હોંગકોંગ ને હરાવી સુપર ૪ માં એન્ટ્રી

એશિયા કપ માં ટીમ ઈન્ડિયા એ પાકિસ્તાન ને પાંચ વિકેટ થી હરાવ્યા બાદ બેક ટુ બેક બીજી મેચ માં હોંગકોંગ ને. ૪૦ રન થી હરાવતા વટભેર સુપર-૪ માં. એન્ટ્રી લઈ લીધી છે.
ટોસજીતીનેટીમ ઈન્ડિયા એ પ્રથમ બેટીંગ કરતા લોકેશ રાહુલ અને રોહિત શર્મા એ શરુઆત કરી હતી. રોહિત શર્મા ૨૧ રન બનાવી ને આઉટ થતા ૩૮ રને પ્રથમ વિકેટ પડી હતી.
ત્યાર બાદ રાહુલ પણ ૩૬ રને આઉટ થતા ૧૩ઓવરોમાંસ્કોર બે વિકેટ ૯૪ રન થયો હતો. જો કે ત્યાર બાદ આવેલા સૂર્યકુમાર યાદવે તોફાની બેટીંગ કરી હતી. આ જોઈ
ને વિરાટ કોહલી એ પણ ફટકારવા નુ શરુ કરતા બકે બેટ્સમેનો એ પોતાના શારદાર અર્ધશતક પુરા કર્યા હતા. રમત ના અંતે વિરાટ કોહલી ૪૪ બોલ માં પ૯ રન બન- ।વી અણનમ જ્યારે યાદવ માત્ર રદ બોલ માં છ ચોચ્ગા અને છ છગ્ગા ની મદદ થી ૬૮ અણનમ રહ્યો હતો. આમ ટીમ ઈન્ડિયા એ ૨૦ઓવશોમાં ર વિકેટ ના ભોગે ૧૯૨ રન બનાવ્યા હતા. જેના માત્ર ૭ઓવરો માંઅર્થાત કે ૪૯ બોલ માં ૯૮ રન બનાવ્યા હતા. આમાં પબ સૂર્યા એ સ્ફોટક ૨૯૧ ના સ્ટઈક રેટ થી ૯૮ રન ફટકાર્યા હતા. જે પૈકી ૯૦ રન માત્ર ફોર અને સિક્સરો થી જ બનાવ્યા હતા. જે પૈકી અતિમ ૨૦ મી ઓવર માં ચાર છગ્ગા મારતા આ જ ઓવર માં ર૬ રન બનાવ્યા હતા. આ દરમ્યાન ૩૯૦ ડિગ્રી શોટ ફટકારી એબી ડિવિલર્સ ની તેમ જ હેલિકોપ્ટર શોટ ફટકારી ને લિજેન્ડરી કેપ્ટન ધોની ની | યાદ અપાવી હતી. હોંગ- પુ કોંગ તરફ થી આયુષ શુક્લા અને મોહમ્મદ ગઝફાર ને ૧-૧ વિકેટો મળી હતી. હોંગકોંગ એ જીતવા માટે ૧૯૩ રનનાલક્ષયાંક નો પીછો કરતા કેપ્ટન નિઝા- કત ખાન અને યસીમ મુર્તુઝા ઓપનીંગ માં ઉતર્યા હતા. યસીમ અંગત ૯ રને અને ખાન ૧૦ રને આઉટ થતા સ્કોર ૫૧ રન માં ૨ વિકેટ થયોહતો.જો કેબાબર હયાત-૪૧ રને કિંચિત શાહે ૩૦ રન બનાવી સારી વળતી આપતા સ્કોર ચાર વિકેટ ૧૦૫ થયો હતો.જો કે ત્યાર બાદ એઝાઝખાન ૧૪રન બનાવી આઉટ થતા પ વિકેટે ૧૧૯ સ્કોર થવો હતો. જો કે ૨૦ ઓવરો માં ઝિરાન અલી ના અણનમ ર૮ અને વિકેટ કિપર સ્કોવના અણનમ ૧૬ ની મદદ થી પ વિકેટે ૧૫૨ રન નોંધાવતા ૪૦ રને ટીમ ઈન્ડિયા
નો વિજય થયો હતો. ટીમ ઈન્ડિયા તરફ થી ભૂવી, જાડેજા, અર્શદીપ અને આવેશ ખાન ને ૧-૧ વિકેટો મેળવી હતી. સૂર્યા ને પ્લેયર, ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. જયારે ટીમ
ઈન્ડિયા એ સુપર-૪ માં એન્ટ્રી લીધી હતી.

Leave a Reply

Your email address will not be published.