શંકરાચાર્ય સ્વામિ સ્વરુપાનંદ સરસ્વતી નું નિધન

હિન્દુધર્મીબો ના સર્વોચ્ચ ધર્મગુરુ, જયોતિર્મઠ બદ્રીનાથ અને શારદાપીઠ દ્વારીકા ના શંકરાચાર્ય સ્વામિ સ્વરૂપાનંદ સરસ્વતીજી નું ૯૯ વર્ષ ની આયુ એ સ્વર્ગારોહણ કર્યું હતું. મધ્યપ્રદેશ ના નરર્સિ હિપુર જિલ્લા ના પરમહંસી ગંગા આશ્રમ માં માઈનોર એટેક આવ્યા બાદ બપોરે ૩.૫૦ કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. શંકરાચાર્યજી ના શિષ્ય બ્રહ્મ વિધાનંદ ના જણાવ્યા પ્રમાણે સ્વામિ શંકરાચાર્યજી ને સોમવારે સાંજે ૫ વાગ્યે જ તે જ પરમહંસી ગંગા આશ્રમ માં વિધી વિધાન પ્રમાણે સમાધિ અપાઈ હતી. સ્વામિશ્રી લાંબા સમય થી બિમાર હતા અને તેમની બેંગ્લમાં સારવાર ચાલી રહી હતી. સ્વામિ સ્વરૂપાનંદ સરસ્વતીજી નો જન્મ શિવની જીલ્લા ના જબલપુર ની પાસે બ્રાહ્મણ પરિવાર માં ૨ સપ્ટેમ્બર, ૧૯૨૪ ના રોજ થયો હતો. માત્ર ૯ વર્ષ ની વયે ઘર છોડી ને ધર્મયાત્રા શરુ કરી હતી. આ દરમ્યિાન ઉત્તરપ્રદેશ ની પાવન નગરી કાશી પહોંચ્યા અને તેમને બહ્મલીન સ્વામિ શ્રી કરયાત્રી મહારાજ પાસેથી વેદ- વેદાંત અને શાસ્ત્રો નું શિક્ષણ લીધું. ૧૯૪૨ માં જ્યારે તેઓ

Leave a Reply

Your email address will not be published.