અવકાશ માં થી રેડિયો સિગ્નલ
અવકાશ માં થી રહસ્યમય રેડિયો સિગ્નલ સતત આવી રહ્યા છે. અંતરીક્ષ વૈજ્ઞ| નિકો એ ૯૧ કલાક આવા સિગ્નલો નેડિટેક્ટ કર્યા છે. જે પૈકી ૮૨ કલાક માં જ ૧૮૬૩ સિગ્નલો મળ્યા છે. આ સિગ્નલો આપણી પૃથ્વી થી ઘણે દૂર આવેલી આકાશગંગા માં થી આવી રહ્યા હતા. ચીન ના ફાઈવ હંડ્રેડ મીટર એપરેચર ફેરિયલ રેડિયો ટેલિસ્કોપ દ્વારા આ સિગ્નલો પકડવા માં આવ્યા હતા. જે જગ્યા એ થી સિગ્નલો આવી રહ્યા હતા તેને એફઆરબી ૨૦૨૦૧૧૨૪ એ કહે છે. આ સિગ્નલ સામાન્ય ફાસ્ટ રેડિયો બર્સ્ટ કરતા અલગ જ છે. આ સિગ્નલો નો અભ્યાસ ચીન ની પેર્કિ ગ યુનિવર્સિટી ના ખગોળશાસ્ત્રી હેંગ શુ કરી રહ્યા છે. તેની પાસે વધારે ચુંબકીય ક્ષેત્ર છે. આ એફઆરબી ૨૦૨૦૧૧૨૪ એ તે અવકાશ માં એક પ્રકાર નો તારો છે. યુનિવર્સિટી ઓફ નેવાડા, લાસ વેગાસ ના એસ્ટ્રોફિઝિસિસ્ટ બિંગ ઝાંગ એ જણાવ્યું હતું કે આ રેડિયો સિગ્નલો એ તો અમારા હોશ ઉડાવી દીધા છે. આના અભ્યાસ કરવા અમેરિકા અને ચીન ના વૈજ્ઞ| નિકો સાથે કામ કરી રહ્યા છે. આ અમારી કપના કરતાપણવધારે રહસ્યમયી છે. અહીં થી અલગ અલગ લંબાઈ ના સિગ્નલો પ્રાપ્ત થઈ રહ્યા છે. જેનો અભ્યાસ થઈ રહ્યો છે. પરંતુ આ સિગ્નલો ને સમજવા સરળ નથી. ફાસ્ટ રેડિયો બર્ડ ની શોધ ૧૫ વર્ષ પહેલા જ થઈ હતી. ત્યાર થી લઈ ને અત્યાર સુધી આવા સિગ્નલો વૈશનિકો ને હેરાન કરતા રહે છે. હજુ એક રહસ્ય ઉકેલતા પહેલા નવો એફઆરબી આવી જાય છે. આ રેડિયો બર્સ્ટ ની ઉર્જા ૫૦ કરોડ | સૂર્ય ની ઉર્જા બર|બર હોય છે. વૈજ્ઞાનિકો એ હાલ માં ઝીલેલા રેડિયો સિગ્નલો નુ સતત નિરિક્ષણ કર્યું હતું. આ દરમ્યિાન તેણે રિપિટ મોડ માં સતત સિગ્નલો મોકલ્યા હતા. આશ્ચર્ય એ વાત નું છે કે આ સ્પેસ સિગ્નલો મોકલવા ની સાથે તે પોલરઈઝેશન પણ કરતું હતું. આ પ્રકાર ના કિરણો ને થ્રી ડાઈમેન્શન અવકાશ માં મોકલતું હતું. હવે વૈજ્ઞાનિકો આ કિરણો નો અભ્યાસ કરી રહ્યા છે. જેથી મેગ્નેટાર ના વાયુમંડળ તથા વાતાવરણ | વિષે વધારે જાણકારી મેળવી શકાય. એ વાત તો સુનિશ્ચિત છે કે વધારે પોલરાઈઝેશન અર્થાત કે વધારે ચુંબકીય શક્તિ નો સ્ત્રોત, મેસેપ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી ના વૈજ્ઞાનિકો એ પણ આવા સિગ્નલ 0.૨ સેકન્ડ ના ગેપ થી ૩ સેકન્ડ મેળવ્યા હતા.