સરપૂર્તિ

‘તમે પદ સ્વિકારો તો બે મહિનામાં પેટા ચૂંટણી ગોઠવું. એમાં વિજય તમને જ મળશે. લોકોને વિમળભાઈ માટે ખૂબ માન અને પ્રેમ હતાં એટલે તમે સરળતાથી જીતી જવાનાં.” આરતીએ વિનયપૂર્વક જવાબ આપ્યો, ‘આપની હમદર્દી અને મારા પર વિશ્વાસ મૂકવા બદલ હું આપની આભારી છું. પણ મને રાજકારણમાં ૨સ નથી.” “એકવાર એ ક્ષેત્રે ઝંપલાવશો પછી આપોઆપ રસ ઊભો થશે.” ‘નો. થેંક્સ સર. રાજકારણ વિના બીજું કંઈ કામ હોય તો કહેજો.” કહેતાં એ ઊભી થઈ. મુખ્ય મંત્રી એક તિરછી નજર એના પર નાંખી ઊભા થયા. એની પાસે આવી એનો બરડો થાબડી કહ્યું, ‘તમારી સચ્ચાઈ મને ગમી. તમારા ડેડીના ઘણા બધા ગુણ તમારામાં છે. દીપ ધ સ્પિરિટ.” મુખ્યમંત્રીનો વતાંવ જરા વિચિત્ર લાગ્યો. પણ ગમ ખાઈ શાંતિથી જવાબ આપ્યો, “મારે મારી નવી કેરિયર પર ધ્યાન આપવાનું છે.” બેસો, બેસો. શી ઉતાવળ છે?’ આરતી ખુરસી પર બેસી ગઈ. રૂમમાં એક ચક્કર મારી કંઈક વિચારી મુખ્યમંત્રીએ પોતાની ચેર પર બેસતા કહ્યું, ‘મને એ ક વિચાર આવે છે.” શો?” કેબિનેટ એક એથિક્સ કમિટિ – આચારસંહિતા સમિતિ માટે તિમિરનાં તેજ જપ ગજજર વિચારી રહી છે. મને લાગે છે કે તમે એ કમિટિનાં ચેર બનો તો પણ વિમળભાઈનાં સપનાં સાકાર કરી શકશો.” ‘એ કમિટિનું કાર્યક્ષેત્ર શું હશે?” આજકાલ સરકાર બહુ વગોવાઈ ગઈ છે. મંત્રીઓ અને અધિકારીઓ પોતનાં ઘર ભરે છે અને લાંચ રુશવતને પોષે છે એવી છાપ ચારે બાજુ છે. મારે એ છાપ ભસવી છે. લાંચિયા અને ભ્રષ્ટાચારી લોકોને ખુલ્લા પાડવા છે. વિમળભાઈએ કલ્પેલું ગાંધી રાજય ગુજરાતને બનાવવું છે. સરકારમાંથી એવાં દૂષણો દૂર કરવા ઘટતી તપાસ કરી અપરાધીને સજા થાય એ જોવાનું કામ આચારસંહિતા સમિતિનું હશે.” ‘તમને લાગે છે કે આવા કામમાં બધા ડિપાર્ટમેન્ટનો સહકાર મળી રહેશે?” ચેર પરસનને સુપર પાવર આપવામાં આવશે. ગમે તે ડિપર્ટમેન્ટમાં પટાવાળાથી મંત્રી સુધી સૌની ઈન્કવાયરી કરવાની કમિટીને સત્તા રહેશે. સરકારમાં મોભાદાર

Leave a Reply

Your email address will not be published.