આશા પારેખ ને દાદા સાહેબ ફાળકે એવોડા

વિતેલા જમાના ની બોલિવુડ ની જાજરમાન એડ્રેસ અને મૂળ ગુજરાતી આશા પારેખ ને બોલિવુડ ના સવચ્ચિ સન્માન દાદા સાહેબ ફાળકે એવોર્ડ થી સન્માનિત કરાયા હતા. જ ૨ – હતી પરિવાર માં જન્મેલી આશા પારેખ બોલિવુડ ના આ સર્વોચ્ચ સન્માન મેળવનકરી આશા આવુ સન્માન મેળવનારી પ્રથમ ગુજરાતી છે. ૭૯ વર્ષીય આશા પારેખ ને ૩૯ મા નેશનલ એવોર્ડ દરમ્યિાન દાદાસાહેબ ફાળકે એવોર્ડ થી સન્માનિત કરાશે. આ અગાઉ ૨૦૧૯ માં સાઉથ ના સુપર સ્ટાર રજનીકાંત ને આ એવોર્ડ થી સન્માનાયા હતા. જો કે ૨૨ વર્ષો બાદ દાદા સાહેબ ફાળકે એવોર્ડ કોઈ મહિલા ને અપાયો છે. આ અગાઉ ૨000 ના વર્ષ નો આ એવોર્ડ બોલિવુડ ના સિંગર આશા ભોસલે ને અપાયો હતો. જે ૨૨ વર્ષો | બાદ હવે આશા પારેખ ને અપાનારો છે. પહે વર્ષ ના આ એવોર્ડ ના ઈતિહાસ માં સાત મહિલાઓ ને આ એવોર્ડ અપાયો છે. ૨ જી ઓક્ટો. ૧૯૪૨ માં જન્મેલા આશા પારેખે માત્ર 10 વર્ષ ની ઉંમરે ફિલ્મો માં કામ કરવા નું શરુ કરી દીધું હતું. પોતાની ફિલ્મ કારકિર્દી માં તત્કાલિન તમામ મોટા હીરો – રાજ કપૂર, શમ્મી કપૂર થી માંડી ને રાજેશ ખન્ના સુધી ના તમામ સ્ટાર્સ સાથે કામ કર્યું હતું. આશા પારેખે કુલ ૯૬ ફિલ્મોમાં કામ કર્યું હતું તે પૈકી ની ઘણી ફિલ્મો બ્લોક બસ્ટર સાબિત થઈ હતી. આશા પારેખ એ પોતાની માતૃભાષા ગુજરપતી ફિલ્મ માં પણ કામ કર્યું હતું. તેમના બોલિવુડ ને આપેલા યોગદાન બદલ ૧૧ વાર લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ થી નવાજ્યા હતા. આ ઉપરાંત ૧૯૯૨ માં ભારત સરકારે તેમને પાશ્રી પુરસ્કાર થી પણ સન્માન્યા હતા. 20 વર્ષીય આશા પારેખ મુંબઈ માં ડાન્સ એકેડેમી કારાભવન ચલાવે છે. આ ઉપરાંત સાંતાક્રૂઝ મુંબઈ ખાતે બીસીજે હોસ્પિટલ એન્ડ આશા પારેખ રિસર્ચ સેન્ટર પણ ચાલે છે. હાલ ના સમય માં ટીવી જગત ના ઘણા રિયાલીટી શો માં આશા પારેખ આમંત્રિત મહેમાન તરીકે જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published.