આમિર ખાન ના ઘરે થી ૧૦.૩૨ કરોડ રોકડા

ઈડી એ કોલકાત્તા ના વ્યાપારી અને મોબાઈલ ગેમીંગ એપ ના પ્રમોટર આમિર ખાન ના ઘરે પાડેલા દરોડા માં ૧૭.૩૨ કરોડ રોકડા પકડાયા હતા. આમિર ખાન ફરાર થઈ ગયો હતો. ઈડીના અધિકારીઓ એ મંગળવારે મની લોન્ડરીંગ ની તપાસ ના ભાગરુપે કોલકત્તા સ્થિત મોબાઈલ ગેમિંગ એપ કંપની ના પ્રમોટર્સ ના ઘરે કે પાડેલા દરોડા માંજંગી માત્રા માં રોકડ મળી આવી હતી. નોટો ગણવા માટે આઠ મશીનો લગાવવા પડ્યા હતા. ત્યાર બાદ જાહેર કરાયા મુજબ ૧૭.૩૨ કરોડ રૂા. રોકડા મળી આવ્યા હતા. દરોડા દરમ્યિાન મળેલી જંગી માત્રા માં રોકડ ગણવા માટે બેંક માં થી આઠ-આઠ નોટો ગણવા ના મશીનો મંગાવ્યા બાદ ઈ.ડી.એ જપ્ત કરેલી આ રોકડ બેંક માં જમા કરાવવા એક ટ્રક માં લોખંડ ની પેટીઓ માં ભરી ને કેશ બેંક માં પહોંચાડાઈ હતી. જો કે આ દરોડા દરમ્યિાન મોબાઈલ ગેમિંગ એપ કંપની ના પ્રમોટર આમિર ખાન ઘરે હાજર ન હતા. હવે ઈડી આમિરખાન ની તપાસ માં જોતરાઈ છે. કોલકત્તા ના વ્યાપારી પાસેથી આટલી જંગી માત્રા માં રોકડ રકમ મળી આવતા દેશભર માં ચકચાર વ્યાપી હતી. હવે ઈડી આ મોબાઈલ ગેમિંગ એપ ના પ્રમોટર ના રાજકીય સંપર્કો ના પરિપ્રેક્ષ્ય માં પણ તપાસ શરુ કરી છે. આ સાથે જ રાજ્ય માં રાજકારણ ગરમાયું છે. આટલી જંગી માત્રા માં રોકડ મળી આવવી તે નિસંદેહ વ્યાપારી દ્વારા તેના વ્યવસાય માં અનૈતિકતા આચરી ભેગી કરેલી | કાળી કમાણી જ છે. ઈડી આ રકમ | કોની પાસે થી લૂંટવા | માં આવી અને તેના સાચા લાભાર્થી – કોણ છે તેની તપાસ ‘ કરી રહ્યું છે. જો કે અત્યંત આશ્ચર્યજનક અને આઘાત પમાડે તે રીતે કોલકત્તા ના મેયર અને તૃણમૂલ કોંગ્રેસ ના વરિષ્ઠ નેતા ફિરાદ હકીમે દાવો કર્યો હતો કે તેમની પાર્ટી ને આરોપી બિઝનેશમેન સાથે કોઈ લેવા દેવા નથી. સાથોસાથ તેમણે આરોપ લગાવ્યો હતો કે બંગાળ જેવા બિન ભાજપ શાસિત રાજ્યો માં વ્યાપારીઓ ઉપર ઈડી દરોડા પાડે છે. આમ કેન્દ્રીય એજન્સીઓ દ્વારા વ્યાપારીઓ ને હેરાનગતિ કરીને કેન્દ્ર સરકાર રાજય માં થી રોકાણકારો ને ભગાડવા માંગે છે. જો કે ભાજપે આરોપો ફગાવતા સ્પષ્ટતા કરી હતી કે દરોડા માત્ર અનૈતિક વ્યાપારીઓ ની તપાસ માં જ પડાય

Leave a Reply

Your email address will not be published.