લિઝ ટુસ બ્રિટન ના વડાપ્રધાન

બ્રિટન માં સપ્તાહો થી ચાલતીરસાકસી બાદ આખરે ફાયનલ રાઉન્ડ માં લિઝટુસ પોતાના પ્રતિસ્પર્ધી પિ સુનક ને હરાવી નૈબ્રિટન ના વડાપ્રધાન બન્યા હતા. ૪૬ વર્ષીય લિઝ ટુસ બ્રિટન ના ત્રીજા મહિલા વડાપ્રદાન જ્યારે ક્વિન એલિઝાબેથ ના કાર્યકાળ ના ૧૫ મા વડાપ્રધાન બન્યા હતા. લિઝ ટુસ નું મૂળ નામ એલિઝાબેથ મેરી ટુસ છે. તેમનો જન્મ ૧૯૭૫ માં ઓક્સફર્ડ ખાતે થયો હતો. ૧૯૯૪ માં બ્રિટન માં રાજાશાહી નો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો. જ્યારે ૨૦૧૦ માં પ્રથમ વખત સાં- સદ બન્યા હતા. તેઓ ફોરેન કોમન વેલ્થ એન્ડ ડેવલપમેન્ટ અફેર્સ સેકેટરી છે. તે અગાઉ બે વર્ષ માટે વ્યાપાર સચિવ પણ હતા. ગત વર્ષે બ્રેક્ઝિટ વિષયક યુરોપિયન યુનિયન સાથે વાટ- [ઘાટો કરવા નું મુખ્ય કાર્ય પણ સોપાયુ હતું. તે કન્ઝર્ેટીવ પાર્ટી ના વડાપ્રધાન બન્યા તે અગાઉ ત્રણ પૂર્વ વડાપ્રધાનો સાથે તેમની કેબિનેટ માં કામ કરી ચૂક્યા છે. તેઓ છ વખત મિનિ- સ્ટર બનવા ઉપરાંત ગત બોરિસ જહોન્સન ની સરકાર માં તેઓ વિદેશ મંત્રી, બ્રિટન માં તેઓ માગરિટ થેચર અને થેરેસા મે બાદ તેઓ ત્રીજા મહિલા વડાપ્રધાન બન્યા હતા. તેઓ વડાપ્રધાનપદ ની રેસ માં સૌથી છેલ્લે સામેલ થયાહતા. ગત બોરિસ માં અનેક મંત્રીઓ ના શજીનામા બાદ પણ તેઓ બોરિસ જહોન્ર- 1ન સાથે જ રહ્યા હતા. બ્રિટન ની જનતા ને તેમલે ચૂંટણી વચન આપ્યું હતું કે તેઓ આવકવેરો ૧.૨૫ ટકા જેટલો થટાડશે. આ ઉપરાંત કોર્પોરેટ ટેક્સ માંવધારા નેપણ પાછુ ખેંચશે. તેમનું રશિયા યુક્રેન થુધ્ધ ને લઈ ને પણ વલણ સ્પષ્ટ રાખ્યું હતું. તેઓ વ્લાદિમીર પુતિન ને આ યુધ્ધ માટે જવાબદાર માને છે. તેમના પાછલા ૧૧ મહિના નાવિદેશ મંત્રી તરીકે ના શાસનકાળ માં ભારત- બ્રિટન ના સંબંધો ને નવી ઉંચાઈ ઉપર લઈ, જવા માં સહભાગી બન્યા હતા. આથી તેમના વડાપ્રધાનપદ દરમ્યાન ભારત-બ્રિટન સંબંધો ના વધુ સારા થવા ની સંભાવના છે. આમ તો બ્રિટન ના વડાપ્રધાન નો શપથવિધિ બકિંગહામ પેલેસ માં યોજાય છે. પરંતુ આ વખતે સ્કોટલેન્ડ નાબાલ્મોરલ કેસલ માં યોજાશે કારણ કે ક્વિન હાલ માં સ્કોટલેન્ડ માં છે.

Leave a Reply

Your email address will not be published.