ ના વતની ગોપી શેઠ ૧૯૯૦ માં અમેરિકા ગયા હતા. તેઓ ઈન્ટ રનેટ સિક્યોરીટી એન્જિનિયર છે. તેમના જણાવ્યા પ્રમાણે બિગ બી ની આ મૂર્તિ અનાવરણ ની અમિતાભ બચ્ચન ને પણ જાણ કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published.