રાજુ શ્રીવાસ્તવ : અલવિદા

આખરે દેશ ના સુપ્રસિ tધ્ધ સ્ટેન્ડ અપ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ કે જેઓ ૧૦ મી ઓગષ્ટ થી દિલહી ની એઈમ્સ હોસ્પિટલ માં વેન્ટિલેટર ઉપર હતા, તેણે ૪૨ દિવસ મોત સામે જંગ ખેલ્યા બાદ ૨૧ મી સપ્ટે એ આ ફાની દુનિયા ને અલવિદા કરી દીધું છે. R.I.P. શ્રી વાવ પોતાના એક શો ના કારણે દિલહી ની એક 124 Hi Raju Srivas રોકાયા હતા .. 1963અને સવારે જીમ માં કસરત કરતા સમયે જ તેમને હાર્ટ એટેક આવતા બેભાનાવસ્થા માં જ એઈમ્સ માં દાખલ કરાયા હતા. ત્યાર થી તેઓ વેન્ટિલેટર ઉપર હતા. કોમા માં ચાલ્યા ગયેલા આ કોમેડિયન ની સ્થિતિ માં આ ૪૨ દિવસ માં અનેક ઉતાર ચઢાવ આવ્યા હતા. તેની એન્જિયોપ્લાસ્ટી કરી ને બ્લોકેજ પણ દૂર કરાયા હતા. જો કે તેનું બ્રેન રિસ્પોન્ડ નહોતું કરતું. એક તબક્કે તો તેને બ્રેન ડેડ પણ જાહેર કરાયા હતા. જો કે બાદ માં તબિયત માં થોડો સુધારો આવ્યો હતો. એઈમ્સ માં સારવાર દરમ્યિાન તબિયત માં થોડો સુધારો આવ્યો હતો. એઈમ્સ માં સારવાર દરમ્યિાન તબિયત માં સુધારો જણાતા ત્રણ વખત વેન્ટિલેટર પણ હટાવવા માં આવ્યું | હતું. જો કે ત્રણેય વખત વેન્ટિલેટર હટાવતા જ તેમને તાવ આવી જતો હતો. આમ ૨૫ | ડિસેમ્બર, ૧૯૬૩ ના દિવસે જન્મનારા આ હોનહાર કોમેડિયન એ આખરે ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૨ ના દિવસે અંતિમ શ્વાસ લીધા હતા. કાનપુર નિવાસી રાજુ ના અંતિમ સંસ્કાર ૨૨ મી સપ્ટે મ્બરે દિલ્હી ના દ્વારકા ના સ્મશાનગૃહ માં થશે. રાજ stav ની અંગત 2022 જીંદગી માં તેણે ૧૯૯૩ માં લખનૌ ની શિખા સાથે લગ્ન કર્યા હતા. તેમને બે સંતાન પુત્રી અંતરા તથા પુત્ર આયુષ્યમાન છે. રાજુ ના દુઃખદ નિધન ઉપર બોલિવુડ-ટીવી ક્ષેત્ર ના તેમ જ અનેક રાજકીય નેતાઓ એ પણ શોક સંદેશા પાઠવ્યા હતા. ઉત્તરપ્રદેશ ફિલ્મ | વિકાસ પરિષદ ના ચેરમેન રાજુ શ્રીવાસ્તવ ના નિધન ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુપી ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, યુપી ના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ, અમિતાભ બચ્ચન, મધુર ભંડારકર, રાજપાલ યાદવ, | ભારતી સિંગ, કીકુ શારદા, મનોજ જોષી, વિરેન્દ્ર સેહવાગ સહિત અનેક હસ્તીઓ એ શોક સંવેદના વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published.