મોદી, પુતિન, જિનપિંગ યુએનજીએ માં નહીં જાય
યુએન જનરલ એસેમ્બલી અર્થાત કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આ વખતે વિશ્વ ના ત્રણ મોટા નેતાઓ ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયા ના રાષ્ટ્રપતિ પુતિન અને ચીનના સરમુખત્યારી શાસક શી જિનપિંગ આ વખતે ભાગ લઈ રહ્યા નથી. સંયુક્ત રાષ્ટ્ર મે હંસા ભિા માં આ વખતે ભારત, રશિયા અને ચીન ના રાષ્ટ્રાધ્યક્ષો નહીં પરંતુ ત્રણેય દેશો ના વિદેશમંત્રીઓ ભાગ લેશે. રશિયા અને ચીન દ્વારા અમેરિકા સાથે તેમના ચાલતા ગંભીર તણાવ ના પગલે તેઓ એ ન્યુયોર્ક નહીં જવા નો નિર્ણય કર્યો હતો. જ્યારે મોદી ના ધજર નહીં રહેવા પાછળ નું કોઈ સત્તાવાર કારણ તો જાહેર કરાયું નથી, પરંતુ અમેરિકા દ્વારા પાકિસ્તાન જો શસ્ત્રો ના અપગ્રેડેશન માટે ફરી જંગી નાણાંકીય સહાય આપવા ના નિર્ણય નો વિરોધ કરવા માટે નો મનાય છે. જો કે ગત સપ્તાહે જ અમેરિકા ના જનારા આ ત્રણેય નેતાઓ ઉઝબેકિસ્તાન માં શાંઘાઈ કોબરેશન સમિટ માં તો મળ્યા હતા. ભારત વતી વિદેશમંત્રી એસ.જયશંકર હાજર રહેનપરા છે. મહાસભા માં સૌ પ્રથમ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન સંબોધન કરવાના હતા પરંતુ તેમને યુ.કે. મહારાણી એલિઝાબેથ ના અંતિમ સંસ્કાર માં ગયા હોવા થી હવે તેઓ બુધવારે બ્રાઝિલ બાદ પોતાનું સંબ ોધન કરશે. જ્યારે ભારત ના વિદેશમંત્રી એસ.જયશંકર ૧૮ સપ્ટે. એ ન્યુયોર્ક પહોંચી ગયા હતા, ૨૮ સપ્ટે. સુધી તેઓ ન્યુયોર્ક માં જ રહેશે. યુ.એન. મહાસભા માં આ વખતે ત્રણ મહત્વ ના મુદ્દાઓ જિયોપલિટિક્સ સેન્ટાન, ક્લાઈમેટ ક્રાઈસીસ અને ગ્લોબલ ફૂડ શૌટ રહેશે. જ્યારે ભારત ના વડાપ્રધાન મોદી એ પાંચ-એસ ની ફોર્મ્યુલા આપી હતી. આ પાંચ એસ માં સન્માન, શાંતિ, સમૃધ્ધિ, સહયોગ અને સંવાદ. આ વખતે ભારત ના વિદેશમંત્રી એસ.જયશંકર વડાપ્રધાન મોદી ના આ પ્રિય એવા પાંચ-એસ ઉપર વિદેશમંત્રી પણ આ બાબતે યુએન મહાસભા માં વિસ્તાર થી પોતાના ખ્યાલ રજૂ કરશે.