પીએફઆઈ ઉપર પાંચ વર્ષ નો પ્રતિબંધ
દેશ ના મુખ્ય મહેનો અને જાય ત નેતાઓ જેવી ધણા લાબા સમય થી માંસ કરી રહ્યા હતા તેવા મુસ્લિમ માટે પંરત સિંગાર્ડન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા અયતિ કે પી.એફ.આઈ. તેમ જ તેને સંલગ્ન લગભગ અડધો ડઝન જેટલી સંસ્થાઓ ઉપર કેન્દ્ર સરકારે પાંચ વર્ષ નો પ્રતિબંધ | લગાવી દીધો છે. દેશ ની બે સર્વોચ્ચ તપાસ એજન્સ િિ ઈ.ડી. અને એન.આઈ.એ. એ અગાઉ (૨૨ મી સમારે દેશભર ના ૧૫ રાજ્યો માં પીએફઆઈ સંશન ઠેકાણાઓ ઉપર દરોડા પાડી ને 10% લોકો ને ગિરફતાર કયાં હતા. ત્યાર બાદ ૨૭ મારે ફરી ૮ રાજ્યો માં પીએઆઈ ની કચેરીઓ અને તિને સંલગ્ન લોકો ના નિવાસસ્થાને દરોડા પાડી ને ૨૪૩ લોકો ની ધરપકડ કરાઈ હતી. વાસ્તવમાં દક્ષિણ ના રાજ્ય થી શરુ થવી પીએફઆઈ નું અગાઉ મુખ્યાલય કેરળ ના કિસી કોડ માં હતું, પરંતુ ધીમે ધીમે મારા ના ૨૨ રાજયો માં નેટવર્ક ફેલાવ્યા બાદ તેણે દિડી ના ડીબામ માં મુખ્યાલય બિન વ્યું હતું. દેશ માં ઘણા બધા બનાવો જેવા કે સીએએ, એનઆરસી વિરુદ્ધ ના ભારતમાં માં પ્રદર્શનો, ખાસ કરી ને શાદીનના માં મહિનાઓ લાંબા રસ્તાઓ ને બંધ કરી ને મહિલાઓ ના વિરોધ પ્રદર્શનો, કૃષિ આિંદોલન માં સંડોવણી, દેશભર માં હિન્દુસ્તિાન અને હિન્દુઓ વિરુદ્ધ નારેબાજી, રાજસ્થાન માં નુપુર શમાં ના ટેકેદારો ની ગળુ રહેણી નાંખી કરાયેલી નિર્મમ હત્યા અને દેશભર માં ધાર્મિક કટ્ટરવાદ ફેલાવવા ‘સર તન સે જુદા” ની નારેબાજી સાથે ના વિરોધ પ્રદર્શનો બધા પાછળ પીએફઆઈ નો જ દોરીસંચાર હોવાનું તપાસ માં સામે આવ્યું હતું. ૧૬ વર્ષો જુની આ સંસ્થા પીએઆઈ એ ૨૩ રાજ્યો માં પગપેસારો કરી દીધો હતો. સત્તાવાર રીતે તો તેમનું કાર્ય સામાજીક ઉત્થાપન નું હતું પરંતુ પાછલા થોડા સમય માં દેશ ની કોમી વિસંવાદીતા ના લગભગ તમામ કિસ્સાઓ માં કોઈ ને કોઈ રીતે પીએફઆઈ નું જ નામ સામે આવતું હતું. ધરપકડ કરાયેલા પીએફઆઈ ના કાર્યકરો ની પૂછપરછ માં નવા રેડ દરમ્યિાન જપ્ત કરાયેલા દસ્તાવેજો માં ઘણી ચોંકાવનકરી અને દેશવિરોધી ગતિવિધિઓ સામે આવી હતી. દરોડા દરમ્યિાન જપ્ત કરાયેલા એક દસ્તાવેજ થી જાણવા મળ્યા પ્રમાણે પીએફઆઈ નું ધ્યેય ૨૦૪૭ સુધી માં ભારત ને ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવાનું હતું. આ ઉપરાંત જપ્ત કરાયેલા દસ્તાવેજો ઉપર થી એ બાબત પણ સામે આવી છે કે પીએક્રઆઈ ને તેના દેશવિરોધી કયો માટે ખાડી ના દેશો ઉપરાંત ભારત ના મોણ મુસ્લિમ ઉદ્યોગપતિઓ પાસે થી પણ મબલખ ફંડ મળતું હતું. પીએફઆઈ ના કાથંકરો પાસે થી મળેલી માહિતી પ્રમાણે તેઓ હિન્દુત્વ ની ગરીમા ફેલાવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની હત્યા કરવા ની ઘોજના ઉપર કાર્યરત હોવા ઉપરાંત ૨૦૪૩ માં જયારે ભારત પોતાની આઝાદી ના 100 વર્ષો ની ઉજવણી કરી રહ્યું હશે તે પૂર્વે જ ભારત ને એક ઈસ્લામિક રાષ્ટ્ર બનાવી દેવાશે. આ ઉપરાંત મળી અન્ય ધણી સ્ફટક માહિતી જેવી કે પ્રતિબંધિત સિમી જેવા આતંકી સંગઠન સાથે સાંઠગાંઠ ઉપરાંત ઈમિક આતંકવાદી સંગઠન આઈએસ ને કુખ્યાત પાકિસ્તાની જાસુસી સંસ્થા આઈએસઆઈ સાથે ની સાંઠગાંકે પૃવતા પીએફઆઈ અને તેને સંલગ્ન અડધો ડઝન સંસ્થાઓ ઉપર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે. સાધારણ રીતે દેશવિરોધી અને આતંકવાદીઓ માટે સહાનુભૂતિ ધરાવતી કોંગ્રેસ એ પીએઆઈ ઉપર ના લગાવાયેલા પ્રતિબંધો ઉપર પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે આવું જ કાર્ય કરવા આરએસએસ ઉપર પણ પ્રતિબંધ લાગવો જોઈએ.