ચંદીગઢ યુનિ. એમએમએસ લીક
ચંદીગઢ યુનિવર્સિ ટી ગર્લ્સ હોસ્ટેલ માં રહેતી લગભગ ૬૦ છોકરીઓ ના નહાતી વખત ના વિડીયો હોસ્ટેલ માં જ રહેતી અન્ય એક છોકરી એ ઉતાર્યા હતા. આવા વિડીયો એમએમએસ વાયરલ થતા જ હડકંપ મચી ગયો હતો. આ એમએમએસ લીક મામલે વિડીયો ઉતારનારી છોકરી સહિત શિમલા ના બે યુવકો સહિત ત્રણ જણા ની ધરપકડ કરાઈ હતી. ચંદીગઢ યુનિવર્સિટી ની ગર્લ્સ હોસ્ટેલ નો આ વિડીયો લીક જાહેર થતા જ ભારે હોબાળો મચી ગયો હતો. અત્યંત આઘાતજનક બાબત એમ હતી કે આવું કરનારી ગર્લ્સ હોસ્ટેલ માં જ રહેનાર એક છોકરી હતી. યુનિવર્સિટી ની બહાર મોટા પ્રમાણ માં વિદ્યાર્થીઓ એકઠા થઈ ને પ્રદર્શનો કરી રહ્યા છે. આખા દેશ માં આ મામલે રોષ વ્યાપ્યો છે. યુનિ.ના વિદ્યાથીઓ વાઈસ ચાન્સેલર ની ઓફિસ ઉપર કૂચ કરી ગયા છે. જે યુવતિ એ આવા વિડીયો બનાવ્યા હતા તેની ધરપકડ કરી લેવા માં આવી હતી. જો કે તેના જણાવ્યા પ્રમાણે તેણે આવા બધા વિડીયો શિમલા ખાતે પોતાના એક બોયફ્રેન્ડ ને મોકલી પોતના ફોન માં થી આ બધા વિડીયો ડિલીટ કરી નાંખ્યા હતા. પોલિસે પણ તેનો ફોન ચકાસતા તેમાં થી આ ૬૦ છોકરીઓ ના તો કોઈ = વિડીયો મળ્યા ન હતા પરંતુ ખુદ તે યુવતિ ના જ કેટલાક આપતિ વિડીયો મળ્યા હતા. પોલિસે આ યુવતિ ના ફોન ને ફોરેન્સિક તપાસ માટે મોકલી દેવાયો छे थी डिबीट या विडीयो, तेसै કોને કોને અને ક્યારે મોકલ્યા હતા તેની ભાળ મેળવી શકાય. ચંદીગઢ પોલિસ ની એક ટીમ શિમલા ધસી ગઈ હતી. ધરપકડ કરાયેલી છોકરી પાસે થી તેણે તેના બોયફ્રેન્ડ ને જે વિડીયો મોકલ્યા હતા. તેનો ફોટો અને ફોન નં. ના આધારે તે યુવક ની પણ ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછ બાદ અન્ય એક els / યુવક ની પણ ધરપકડ કરાઈ હતી. આમ આ કેસ માં અત્યાર સુધી માં ત્રણ ધરપકડ થઈ ચૂકી છે. હવે મહત્વ ની વાત એ છે કે આવુ તેમણે શા માટે કર્યું? શું આવુ માત્ર યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલ માં જ ચાલતુ હતું કે કોઈ સિન્ડિકેટ દ્વારા આ યુવતિ ની જેમ અન્ય ગર્લ્સ હોસ્ટેલ માં પણ આવા ગોરખધંધા ચલાવાય છે વિદ્યાથીઓ ના ઉગ્ર | અા કે શ ના પગલે યુનિવર્સિ ટી એ પણ નમતુ જોખતા વિદ્યાર્થીઓ ની તમામ માંગ સ્વિકારી લીધી હતી જેમાં બે હોસ્ટેલ વોર્ડન ને સસ્પેન્ડ કરવા, વિરોધ પ્રદર્શન કરી રહેલા કોઈ પણ વિદ્યાર્થીઓ સામે કોઈ શિક્ષાત્મક પગલા નહીં લેવાય તેમ જ યુનિવર્સિટી ને છ દિવસ માટે બંધ રાખવા નો, હોસ્ટેલ ના સમય માં ફેરફાર, ડ્રેસ ઉપર કોઈ પ્રતિબંધ રહેશે નહીં, વિદ્યાથી”ઓ ની ૧૦ સભ્યો ની સમિતિ ને કેસ સંબંધિત દરેક માહિતી થી અપડેટ કરવા જેવી તમામ માંગો સ્વિકારાઈ હતી.