પલ્લુરામ ની માયાજાળ
બિહાર ના મુખ્યમંત્રી નીતિશ કુમાર એક વિચક્ષણ રાજનેતા છે. તેઓ બિહાર ઉપર સર્વાધિક વર્ષ શાસન કરનારા મુખ્યમંત્રી છે, પરંતુ આ માટે તેમણે એનડીએ સાથે ગઠબંધન કર્યું, તોડી ને મહાગઠબંધન ફરી તોડી ને આરજેડી સાથે ગઠબંધન તોડી ને એનડીએ સાથે ગઠબંધન અને ફરી તે તોડી ને આરજેડી સાથે ગઠબંધન કર્યું હતું. આમ જ લખવા માં અને વાંચવા | માં પણoz અટપટુ લાગે તેવું રાજકારણ રમવા માં તેઓ નિષ્ણાંત છે. ૧ લી માર્ચ, ૧૯૫૧ માં બિહાર ના બખ્રિયાપુર માં એક કિસાન ને ત્યાં જન્મેલા નીતિશ નું હ, લામ શું નામ “મુન્ના” તાં મ “ી રાજનીતિ ને ચરિતાર્થ કરે છે. બિહાર માં રામ મનોહર લોહિયા, કપુરી ઠાકુર ને વી.પી. સિંહ જેવા રાષ્ટ્રીય નેતાઓ ની સમાજવાદી વિચારસરણી થી પ્રભાવિત થવા ઉપરાંત नाम पल्टू र ૧૯૬૪ થી ‘૭૬ લોકનાયક જયપ્રકાશ નારLયણ ની ચળવળ માં પણ જોડાયા. રાજકારણ માં પ્રથમ જીત ૧૯૮૫ માં બિહાર વિધાનસભા માં ચૂંટાયા અને લાલુપ્રસાદ યાદવ ને વિધાનસભા માં વિપક્ષી નેતા બનવા માં મદદ કરી. વર્ષ ૧૯૮૯ થી લાલુ ના વફાદાર મિત્ર એ ૧૯૯૬ માં પ્રથમવાર લા ક – Iભા ની સિટ પોતાની વફાદારી બદલી ભાજપા સાથે હાથ મિલાવી જીતી. આ નીતિશ ની વફાદારી બદલવા ની યાત્રા ની શરુઆત હતી. ૧૭ વર્ષો સુધી એનડીએ ગઠબંધન | માં રહી તત્કાલિન વડાપ્રધાન અટલબિહારી બાજપાઈ ની સરકાર માં કેન્દ્રીય રેલ મંત્રી, કૃષિ મંત્રી, ટ્રાન્સપોર્ટ મંત્રી જેવા વિવિધ પદો સંભાળ્યા. ત્યાર બાદ ત્રીજી માર્ચ ૨૦૦૦ ની સાલ માં પ્રથમવાર બિહાર ના મુખ્યમંત્રી બન્યા. પરંતુ માત્ર એક સપ્તાહ સત્તા ટકી અને ૧૦ માર્ચે રુખસદ થઈ ગઈ. જો કે રાષ્ટ્રીય રાજકારણ માં કેન્દ્રીય રેલમંત્રી જેવા ખાતા ધારણ કર્યા બાદ ફરી એકવાર ૨૪ નવે. ૨૦૦૪ માં બિહાર ના ભાજપા સાથે ગઠબંધન થી મુખ્યમંત્રી બન્યા જે ૨૪ નવે. ૨૦૧૦ સુધી રહ્યા. જો કે ચૂંટણી ભાજપા ના ગઠબંધન થી જીત્યા બાદ ફરી ૨૬ નવે. ૨૦૧૧ થી ૧૭ મે ૨૦૧૪ સુધી બિહાર ના મુખ્યમંત્રી પદે રહ્યા આ દરમિયાન ભાજપા માં નરેન્દ્ર મોદી ના ઉદય સાથે એલ.કે. અડવાણી ના વધુ નજદિકી નીતિશકુમારે એનડીએ સાથે છેડો ફાડી જેમને બિહાર માં જંગલ રાજ અને અંધકારભર્યા દિવસો ગણાવી સત્તા મેળવી હતી તે આરજેડી સાથે ગઠબંધન કરી ને ફરી એક વાર ૨૨ મી ફેબ્રુઆરી ૨૦૧૫ ના બિહાર ના મુખ્યમંત્રી અને લાલુ પુત્રો તેજસ્વી યાદવ અને તેજ પ્રતાપ યાદવ ને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા. જો કે ૨૦૧૫