અંતરીક્ષ માં એસ્ટેરોઈડ સાથે ટક્કર ?

૨૬ મી સપ્ટેમ્બર,૨૦૨૨ ના રોજ અમેરિકન સમય પ્રમાણે સાંજ ના ૭ કલાકે અન ૧૪ મિનિટે અંતરીક્ષ માં અગાઉ કદી ના હોય તેવી અદ્દભૂત ઘટના ઘટી હતી. નાસા નું યાન ડાર્ટ અંતરીક્ષ માં ડારમોરFસ નામ ના ઉલ્કાપિંડ સાથે (એસ્ટે રોઈડ) ટકરાયું જેનનથી એસ્ટેરોઈડ ની ભ્રમણ કક્ષા બદલાવા ની સંભાવના છે. હોલિવુડ ફિલ્મ સ્ટાર વોર્સ ના કોઈ પ્લોટ ની માફક નાસા તેના સ્પેસક્રાફ્ટ ડાર્ટને અવકાશ માં હાજર એસ્ટેરોઈડ સાથે ટકરાવ થશે. જો કે આ ટક્કર નો હેતુ એસ્ટેરોઈડને નષ્ટ કરવા નો નથી, પરંતુ તેની ભ્રમણકક્ષા અર્થાત કે તેના માર્ગ ને બદલવાનો છે. ડારમોરકૂસ ૫૩૫ ફૂટ નો એસ્ટેરોઈડ છે જે બીજા ૨૫૬૦ ફૂટ ના ડીડીમોલ એસ્ટેરોઈડ નોલિટલમૂન એસ્ટેરોઈડ છે. આ બન્ને એસ્ટરોઈડ વચ્ચે નું અંતર ૧.૨ કિ.મી. છે. તેઓ સૂયથી લગભગ ૧૫ થી ૩૦ કરોડ કિ.મી. દૂર છે. જયારે આ ટકરાવ થશે ત્યારે તેઓ પૃ થ્વી થી ૧.૧ કરોડ કિ.મી. ના અંતરે હશે. આ ડાઈમોરસ એસ્ટેરોઈડ ની ભવિષ્ય માં પૃ થ્વી સાથે સંભવિત અથડામણ ટાળવા નાસા તેનો માર્ગ બદલવા આ પ્રયોગ કરી રહ્યું છે. આ માટે નાસા એ ડાર્ટ સ્પેસક્રાફ્ટ ને ૨૪ મી નવેમ્બર, ૨૦૨૧ ના લોંચ કર્યું હતું. જે ૧૦ મહીના ની મુસાફરી બાદ ૧.૧ કરોડ 1કિ.મી.નું અંતર કાપ્યા. બાદ ૨૬ મી. સપ્ટેમ્બર ડાઈમોરક્કસ એસ્ટેરોઈડ્રેસ સુધી પહોંચી ‘જશે અને તેની સાથે ટકરાશે. ડાર્ટ ૨૪ હજાર કિ.મી. પ્રતિ કલાક ની ઝડપે એસ્ટેરોઈડ સાથે ટકરાશે. જો કે હાર્ટ એટેરોઈડ કરતા ૧૦૦ ગણુ નાનું છે. આથી એસ્ટેરોઈડ નો નાશ તો નહીં થાય, પરંતુ તેના કારણે એસ્ટેરોઈડ માં સેંકડો મીટર ના કદ નો ખાડો પડી જશે અને અંતરીક્ષ માં ૧૦લાખ કિગ્રા ધૂળ અને પથ્થર વિખરાશે. જો કે અથડામણ બાદ એસ્ટેરોઈડ ની ભ્રમણકક્ષામાં કોઈ ફેર પડ્યો છે કે નહીં, તેની ભ્રમણકક્ષા બદલાઈ છે કે નહીં તે તરત ખબર નહીં પડે પરંતુ તે જાણવા માં ઘણા મહિનાઓ લાગી જશે. જો કે ૨૬ મી સપ્ટે. રોમાંચકારી અવકાશી ટકરાવ થયો હતો.

Leave a Reply

Your email address will not be published.