રસપૂર્તિ
‘ચેર પરસનને સુપર પાવર આપવામાં આવશે. ગમે તે કિપદર્ટમેન્ટમાં પટાવાળાથી મંત્રી સુધી સૌની ઈન્કવાયરી કરવાની કમિટીને સત્તા રહેશે. સરકારમાં મોભાદાર પોસ્ટ હશે. સચિવાલયમાં જ સ્પેશ્યિલ ઓફિસ હશે. ચેર પરસનને બે લાખ રૂપિયા પગાર, કાર અને બંગલો મળશે.” કમિટમાં કોણ કોણ હશે?” ‘ચેરમેન, અને પાંચ મૅગ્નર્સ હશે. બે ગુજરાત વિધાનસભાના મેમ્બર્સ, ત્રણ આપણે નિયુકત કરીએ ‘યોજના ખરેખર સારી છે. હું તો તમને બંગલાની ચાવી આપવા આવી હતી.” ઊભા થઈ એની ખુરસી પાસે આવી ઉમેર્યું. ‘એની કંઈ ઉતાવળ નથી. હમણાં બંગલાની ચાવી રાખો. થોડા દિવસ વિચાર કરી મને મળજો.” ‘તમારી સદભાવના માટે આભારી છું. નિર્ણય કરી આપને મળીશ.’ હું ઈચ્છું તમારો જવાબ હ કારમાં જ હશે. નકારમાં જવાબ આપી મને નિરાશ નહિ કરો.” મુખ્યમંત્રીએ શેકહેન્ડ કરી કહ્યું. “થેંકસ અગેઈન.’ એમાં શૈકસ સૈના. તમે ગમે ત્યારે મને મળવા આવી શકો છો.’ આરતીએ સ્મિત વેર્યું છે કે મનમાં ખૂબ દાઝ હતી. નજીક જઈને ગળું દબાવી દેવાનું મન થયું. ભાય.” કહી વિદાય લીધી. બંગલે આવી સીધી ડેડીના ફાંટા પાસે જઈ સવાલ કયા, “રેડી, તિમિરનાં તેજ જય ગજજર તમારી શી સલાહ છે?’ “બેટી, તને યાદ છે કે એક દિવસ મને રાજકારણમાં ઝંપલાવવા અને મિનિસ્ટર બનવા પ્રયોં હતો. મને તો મારી વકીલાત પ્રિય હતી. તું જાણે છે કે મને શું ફળ મળ્યું તું મારી જેમ દુષ્ટોનો ભોગ બને એ હું નથી ઈચ્છતો. છતાં તેને નિરુત્સાહ કરવા નથી માંગતો. તને લાગતું હોય કે તું એમાં સફળ થઈશ તો હું તને રોકીશ નહિ. નસીબમાં લખાયું હોય એ તો થવાનું જ છે. મરણ લખાયું હશે ત્યારે એને કોઈ રોકી શકવાનું નથી.’ “ડેડી, હું જાણું છું કે આમાં કપટી મુખ્યમંત્રીની કોઈ ચાલ હશે. એમના પર કોઈ છાંટા ન ઉડે એ માટે મને આ પદ આપી રહ્યા છે. પણ એ મારામાં ખોટો વિશ્વાસ મૂકી રહ્યા છે. એમણે તમારું ખૂન કરાવ્યું. છે. એ ખૂનીને મારે સા કરવી છે. હું એમને એમના કુકર્મોનાં ફળ જરૂર ચખાડીશ. ખૂબ સારી રીતે બદલો લઈ જિંદગીભર એમના કુકમનાં ફળ ભોગવે એવી એમની દશા મારે કરવી છે.’ પંઠ ફેરવી મહાકાળીના ફોટા