જનસેવા એ જ પ્રભુસેવા : અવ્વલ ફાઉન્ડેશન
આજ ની વૈશ્વિક પરિસ્થિતિ માં પશ્ચિમીકરણ ના ફૂંકાયેલા વાયરા માં પરિવારો તૂટતા જાય છે, નાના થતા જાય છે અને માનવી ની માનસિકતા સ્વકેન્દ્રીત બનતા “અમે બે અને અમારા બે” ને જ કુટુંબ સમજતા તૂટતા પરિવારો અવ્વલ ફાઉન્ડેશ માં ઘણીવાર વૃધ્ધ મા-બ-I પ ની હાલત દયનીય થઈ જતી હોય છે. ‘ આ જ મા-બપ એ તેમની યુવાની માં જ પોતાના ઘરડા મા-બાપ ઉપરાંતે પોતાના ચાર સંતાનો અને પતિપનિ પોતે એમ આઠ-આઠ જણા નું ગુજરનિ ચલાવવા માં પોતાના શોખ અને ફેશન ને વિસરાવી બાળકો ના ભણતર-ગણતર પાછળ જિંદગી ખર્ચી નાંખી હોય છે. પરંતુ એ જ મા-બાપ ને જ્યારે વૃધ્ધાવસ્થા આવે તેમને જ્યારે કોઈ પોતાના સારા ટેકા ની જરુર હોય ત્યારે આ જ સંતાન ને પોતાની જિંદગી માં હવે મા-બાપ ભારરૂપ લાગતા હોય છે. જેમની આંગળી પકડી ને ચાલતા શિખ્યા અને જેમના ખભે બેસી ને દુનિયા જોઈ અને જેમણે સારો ઉછેર, લાલન-પલિન ને શિક્ષણ આપી ને પગભર કર્યા તેમને જયારે સહારા ની જરુર પડી ત્યારે પોતાની મજબૂરી, જવાબદારી એકબીજા ઉપર ના“ખવા ની હુંસાતુસી માં આખરે ભગ્ન હૃદયે ઘણા મા-બાપ કે જેઓ હવે બા અને દાદા બની ચુક્યા હોય છે તેમને વૃધ્ધાશ્રમ માં જવા નો વારો આવે છે. આ આજ ના આધુનિક જમાના ની કરુણ વાસ્તવિકતા છે. જો કે રણ માં મીઠી વિરડી ના ‘ સમાન આજ સમાજ માં ( જ્યાં પોતાની સગી જનેતા ને અને પાલનહાર માતાપિતા ને તરછોડતા પુત્રો છે તે જ સમાજ માં આવા નિરાધાર, નોંધારા અને રન આયોજીત વાજા – માનતા વૃધ્ધ બા-દાદાઓ ને પોતાના ગણી ન માત્ર તેમને આશરો અને અન્ન પણ સાથસાથ પ્રેમ, વાત્સલ્ય અને વધતી ઉંમર સાથે જરુરી દાક્તરી સારવાર સાથે ની સંભાળ રાખવા ના, પરગજુ અને પરમાર્થવૃત્તિ થી જેમણે જનસ લેવા એ જ પ્રભુસેવાને જીવનમંત્ર બનાવ્યો છે. તેવું એક અદ્વિતિય એવું અવલ ફાઉન્ડેશન નું અમદાવાદ ના ઘાટલોડિયા વિસ્તાર માં ચાણક્યપુરી બ્રિજ નીચે ચાલતુ વૃધ્ધાશ્રમ – જો કે આ સ્થળ ની મુલાકાત લીધા બાદ અને વૃધ્ધાશ્રમ કહેવું અજુગતુ લાગે આ તો એક વાત્સલ્યધામ છે. જેની પાવન ધરતી ઉપર ૨૫ જેટલા બા-દાદાઓ નિઃશુલ્ક તેમજ કોઈ પણ જાત ના જ્ઞાતિબાધ વગર ખૂબ જ આત્મિયતા થી રાખવા માં આવે છે. આજ થી લગભગ નવ-સાડા નવ વર્ષ અગાઉ અભિસારભાઈ કલાકે શરુ કરેલા આ વાત્સલ્યધામ માં ત્યારે માત્ર બે બા-દાદા હતા જે આજે લગભગ ૨૫ બા-દાદાઓ નું આશ્રયસ્થાન બન્યું છે. વળી અહીં રખાતી સફાઈ, ચોખ્ખું ચણાક વૃધ્ધાશ્રમ તેમજ શુધ્ધ સાત્વિક ભોજન આ સૌ ને કુટુંબીજનો ના વાત્સલ્ય ભાવે જ સેવા કરાય છે. એક પણ પૈસો લીધા વગર આ અવિરત ચાલતા શ્રમયજ્ઞ, સેવાયજ્ઞ માટે અભિસારભાઈ | હાર્દિક અભિનંદન ના અધિકારી છે. વળી આ બા-દાદા ને પોતાપણું લાગે તેમ જ તેઓ ૧૫૧ વડિલોને દે નિ:શુલ્ક કાર કા યાત્રી [, ક ક જામ, ક્યાંય બહાર આવી જઈ | શકતા ના હોવાથી તેમના માટે ખાસ જાત્રા, પ્રવાસ પણ આયોજન કરાય છે. જો કે આવા ભગીરથ કાર્ય બાદ પણ હજુ તો સમાજ | ની અન્ય એક બદી અને તેના નિરાકરણ નો પણ ભેખધારી છે આપણા અભિસારભાઈ. તેઓ સમાજ ની આર્થિક નબળી પરિસ્થિતિ વાળી બહેન-દીકરીઓ ને સમુહલગ્નમાં પરણાવવા નો પણ તમામ ખર્ચો ઉઠાવે છે. આવી જરૂરિયાતમંદ બહેન-દીકરી ના લગ્ન નો તમામ ખર્ચો, તેનો કરિયાવર ઉપરાંત વરપક્ષ તરફ થી ૧૦૦ માણસો અને કન્યાપક્ષ તરફ થી ૧૦૦ માણસો તેમ એક બહેન દિકરી પાછળ અંદાજે ૨૦૦ જણા નો જમવા નો ખર્ચ પણ તેઓ ઉપાડે છે. સતત નવ વર્ષ થી ચાલતા આવા સેવાયજ્ઞ ની સુવાસ ના ફેલાય તો જ નવાઈ. આમ આજે તેમના આ સેવાકાર્ય માં તેમને મદદશ્ય થવા લગભગ પ0જેટલાવોલિન્ટિયર્સ, સ્વયંસેવકો પણ સેવાભાવ થી યથશિક્તિ શ્રમદાન કરે છે. જો કે આવા પુનિત સેવાકાર્ય માં આપને પણ યથાશક્તિ આર્થિક યોગદાન આવકાર્ય છે. આપ જાતે અથવા આપના સગા સંબંધી દ્વારા અમદાવાદ ના ઘાટલોડિયા વિસ્તાર માં પાએ લઈ જવાયા | ચાણક્યપુરી ઓવરબ્રિજ નીચા ચાલતા આ વા? લ્યધામ ની એકવાર મુલાકાત પણ લઈ શકો છો. તદુપરાંત જનસેવા એ જ પ્રભુસેવા માનતા હોય અને આવા સુંદર કાર્ય માં યથશિક્તિ યોગદાન કરવા ની ઈચ્છા ધરાવતા હોય તો – મહી કમ , રામ “