ચીન ના દેવા ની જાળ માં ૯૦ દેશો

ચીન તેની સામ્રાજ્યવાદી નીતિઓ ના કારણે કુખ્યાત છે. હવે આ સામ્રાજ્યવાદી નીતિ માટે ચીન યુધ્ધ નથી લડતું પરંતુ નાના અને અક્ષમ દેશો ને મદદ ના નામે દેવા ની જાળમાં ફસાવી ને આધિપત્ય જમાવે છે. શ્રીલંકા અને તેનું હમ્બનટોટા પોર્ટ આનું જીવંત ઉદાહરણ છે. ચીન ગરીબ અને નાના દેશો ને મદદ ના નામે જંગી લોન આપી ને દેવા ની જાળમાં ફસાવે છે. તેની આ દેવા ની જાળ માં અત્યારે વિશ્વ ના ૯૭ દેશો ફસયેલા છે. તેમાં પણ શ્રીલંકા, પાકિસ્તાન અને માલદિવ્સ જેવા ભારત ના પાડોશી દેશો સૌથી મોટું ઋણ લેનારા દેશો માં છે. વિશ્વ વિખ્યાત ફોર્બ્સ ના રિપોર્ટ અનુસાર ચીન નું પાકિસ્તાન ઉપર કુલ દેવું ૩૩.૩ બિલિયન ડોલર થી અધિક નું છે જે ચૂકવવા ની પાકિસ્તાન ની કોઈ તાકાત નથી. આમ પાકિસ્તાન ઉપર ૭૭.૩ બિલિયન ડોલર ના દેવા બાદ બીજા નંબરે માલદિલ ઉપર ૪૪ હજાર કરોડ રૂા. છે જે તેની કુલ વાર્ષિક આવકના ૩૧ ટકા જેટલી જંગી માત્રા માં છે. જ્યારે શ્રીલંકા ઉપર ૬.૮ બિલિયન ડોલર નું દેવુ છે. ફોર્બ્સ એ આ રિપપોર્ટ વર્લ્ડ બેંક ના ૨૦૨૦ ના ડેટા એ કટિત કરી ને બન વ્યો છે. આ રિપ ોર્ટ પ્રમાણે ભારે ઋણ ધરાવતા દેશો ની યાદી માં મોટા પ્રમાણ માં નાના અને ગરીબ આફ્રિકા ખંડ ના દેશો છે. આ ઉપરાંત મધ્ય એશિયા, દક્ષિણ પૂર્વ એશિયા અને પેસેફિક મહાસાગર ના ક્ષેત્ર ના કેટલાક દેશો પણ આ યાદી માં સામેલ છે. પોતાની આ વિદેશી દેવા ની જાળ માં ચીન અનેક દેશો ને તેના મહત્વકાસી વન બેહટ એન્ડ રોડ (ઓબીઆર) ના સોનેરી સ્વપ્ના બતાવી ને ફસાવે છે. વિશ્વ માં બંદર, રેલ્વે અને જમીન ઈન્ફાસ્ટ્રક્વર ના નિર્માણ મ | ટ* ધિરાણ આપવા માટે ચીન નો વૈશ્વિક પ્રાં જે કટ ઓબીઆર ઋણ નો મ હે માં સ્ત્રોત છે. મે-૨૦૨૨ માં શ્રીલંકા ચીન ના વિદેશી દેવા ની જાળ માં ડૂબી જનપરો પ્રથમ દેશ પાછલા બે દાયકા માં બન્યો હતો. ચીને અન્ય દેશો ને આપેલા ઋણ માં અંગોલા ને ૩૬૩ બિલિયન ડોલર, ઈથોપિયા ને ૭.૯ બિલિયન ડોલર, કેન્યા ને ૭.૪ બિલિયન ડોલર પણ સામેલ છે. ૨૦૨૨ ના પ્રથમ ત્રિમાસક ગાળા ના અંતસુધી માં માલદિવ્સનું દેવુ વધીને ૯૯ અબજ એમવીઆર થઈ ગયું હતું જે તેના જીડીપી ના ૧૧૩ ટકા જેટલું થવા જાય છે. શ્રીલંકા ને આ રીતે દેવા ની જાળ માં ફસાવીને જયારે શ્રીલંકા મહામારી ના સમય માં અને બાદમાં દેવાના હપ્તા ચૂકવણી કરવા માં સફળ ના રહ્યું ત્યારે તેમનું હબ્બનટોટા પોર્ટ ચીને ૯૯ વર્ષ ની લીઝ ઉપર પડાવી લીધું. પોર્ટ પડાવી લેવા ઉપરાંત હવે ત્યાં શ્રીલંકાનું નહીં, પરંતુ ચીન ની નીતિ-નિયમો નું શાસન ચાલશે. આ જ રીતે જ્યારે પાકિસ્તાન ના ગ્વાદર બંદર પણ ચીન ને સોંપી દેવા ના સરકારી નિયમો સામે સ્થાનિ કો એ બંડ Vyas | પોકારી કામ અટકાવવા ઉપરાંત ચીની અધિકારીઓ, કામદારો ની હત્યાઓ પણ કરી ત્યાર બાદ ચીને ગ્વાદર બંદર છોડીને પાકિસ્તાનના વિકસીત કરાંચી બંદર ઉપર કન્જો જમાવ્યો છે. આમ ચીને વિશ્વ ના ૯૭ દેશો ને પોતાના ઋણ ની જાળ માં ફસાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.