ચિનુક હેલિકોપ્ટર જમીન ઉપર !
અમેરિકી સેના એ તેના બેડા માં સામેલ ૪૦૦ ચિનક હેલિકોપ્ટર ની ઉડાન ઉપર રોક લગાવતા તેને ગ્રાઉન્ડેડ અર્થાત જમીન ઉપર જ રાખવા નો હુકમ કર્યો છે. ચિનુ હેલિકોપ્ટર ના એન્જિન માં ખરાબી અને તેના કારણે આગ લાગી જવા ની ઘટનાઓ ના પગલે આવો હુકમ કરાયો અ મ ર ક -1 સેના ના અધિકારીઓ ને આશંકા છે કે ચિનુ હેલિકોપ્ટર, માં તેના એન્જિન માં કોઈ ખરાબી આવી છે. આ હેલિકોપ્ટર માં આગ લાગવા ની ઘટના બાદ સેવારત લગભગ ૭૦ હેલિકોપ્ટર્સ ની તલસ્પર્શી તપાસ – ઈન્સપેકશન કરાયું હતું. ત્યાર બાદ ચિનુક ના ઉડાન ઉપર પ્રતિબંધ લગાવી દેવાયો હતો. વર્ષ ૨૦૧૨ સુધી માં જ ૧૨00 હેલિકોપ્ટર્સ બનાવવા માં આવ્યા હતા. જે અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશો નાહવાઈ બેડા માં સામેલ છે. સપ્ટે.૨૦૧૫ માં ભારતે પણ વાયુસેના ની તાકાત વધારવા માટે ૧૫ ચિનુ હેલિકોપ્ટર્સ ખરીદ્યા હતા. તેની કિંમત લગભગ ૩.૧ બિલિયન ડોલર છે. ભારતીય વાયુસેના માં ચિનુક ના ૧૫ હેલિકોપ્ટર્સ નો કાફલો ચંદીગઢ ના એરફોર્સ બેઝ ઉપર તૈન વાત છે. જે બધા હાલ માં પણ ઓપરેશન્સ માં છે. ભારતીય વાયુસેના એ અમેરિકી સેના એ પોતાના ૪૦૦ ચિનુક ઉડાન ઉપર લગાવેલી -રોક અંગે જાણકારી માંગી હતી. તેમણે ચિનુક બનાવનારી અમેરિકન કંપની ને પણ આ હેલિકોપ્ટર્સ ને અમેરિકી. સેના દ્વારા ગ્રાઉન્ડેડ કરવા અંગે નું કારણ પૂછ્યું હતુ. ચિનક હેલિકોપ્ટર તેની પરિવહન ક્ષમતા ના કારણે સુવિખ્યાત છે. ચિનુક તેના એક ઉડ્ડયન દરમ્યિાન ૧૧ ટન માલ અને ૪૫ સૈનિકો ને લઈ જવા સક્ષમ છે. આ હેલિકોપ્ટર માં માત્ર ત્રણ ૬ મેમ્બર્સ એટલે કે પાયલટ, કો-પાયલટ અને ફલાઈટ એન્જિનિયર અથવા -લોડ માસ્ટર બેસી શકે છે. તેવી કુલ લોડ સાથે ક્ષમતા ૭૮૦ કિ.મી. ની છે. તદુપરાંત ૯૮ ફૂટ લાંબા આ હેલિકોપ્ટર ની સ્પિડ ૩૧૫ કિ.મી. પ્રતિ કલાક ની છે. તેમ જ તે ૧૨.૫ ફૂટ પહોળા અને ૧૮.૧૧ ફૂટ ઊંચા હોય છે. ચિનુક હેલિકોપ્ટર મારે સામાન સાથે પણ લાંબી અને ઉંચી ઉડાન ભરવા માટે સક્ષમ હોય છે. આ ઉપરાંત ઝડપી ગતિ એ તેની વિશિષ્ટ ખાસ્ટિ લયત છે. ભારતીય વાયુસેના અમેરિકી સેના અને ઉત્પાદનકર્તા પાસે મંગાવેલા રિપોર્ટ ના. અભ્યાસ બાદ રોક અંગે આખરી નિર્ણય લેશે.