અદાણી જૂથ સિમેન્ટ ના બીજા સૌથી મોટા ઉત્પાદક
ભારત ના પ્રખ્યાત અને અગ્રણી ઉદ્યોગગૃહ અદાણી જૂથ ના ગૌતમ અદાણી જે રીતે વિવિધ ક્ષેત્રો માં પોતાના વ્યાપાર નો વ્યાપ વિસ્તારતા જાય છે તેમા અંબુજા સિમેન્ટ અને એસીસી સિમેન્ટ ના સફળતાપૂર્વક હસ્તાંતરણ બાદ ભારત ના બીજા નંબર ના સૌથી મોટા સિમેન્ટ ઉત્પાદક બની ગયા છે. અ દ ણી જૂથે એક સ્પેશ્યિલ પર્પઝ વ્હિકલ એન્ડેવર ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટલિમિટેડ દ્વારા (બિડકો દ્વારા) અંબુજા સિમેન્ટ લિ. અને એસીસી લિમિટેડનું સફળતાપૂર્વક સંપાદન કર્યું છે. આ સંપાદન માં હોલ્સિપ ના અંબુજા અને એસીસી માં હિસ્સા સાથે આ બંને કંપનીઓ માં સેબી ના નિયમાનુસાર ઓપન ઓફર પણ સામેલ છે. અંબુજા સિમેન્ટ અને એસીસી માં હોલ્સિમ નો હિસ્સો તેમ જ ઓપન ઓફર ને ગણતરી માં લેતા તેનું મુલ્ય ૬.૫૦ બિલિયન યુ.એસ. ડોલર આંકવા માં આવે છે જે અદાણી જૂથ દ્વારા કરવા માં આવેલા સૌથી વિરાટ હસ્તતરણ ઉપરાંત આંતરરાષ્ટ્રીય અને અદાણી ના મેનેજમેન્ટ એન્ડ એક્વિઝિશન મામલે પણ ભારતનું અત્યાર સુધીનું સૌથી મોટુ હસ્તાંતરણ છે. આ સોદા બાદ હવે અદાણી જૂથ અંબુજા સિમેન્ટ માં ૬૩.૧૫ ટકા હિસ્સેદારી તથા એસ બીસી માં ૪૬.૬૯ ટકા જે પૈકી ૫૦.૦૫ ટકા અંબુજા સિમેન્ટ દ્વારા ધરાવે છે. આ હસ્તાંતરણ બાદ ગૌતમ અદાણી ના જણાવ્યા પ્રમણે ભારત ની વૃદ્ધિ માટે સિમેન્ટ એક ઉત્તેજક વ્યવસાય છે. જે ૨૦૫૦ બાદ અન્ય દરેક દેશો ને પણ વટાવી જશે. હાલ માં અંબુજા સિમેન્ટ અને એસીસી ની સંયુક્ત A સ્થાપિત ઉત્પાદન ACC Cી ક્ષમતા વાર્ષિક ૬૭.૫ | મેટ્રિક ટન છે. ભારત ન ની સૌથી મજબૂત આ બ્રાન્ડસ પૈકી ની આ બન્ને કંપનીઓ ની ઉત્પાદન તેમ જ દેશ ના અંતરિયાળ ક્ષેત્રો સુધી પથરાયેલી વિશાળ માળખાકીય સપ્લાય ચેન છે. તેમના ૧૪ સંકલિત એકમો, ૧૬ ગ્રાઈન્ડીંગ યુનિટ્સ, ૭૯ રેડી મિક્સ કોન્ક્રીટ પ્લાન્ટ્સ અને સમગ્ર ભારત માં ફેલાયેલા ૭૮૦૦0 ચેનલ ભાગીદારો તેનું પ્રતિનિધિત્વ કરે છે. અંબુજા સિમેન્ટસ અને એસીસી લિમિટેડ માં બન્ને ની બોર્ડ કમિટીઓ ની અદાણી પોર્ટફોલિયો ની ગવર્નન્સ ફિલોસફી ને અનુરુપ પુર્નરચના કરવા માં આવી છે. વોરંટ ના પ્રેફરેન્શિયલ એલોટમેન્ટ મારફતે અંબુજા સિમેન્ટ ના બોર્ડ અંબુજા માં ૨૦,૦૦૦ કરોડના રોકાણ ને મંજુરી આપી છે. આ રોકાણ અંબુજા ને બજાર માં વૃદ્ધિ મેળવવા માટે સજ્જ કરશે. અદાણી જૂથ ના વ્યવસાય ના તર્કને અન_પ આ પગલાઓ તમામ હિસ્સેદારો માટે મુલ્ય સર્જન ને નોંધપાત્ર રીતે ગતિ આપશે.