યુક્રેન એ પોતાના પ્રદેશ પરત મેળવ્યા
રશિયા અને યુકેનયુધ્ધને લગભગ સાત માસ નો સમય વિતી ગયો હોવા છતા આ વિનાશકવિધ્વંશક યુધ્ધ હજુ પણ અવિરત ચાલુ છે. હાલ માં જ યુકેન એ દાવો કર્યો છે કે તેમણે પૂર્વી અને દક્ષિણ યુકેન માં લગભગ ૬ હજીર કિ.મી. વિસ્તાર પરત મેળવી લીધો છે. ચાલું વર્ષે ફેબ્રુઆરી માસ માં રશિયા એ યુકેન ઉપર કરેલા હુમલા દ૨ક્રિયા રશિયા એ પણ કદાચ અંદાજો ના હતો કે યુધ્ધ આટલું લાંબુ ચાલશે. યુકેન ને ચપટી માં મસળી દેવાના ખ્યાલ સાથે રશિયા એ શરુ કરેલા આ યુદ્ધ માં પશ્ચિમી દેશો ની શસ્ત્ર સહાય થી યુકેન ના માત્ર આજ દિન સુધી ટકી રહ્યું છે પરંતુ હવે શરુઆત ના સમય માં યુદ્ધ માં ખોયેલા પોતાના પ્રદેશો રશિયન સૈન્ય ને પાછળ ખસેડી ને મુક્ત પણ કરાવી રહ્યું છે. યુકેન એ ઉત્તર પૂર્વીય ખાÉિવ પ્રાંત માં સૌથી મોટો વળતો હુમલો કર્યો છે. રશિયા ની સરકારી ચેનલ રશિયન સ્ટેટ ટીવી એ પણ સ્વિકાર્યું હતું કે પાર્થિવ માં મોટી સંખ્યા માં દુશમન દળો ના કારણે રશિયન દળો એ પીછેહઠ કરવી પડી હતી. યુકને એ ઈઝરુમ, કુમયાંસ્ક અને બાસાકિ શહેર રશિયા ના કા માં થી પરત છોડાવી લીધા છે. આ પૈકી ઈઝીયમ અને કુમિથા ઉપર કબ્બો મેળવવો એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે આ બન્ને શહેરો ને ડોનબાસ માં રશિયન સેના ના પુરવઠા માટે ના હબ ગણવા માં આવે છે. યુકેન એ દક્ષિણ માં ખેરસન માં પણ રશિયન દળો સામે મોરચો ખોલી દીધો છે. ત્યાં અત્યારે ધ મારા યુધ્ધ ચાલે છે. એપ્રિલ માસ માં રશિયા એ યુકેન ની રાજધાની કિવ માં થી કરવી પડેલી પીછેહઠ બાદ આ યુક્રેન ની બીજી સૌથી મોટી સફળતા છે. રશિયન સેના ના અધિકારી ગાનરોવ ના એક ઈન્ટરવ્યું માં જણાવ્યા પ્રમાણે યુકેની દળો ના વળતા હુમલા માં રશિયન દળો માં ભારે ઘટાડો થયો હતો. આ ઘટના માં એક રશિયન સૈનિક ની તુલના માં ૮ યુકેની સૈનિકો હતા. યુકેન એ રણનૈતિક ચાલ રમતા રશિયા નું સમગ્ર ધ્યાન ખેરસન ઉપર વાળ્યું. શિયા એ ખાર્કિડ અને અન્ય સ્થળો એ થી સૈન્ય ખેરસન ખસેડ્યું અને યુકેન એ અચાનક ખાર્થિવ ઉપર જોરદાર હુમલો કરી દીધો અને પોતાનો દ000 કિ.મી. વિસ્તાર પરત મેળવી લીધો હતો.