નટરાજ યુથ કલ્યરલ દ્વારા ગીતા મહોત્સવની શોભાયાત્રા ના ટેબ્લો નું આયોજન

આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ ૨૦૨૨ (શોભાયાત્રા) ૧૮ મી સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ કેનેડા ખાતે GILO ગીતા કેનેડા અને કુરુક્ષેત્ર ડેવલેપમેન્ટ, બોર્ડ, તથા કે – ડા-ગા|| , Local કોમ્યુનિટી), આ ૨ – I ઈ ઝ શ દ્વારા સુંદર આયા જ ” કે ૨ વામાં આવ્યું હતું. પહેલીવાર ભાગવત ગીતા હવન અને ભાગવત ગીતા શોભાયાત્રા ટોરેન્ટો ના હૃદયસમા યંગ અને ડંડાસ સ્કવેર પર આયોજન કરવા માં વા આવ્યું છે હતું. ગીતા મ “ીધી, ગ્યાનાનંદ મહાજન માર્ગદર્શન થશે નીચે આ હવન ની વ્યવસ્થા કરવા માં આવી હતી નટરાજ યુથ કલ્ચરલ ઓરગેનઈઝેન ના ફાઉન્ડર અને પ્રેસિડેન્ટ ચિંતન ભાવસાર ના નેતૃત્વ માં આ શોભાયાત્રના ટેબ્લો બનાવા ની જવાબદારી લીધી હતી જેમાં NYCO ટીમ ના સાથ સહકાર થી ટેબ્લો ની થીમ અને ડિઝાઈન 1 થી લઈને તેને સુંદર રીતે રજૂ કરવા ની જવાબદારી સૌ એ સાથે મળીને ઉપાડી લીધી હતી. બધા ટેબ્લો ભાગવત ગીતા ની થીમ પર બનાવ્યા હતા જેમાં ભાગવત ગીતા, ગુરુકુલ, શંખ, કળશ, હવન, કે તા . યશોદા ની ૨ સાાં ઈ જ વ જ. 4 5 6 થીમ લઈ ને સુંદર ?’ આયોજન છે કરી ને ઝાંખીઓ બનાવી ‘ હતી. નટરાજ | યુથ કલ્ચરલ ના વોલેન્ટીયર્સે ખૂબ જ મહેનત કરીને ગીતા શોભાયાત્રા ને એક યાદગાર શોભાયાત્રા બનાવી તે બદલ ખુબ ખુબ આભાર જેમાં બધા ઓરગેનઈઝેશન, મંદિરને અલગ અલગ થીમ આપવામાં આવી હતી અને તે પ્રમાણે દ્રરૂ ના વોલિયેન્ટર્સની મદદથી સુંદર ટેબ્લો) તૈયાર થયા. આ રાધા માધવ, GIEO કેનેડા, દુર્ગામંદિર, NYCO, MAN & RANA, 02 શંકર મંદિર, છં, નીહજ, હિન્દુ સ-ભા મંદિર, રેડિયો ઢીશૂમ એ ભાગ લીધો હતો. Natraj Youth Cultural Organization (NYCO) કેતન પુરોહિત (કન્સ્ટ્રક્શન, એસેમ્બલ) હરકાન્તભાઈ પટેલ (મ્યુઝીક સિસ્ટમ). વિપુલભાઈ ઠાકર (કોમ્યુનિકેશન અને Help) પ્રફુલ ભાવસાર, એન.વી. સોંદરવા (ફોટોગ્રાફ) ‘પ્રીતેશ પટેલ (શ્રીરૈ), ભૌમિક ભાવસાર, નિકુંજ કટારિયા, | ભજન સંધ્યા ગ્રુપ ના વોલિયેન્ટર્સ (ચા-સમોસા) વ્રજ કેનેડા સ્વયંસેવક, દુર્ગામંદિર ટીમ, અનિષજી સૌનો હૃદયપૂર્વક આભાર માને છે. જેમણે આ કાર્યક્રમને સફળ બનાવા માટે સહકાર આપ્યો અને અમને આ કાર્ય કરવા માટે અમને પ્રેરીત કર્યા. ચિંતન ભાવસાર Natraj Youth Cultural Organization (NYCO)

Leave a Reply

Your email address will not be published.