ચટ્ટા ગુજરાત ના સહ પ્રભારી

આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભા માં કોંગ્રેસ ની નબળી સ્થિતિ જોતા, તેનો લાભ ઉઠાવવા ગુજરાત માં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. હવે યુવાઓ ને આકર્ષવા આપ એ પોતાના યુવા સાંસદ શp રાઘવ ચઠ્ઠી ને ગુજરાત ના સહપ્રભારી બનાવ્યા છે. ગુજરાત માં અરવિંદ કેજરીવાલ એ aan પોતાના કુખ્યાત રેવડી કલ્ચર ની લ્હાણી કરવા ઉપરાંત મહિલાઓ ને, યુવા બેકારો ને ભથ્થા આપવા ની અને તમામ પ્રલોભનો આપ્યા છતા હજુ જોઈએ તેવો માહોલ મળતો નથી. ઘણી જગ્યા એ તો જાહેર સભા માં જ્યારે મંચ ઉપર થી અરવિંદ કેજરીવાલ એ મફત વિજળી-પાણી ની જાહેરાત કરી ને જ્યારે સભા માં લોકો ને પૂછ્યું કે તમારે મફત વિજળી-પાણી જોઈએ છે કે નહીં તો તેમને આઘાત લાગે તેવો પ્રત્યુત્તર મળ્યો નહી જોઈએ. આમ દિલ્હી અને પંજાબ માં ચલાવેલ રેવડી કલ્ચર ગુજરાત માં ઘણા સ્થળે નહીં ચાલતા હવે રાઘવ ચા ને સહપ્રભારી બનાવ્યા છે. રાઘવ એ આપ માટે પંજાબ વિધાનસભા ની ચૂંટણી માં મહત્વ ની ભૂમિકા ભજવી હતી. પંજાબ માં મળેલી જવલંત સફળતા બાદ જ આપ એ રાઘવ ચઠ્ઠી ને રાજયસભા ના સાંસદ બનાવ્યા હતા. રાઘવ ચટ્ટા એ આપ નો યુવા સ્પેરો છે. હાલ માં જ પાર્ટી ના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા ઉપરાંત અમાનતુલ્લાહ ખાન સામે ઈડી, સીબીઆઈ ની ચાલી રહેલી તપાસ ના , કારણે ઈમેજ ખરડાઈ છે. . આથી એકંદરે યુવાનો ના વધારે લોકપ્રિય એવા રાઘવ ચટ્ટાને ગુજરાત માં યુવાઓ ને આકર્ષવા મેદાન માં ઉતરિાયા છે. હવે તેમને ગુજર’તિ માં સહ પ્રભારી બન વિતા ગુજરાત ના શહેરી અને ગ્રામિણ વિસ્તાર ના યુવાઓ ને આપ સાથે જોડવા માં સરળતા રહેશે તેમ “આપ” ના વર્તુળો નું માનવું છે. ગુજરાત માં સહ પ્રભારી બનાવાયા બાદ રાઘવ ચટ્ટી એ પણ ટિવટ કરતા અરવિંદ કેજરીવાલ નો આભાર માન્યો હતો. આ જવાબદારી નિભાવવા માટે તે પોતાનો જાન પણ જોખમ માં મુકશે !!! ગુજરાત પરિવર્તન ઈચ્છે છે. સારી શિક્ષણ વ્યવસ્થા ઈચ્છે છે. ગુજરાત ને કેજરીવાલ ની જરૂર છે. આપ ના કન્વીનર અરવિંદ કેજરીવાલ ને પણ વિશ્વાસ છે કે ગુજરાત ની ચૂંટણી માં પણ પંજાબ ની માફક રાઘવ ચા ના કારણે આમ આદમી પાર્ટી યુવાનો ના વોટ મેળવવા માં સફળ રહેશે. આ જ કારણ છે કે હવે આપ ગુજરાત ની ચૂંટણી માં રાઘવ ચટ્ટા ને મેદાન માં ઉતારી રહી છે.

Leave a Reply

Your email address will not be published.